સુષ્મિતા સેનના ભાઈ-ભાભીએ આપ્યા સારા સમાચાર! નહીં લેશે છુટાછેડા, જણાવ્યું કારણ

ટૉપ ન્યૂઝ ફિલ્મી ફંડા

બોલીવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેનના ભાઈ રાજીવ સેન અને તેની પત્ની ચારુ આસોપાના સંબંધોમાં ખટાશ આવી ગઈ હોવાથી તેઓ છુટાછેડા લઈ શકે છે એવા સમાચાર વહેતા થયા હતાં. ગણેશ ચતુર્થીના દિવસે ચારુ આસોપાએ રાજીવ અને તેની દીકરી જીયાના સાથે એક તસવીર પોસ્ટ કરી હતી, જેમાં તેઓ ખુશ દેખાતા હતાં.

રાજીવે એક પોસ્ટ શેર કરીને લખ્યું હતું કે, જોડી સ્વર્ગમાં બને છે. હા, અમે પહેલા અલગ થવાનો નિર્ણય લીધો હતો. અમને લાગ્યું હતું કે હવે અમારા બંને વચ્ચે કંઈ બચ્યું નથી. જોકે, મને એ જણાવતા ખૂબ જ ખુશી થાય છે કે અમે લગ્ન ન તોડવાનો નિર્ણય લીધો છે. અમારી દીકરી છે જિયાના, જેની માટે અમે બેસ્ટ પેરેન્ટ્સ બનવાની કોશિશ કરીશું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.