Homeઆપણું ગુજરાતગુજરાતમાં ભાજપે 7 બળવાખોર નેતાઓને સસ્પેન્ડ કર્યા, ટિકિટ ન મળતા અપક્ષ ઉમેદવારી...

ગુજરાતમાં ભાજપે 7 બળવાખોર નેતાઓને સસ્પેન્ડ કર્યા, ટિકિટ ન મળતા અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી

ગુજરાતમાં ડિસેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપે મધુ શ્રીવાસ્તવ, અરવિંદ લાડાણી, દિનુ પટેલ, હર્ષદ વસાવા, ધવલસિંહ ઝાલા સહિત 7 નેતાઓને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે. આ બધા નેતાઓને વિધાનસભાની ચૂંટણીમાં ઊભા રહેવા માટે ટિકિટ જોઇતી હતી, પરંતુ તેમને ટિકિટ નહીં મળતા તેઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. આમ કરીને તેમણે પક્ષની શિસ્તતા તોડી હતી. આથી હવે ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે આ 7 બળવાખોર નેતાઓને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular