Homeદેશ વિદેશબીચ પર બોલ્ડ અંદાજમાં જોવા મળી હુમા કુરૈશી

બીચ પર બોલ્ડ અંદાજમાં જોવા મળી હુમા કુરૈશી

મુંબઈઃ બોલીવૂડની જાણીતી અભિનેત્રી હુમા કુરેશી અને અભિનેત્રી સોનાક્ષી સિંહા એક વેબ સીરિઝના કાર્યક્રમમાં મળ્યા બાદ બંને જણ લાઈમ લાઈટમાં આવ્યા હતા, પરંતુ તાજેતરમાં હુમા કુરૈશી ગોવામાં વેકેશન ગાળી રહી છે એ વાતને લઈ ચર્ચામાં આવી છે. હુમાએ એક કરતા અનેક ફોટોગ્રાફને ઈન્સ્ટાગ્રામ શેર કર્યા છે, જેમાં વ્હાઈટ કલરની બિકિનીથી લઈને અલગ અલગ કોસ્ચ્યુમમાં જોવા મળી હતી. હુમા કુરેશી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. અભિનેત્રી પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ફેન્સ સાથે જોડાયેલી રહે છે. તાજેતરમાં હુમાએ ઇન્સ્ટાગ્રામ પર ગોવા વેકેશનની પોસ્ટ શેર કરી હતી અને જો તમે કોઈ બીચની મુલાકાત લેવા માગતા હોય તો તેના કાતીલ અંદાજમાંથી પ્રેરણા લઈ શકો છો.

હુમા કુરેશી તેની જોરદાર એક્ટિંગ માટે લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. હુમા કુરેશી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. અભિનેત્રી પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ફેન્સ સાથે જોડાયેલી રહે છે, જ્યારે લાખો ફેન એન્ડ ફોલોઅર્સ છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 6.5 મિલિયન ફોલોઅર્સ છે. હુમા પોતાના વ્યસ્ત શેડ્યૂલમાંથી સમય કાઢીને ગોવામાં વેકેશન માણતી જોવા મળી હતી, જેમાં એક ફોટોગ્રાફમાં પૂલ પાસે સફેદ સ્વિમસૂટમાં પોઝ આપતી જોવા મળી હતી, જ્યારે તેના ફોટોગ્રાફમાં મેચિંગ એસેસરીઝ જોવા મળી હતી. આ બોલ્ડ એન્ડ બ્યુટિફુલ અંદાજમાં ખૂબ જ સુંદર તો લાગી રહી છે. અન્ય બીજા ફોટોગ્રાફની સાથે હુમા કુરેશીએ આ ઓલિવ ગ્રીન કલરના સ્વિમસૂટ સાથે શ્રગ કેરી કર્યું છે, જેમાં એકદમ સેક્સી લાગે છે.

ત્રીજા ફોટોગ્રાફમાં હુમા થાઈ હાઈ સ્લિટ મલ્ટી કલર સ્વિમસ્યુટમાં ગ્લેમરસ લૂક બતાવે છે. બીચ પર ઉભી છે અને કેમેરા સામે સેક્સી પોઝ આપતી જોવા મળી હતી. બીજા અન્ય ફોટોગ્રાફમાં પણ હુમા કુરેશીનો આ લૂક સફેદ મોનોકિની ડ્રેસમાં ખૂબ જ હોટ લાગી રહી છે. તેણે બ્લેક-સિલ્વર કલરનું શ્રગ પહેર્યું છે. આ અંદાજમાં હુમા વધુ સ્ટાઇલિશ લાગે છે, જ્યારે તેના વખાણ કરતા પણ ચાહકો થાકતા નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -