ગિરનાર ઝરણાંઓથી તરબતર:

આપણું ગુજરાત

વિલિંગ્ડન ડેમ છલકાયો ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાએ એક પછી એક જિલ્લામાં મેઘમહેર વરસાવી રહ્યાં છે પરંતુ અમરેલી અને જૂનાગઢથી ચોમાસાના પ્રથમ વરસાદની શાનદાર શરૂઆતથી ખાસ કરીને ગીર જંગલ અને ગિરનાર વિસ્તાર પાણીથી રેલમછેલ થયો છે. ગિરનાર પર્વત પરથી મનોહર ઝરણાં વરસી રહ્યાં છે જ્યારે જૂનાગઢ જિલ્લાના વિલિંગ્ડન ડેમ પણ ઓવરફ્લો થઇ ચૂક્યો છે. (તસવીરો: હરેશ સોની જૂનાગઢ)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.