ડૉલર સામે રૂપિયામાં છ પૈસાનો સુધારો

બિઝનેસ

મુંબઈ: સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો એક તબક્કે ૮૦.૦૫ની નવી નીચી સપાટીએ પહોંચ્યા બાદ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારો અને ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૧૫૬.૦૮ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાના અહેવાલ અને સંભવત: રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ બજારમાં હસ્તક્ષેપ કરતાં રૂપિયો ગઈકાલના બંધથી સાધારણ છ પૈસાના સુધારા સાથે ૭૯.૯૨ની સપાટીએ બંધ રહ્યો હતો.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.