હિન્દુ મરણ
પોરેચા દશા મોઢ માંડલિયા વણિક
પોરબંદર નિવાસી હાલ બોરીવલી કિશોરચંદ નાગરદાસ મહેતા (ઉં.વ.૭૯) તે શુક્રવાર ૩-૨-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. નાગરદાસ રવજી મહેતાના પુત્ર. તે સરોજબેનના પતિ. તે દેવાંગ, વૈશાલી, દિપાલીના પિતાશ્રી. તે બિના, પરીક્ષિતકુમાર, હાર્દિકકુમારના સસરા. તે સનખડા નિવાસી સ્વ. અમરશી કાનજી સોલંકીના જમાઈ. દેવર્શ, હૃદાન, સાહીલ, સાક્ષી, નીહાલ અને જીયાના દાદા. સમસ્ત મહેતા પરિવાર તરફથી પ્રાર્થનાસભા ૫-૨-૨૩ના રવિવારે ૪ થી ૬ ઠે. પાવનધામ, પીઝાહટની ગલી, મહાવીર નગર, કાંદિવલી (પશ્ર્ચિમ) રાખેલ છે.
કોળી પટેલ
ગામ એરુ હાલ કાંદિવલીના મીના વિનોદભાઇ પટેલ (ઉં. વ. ૫૬) તા. ૪-૨-૨૩ને સ્વર્ગવાસ પામ્યાં છે. તે વિનોદભાઇના પત્ની. દિપીકા, જીગ્ના, રીતેશના મમ્મી. દિનેશભાઇ, સુરેશભાઇ, પ્રવીણભાઇના ભાભી. ધ્યારાનાં દાદી. સલોની, વેદાન્સી, ભુવીનાં નાની. તેમનું બેસણું સોમવાર, તા. ૬-૨-૨૩ના (૨થી ૫) તેમના નિવાસસ્થાને રાખેલ છે. પુષ્ચ્છપાણી તા. ૧૫-૨-૨૩ના બુધવારે ૩થી ૫. રાખેલ છે. સરનામું: ત્રિવેણી કો. ઓ. સોસાયટી, ૪૦૧, ૪થે માળે, રોડ નં. ૭, પ્લોટ નં. ૧૧૪, હરીયાણા ભવન હોલની સામે, અંબે માતા માર્ગ, સેકટર-૪, ચારકોપ, કાંદિવલી (વેસ્ટ).
ખડાયતા વણિક
કઠલાલ ભાનેર હાલ મુંબઈ સ્વ. અરવિંદરાય છોટાલાલ પારેખનાં ધર્મપત્ની મંજુલાબેન (ઉં.વ. ૮૨) તે ક્ષમા, શીતલ, મેઘનાના માતા. દિનેશ, રાકેશ, હીતેનનાં સાસુ. દૃષ્ટિ, તનવી, મૈલિક, જય, રાજવી, જહાનવી તથા પ્રણીલનાં નાની. તા. ૨-૨-૨૩નાં ગુરુવારે શ્રીજીચરણ પામ્યા છે. ૩૦૩, પુષ્પ એક્સલન્સી કો.ઓ.હા.સો. મથુરાદાસ એકસ્ટેન્સન રોડ, એસાબાને હાઈસ્કૂલની સામે, કાંદિવલી (વેસ્ટ) (લૌકિક વ્યવહાર બંધ છે.)
કચ્છી ભાટિયા
રમેશ ભગવાનદાસ આગા (ઉં.વ. ૮૦) મુકામ વાશી-નવીમુંબઈ તે સુધાના પતિ. તે સ્વ. કનકભાઈ, સ્વ. અજિતભાઈ, સ્વ. અરવિંદભાઈ તથા ગં.સ્વ. પ્રવીણાબેનના ભાઈ તથા સ્વ. ચત્રભુજ ગોરધનદાસ લીલાણીના જમાઈ. તા. ૩-૨-૨૩ ને શુક્રવારે શ્રીજીચરણ પામેલ છે. (પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહારની પ્રથા રાખેલ નથી.)
કપોળ
રાજુલાવાળા અનંતરાય ગિરધરલાલ પારેખના પત્ની અ.સૌ. જશવંતિબેન શ્રીજીચરણ પામેલ છે. શુક્રવાર, ૩-૨-૨૩ના (ઉં.વ. ૯૨) તે મહેશ, વર્ષા, રીટા, દીપકના માતુશ્રી. નલીની ભૈરવી કમલેશભાઈ સ્વ. અશોકભાઈના સાસુ તથા બંસી, રચના, અભિ, જુહીના દાદી. મીરા, દેવ, ગોરાંગ, શ્ર્વેતાના નાની. મોસાળ પક્ષે દેલવાડાવાળા પ્રભુદાસ પુરુષોત્તમ ગાંધીના દીકરી. (લૌકિક પ્રથા બંધ રાખેલ છે.)
મોઢ બ્રાહ્મણ
ધ્રાંગધ્રા નિવાસી જયંતલાલ અને જયાબેનના દીકરી હંસાબેન (ઉં. વ. ૮૨) હાલ મુંબઈ, ચંપકલાલ ઉપાધ્યાયના ધર્મપત્ની. હીરેન અને જનકના માતુશ્રી. હેમાંગી અને જલ્પાના સાસુમા. રોનક, સલોની અને સિધ્ધાંતના દાદી. સ્વ. પ્રભુભાઈ, મુકુંદભાઈ, સ્વ. રમેશભાઈ અને ચંપાબેનના બેનનો સ્વર્ગવાસ તા. ૨.૨.૨૦૨૩ના થયેલ છે. તેમની પ્રાર્થનાસભા તા. ૪.૨.૨૦૨૩ના શ્રી મુક્તેશ્ર્વર મહાદેવ મંદીરના હોલમાં સાંજે ૩ થી ૪.
રાજપુત ક્ષત્રિય
ગામ ગોધરાના મુરુભા ઝાલા (ઉં. વ. ૭૨) તા. ૩.૨.૨૩ના રામશરણ પામ્યા છે. જેઓ સ્વર્ગીય વેલુભા તેજમાલજી ઝાલાના સુપુત્ર. તથા ઈન્દ્રસિંહ અને નવુભાના પિતાશ્રી. અને સ્વ. અજુભા, સ્વ. સંગ્રામજી, શ્રી ભગવાનજી, માધુભા, ભીમસંગજી, દિપુભા તથા દેવકુંવરબા કાનુભા જાડેજાના ભાઈ. જેઓ ગામ ઉચ્છદ ભરતસિંહ માધવસિંહ રાજના બનેવી. દિશાબા, હર્ષિતા, વેદિકા, ખુશીબા, ક્રિષ્નસિંહના દાદાશ્રીની પ્રાર્થનાસભા સોમવારે તા. ૬.૨.૨૩ ૩ થી ૫. વૈષ્ણવ સમાજવાડી-નાગનાથ મંદિરના પ્રાંગણમાં તથા દશાવ તા. ૧૩.૨.૨૩ સોમવારના અને ગળાઢોળ (બારસ) તા. ૧૪.૨.૨૩ મંગળવાર સવારના ૮.૩૦ કલાકે એમના નિવાસસ્થાને રાખેલ છે.
કચ્છી લોહાણા
હાલે ભાયંદર, કિશોરભાઈ (ઉં. વ. ૫૮) તે સ્વ. સાવિત્રીબેન હંસરાજ નાનજી મંડળવિઝાણ (ઐડાવાળા)ના સુપુત્ર. નિતાબેનના પતિ. જાગૃતીબેન વસંતભાઈ, મીતાબેન નિલેશભાઈ, મનિષાબેન જયેશભાઈ, વિજયભાઈ, જયાબેન છોટાલાલ, અનસુયાબેન પ્રેમજીભાઈ, આશાબેન મહેશભાઈના ભાઈ. સ્વ. શંકરલાલ, સ્વ. લખમશી, સ્વ. ગીરધરલાલ, સ્વ. શિવજીભાઈના ભત્રીજા અને કાજલબેન મેહુલકુમાર, બાદલના કાકા. સ્વ. શંકરલાલ વેલજી, મોટી વિરાણીના જમાઈ. તા. ૦૩.૦૨.૨૦૨૩ શુક્રવારના શ્રી રામશરણ પામેલ છે. તેમની પ્રાર્થના સભા શ્રી લોહાણા મહાજનવાડી, એસ. વી. રોડ, શંકર મંદિરની બાજુમાં, કાંદિવલી(વેસ્ટ). તા. ૫.૨.૨૩ રવિવારના ૪ થી ૫. લૌકિક વ્યવહાર બંધ છે.
ઝાલાવાડી સઈ સુથાર જ્ઞાતિ
ધંધુકા નિવાસી હાલ બોરીવલીના સ્વ. ચંદુલાલ નાગરદાસ પરમારના ધર્મપત્ની ગં. સ્વ. શારદાબેન પરમાર (ઉં. વ. ૮૮) તે ૩/૨/૨૩ના રામશરણ પામેલ છે. તે પ્રકાશ, મીના, મયુરી, રીટા તથા જીજ્ઞાના માતા. સ્વ. રમેશ પરમાર, જગદીશ ગોહિલ, વસંત સાંચલ તથા ભાવેશ શાહના સાસુ. પિયરપક્ષે રાણપુર નિવાસી સ્વ. હરગોવિંદભાઈ લાલજીભાઈ પાટડીયા, ગૌતમ, પ્રતાપ, નિરંજન, કુંદન તથા સુશીલાના બહેન. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ છે.
ઔદિચ્ય ગઢીયા બ્રાહ્મણ
ખાખી જાળીયા નિવાસી હાલ પાલઘર નરેન્દ્રભાઇ ભટ્ટ (ઉં. વ. ૭૧) તા ૩/૨/૨૩ના શુક્રવાર પાલઘર મુકામે ગુજરી ગયા છે. તે સ્વ. હિંમતલાલ વલ્લભજી ભટ્ટ અને ગં.સ્વ કાંતાબેન હિંમતલાલ ભટ્ટના મોટા પુત્ર. જ્યોત્સનાબેનના પતિ. આનંદ, વિકાસ અને રામના પિતાશ્રી. તે મધુબેન, જસી બેન, નવનીત, યોગેશ, પ્રકાશના મોટાભાઈ તેમની સાદડી તા.૬/૦૨/૨૩ ના સોમવારે ૪ થી ૬ વિઠ્ઠલ મંદિર, માહિમ રોડ, પાલઘરમાં રાખેલ છે.
કચ્છી ભાટીયા
ઠા. ટોકરશી હંસરાજ આશર (ઉં. વ. ૮૦) (ગોંડલ વાળા) હાલ મુંબઇ તે રીટાબેનના પતિ. સ્વ . જયરાજ ખીમજી ઉદેશીના જમાઈ. અ. સૌ. સીમા તથા અનિલ (અમર)ના પિતાશ્રી. ચી. રાહુલ તથા અ. સૌ. રક્ષાના સસરા. નિધિ, મનન – ઉર્વક્ષ, ખુશના દાદા-નાના. સ્વ. વિરજીભાઈ, સ્વ.રામીબેન હરિદાસભાઈ, અ.સૌ. પુષ્પાબેન શરદભાઈ, લલિતભાઈ તથા ઉમેશભાઈના ભાઈ ને મંગળવાર તા. ૩૧/૦૧/૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વહેવાર બંધ છે.