ITR Filing AY 2022-23: જલદી ફાઈલ કરી લેજો ITR, 31 જુલાઈ છે છેલ્લી તારીખ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

નાણાકીય વર્ષ 2021-22 અને ચાલુ નાણાકીય વર્ષ માટે ઈનકમ ટેક્સ રિટર્ન ભરવાની તારીખની મદત વધારવામાં નહીં આવે, એવી માહિતી ઈનકમ ટેક્સ વિભાગે ટ્વીટરના માધ્યમથી આપી હતી.
આ ઉપરાંત ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે બે કરોડથી વધુ ટેક્સપેયર્સે આઈટીઆર ફાઈલ કરી છે, જો તમે ન કરી હોય તો 31 જુલાઈ સુધીમાં કરી નાંખજો, નહીં તો મુશ્કેલીનો સામનો કરવા તૈયાર રહેજો.
રેવેન્યૂ સેક્રેટરીએ આ અંગે જણાવ્યું હતું કે, સરકાર ટેક્સ રિટર્ન ભરવાની મુદતને વધારવા અંગે ચર્ચા વિચારણા થઈ રહી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.