Homeટોપ ન્યૂઝNPAમાંથી કૃપાપૂર્વક કેવી રીતે બહાર આવવું?

NPAમાંથી કૃપાપૂર્વક કેવી રીતે બહાર આવવું?

NPA કંસલટન્ટ્સ પ્રા.લી. એ રજીસ્ટ્રાર ઓફ કંપનીઝ સાથે નોંધાયેલ કંપની છે અને તેનું મુખ્ય મથક મુંબઈ, ભારતમાં છે. ભારતમાં NPAની વધતી સંખ્યા સાથે, અમે NPA કંસલટન્ટ્સમાં વિવિધ પ્રકારની NPA સેવાઓ પ્રદાન કરીએ છીએ. અમે NPA પુન: પ્રાપ્તિ પ્રક્રિયા/ફડચાની પ્રક્રિયામાંથી પસાર થતી કંપનીઓના NPA સંચાલનમાં નિષ્ણાત છીએ. અમે અમારા ગ્રાહકો માટે કટોકટીમાં માર્ગદર્શક તરીકે કાર્ય કરીએ છીએ, જેઓ આવા જટિલ તબક્કામાં છે. અમે આધારસ્તંભ તરીકે મજબૂત ઊભા છીએ અને અમારા ગ્રાહક અને તેની ધિરાણકર્તા બેન્ક વચ્ચે તેમના NPA ડેબ્ટ પતાવટ માટે એક સેતુ તરીકે કામ કરીએ છીએ.
NPA કંસલટન્ટ્સ પ્રા. લી. ભારતમાં MSME’s ને અપ્રતિમ સેવાઓ પ્રદાન કરે છે. તે ખૂબ જ વિશ્ર્વસનીય NPA કંસલટન્ટ છે. અમે NPA પહેલાં અને પછીની પરિસ્થિતિમાં સંપૂર્ણ માર્ગદર્શન આપીએ છીએ. અમે તેમને બોરોઅર તરીકે તેમના અધિકારો અંગે શિક્ષિત કરીએ છીએ તેમ જ તણાવપૂર્ણ સ્થિતિમાં હતાશ ન થવા અને NPAમાંથી આકર્ષક રીતે બહાર આવવાનો માર્ગ બતાવવા પણ પ્રોત્સાહિત કરીએ છીએ. અમે તેમના કેસનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીએ છીએ અને તેમને બેન્ક દ્વારા અપનાવવામાં આવેલ આક્રમક રીકવરી પગલાંથી તેમનું રક્ષણ કરવા કેટલાંક સાવચેતી અને સુધારાત્મક પગલાં શરૂ કરવાની સલાહ આપીએ છીએ. અમારી ટીમમાં NPA વકીલો, NCLT વકીલો જેવા વ્યાવસાયિકોનો સમાવેશ થાય છે, બંને ગઙઅ કાનૂની બાબતોનું સંચાલન કરતા હોય છે. NPA નાણાંકીય સેવાઓ પૂરી પાડતા નિષ્ણાતો હોય છે.
અમે NPA કંસલટન્ટ્સમાં IBC હેઠળ નાદારી રીઝોલ્યુશન અને ફડચાની પ્રક્રિયામાંથી પસાર થતા વિવિધ કેસોમાં અમારા ગ્રાહકોને સુવિધા આપવામાં સફળ રહ્યા છીએ. અમે બેન્કો સાથે સૌહાર્દપૂર્ણ NPA એકાઉન્ટ સેટલમેન્ટ સુધી પહોંચવામાં મુખ્ય ભૂમિકા ભજવીએ છીએ, જે બોરોઅર્સ તેમના છેડે ચૂકવવામાંથી નિષ્ફળ જાય છે. આમ, અમારા ગ્રાહકોને તેમની NPA કાનૂની બાબતો જેમ કે DRT લીગલ સોલ્યુશન્સ, DRAT, નેશનલ કંપની લૉ ટ્રીબ્યુનલ, નેશનલ કંપની લૉ એપલેટ ટ્રીબ્યુનલ બાબતો, NPA લોન ટેકઓવર, NPA ફંડીંગ માટે વન સ્ટોપ સોલ્યુશન મળે છે. NPA કંસલટન્ટ્સમાં મુખ્ય ઉદ્દેશ્ય NPA બોરોઅર્સ, બેન્કો અથવા નાણાંકીય સંસ્થાઓની માટે અનુરૂપ સોદો ઘડી કાઢવાનો છે જેથી બંને માટે વીન-વીનની સ્થિતિ સર્જાય. કંપની ડૉ. વિશ્ર્વાસ પાનસેના સક્ષમ માર્ગદર્શન હેઠળ સંચાલિત છે. જેઓ B.Com, LL.B., M.A. (ECO), A.C.S., અને PH.D (U.K.), ઓલ ઈન્ડિયા MSME એસોસીએશન (AIMA)માં સલાહકાર છે. તેઓ કોર્પોરેટ લૉ, ફાઈનાન્સ અને મેનેજમેન્ટના ક્ષેત્રમાં ૩૫ વર્ષનો અનુભવ ધરાવે છે. તેમણે વિવિધ આંતરરાષ્ટ્રીય મંચો પર પ્રતિનિધિત્વ કર્યું છે.
જો તમારી પાસે NPA સંબંધિત કોઈપણ પૂછપરછ હોય અથવા ભારતમાં વિશિષ્ટ NPA સેવાઓ શોધી રહ્યા હોય તો અમારી વેબસાઈટની મુલાકાત લો : www.npaconsultant.in

અથવા અહીં ઈ-મેઈલ કરો:- [email protected]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular