ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મળેલા વિજય બાદ બુધવારે દિલ્હીમાં પક્ષની સંસદીય સમિતિની બેઠક દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સન્માન કરવામાં આવ્યું હતું. કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે. પી. નડ્ડાએ પણ આ સમારોહમાં હાજરી આપી હતી. (એજન્સી)