કચ્છી લોહાણા
મેઘજી (લધુભા) સેજપાલ (ઉં. વ. ૮૩) કચ્છ ગામ વિંજાણ હાલ મુલુંડ મુંબઇ તે સ્વ. ટબાબાઇ કાનજી સેજપાલના સુપુત્ર. ઝવેરબેનના પતિ. લલિત, સ્વ. ચેતન તથા નિલેશના પિતા. દમયંતી, પલ્લવી તથા દેવીના સસરાજી. સ્વ. સાકરબાઇ ત્રિકમદાસ પલણ (કચ્છ ગામ માતાજી)ના નેત્રાના જમાઇ. દિવ્યા રોનક ગાલા, મીત, સાગર, હર્ષ તથા કરુનેશના દાદા તા. ૨૮-૧-૨૩ના શનિવારના શ્રીરામ શરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કપોળ
જાફરાબાદવાળા હાલ મુંબઇ ભાનુમતિ મનસુખલાલ ગોરડિયા (ઉં. વ. ૮૪) તે દિપક-પ્રિતિ (નેહા), હિના-અમીત કાણકિયાના માતુશ્રી. સ્વ. નગીનભાઇ, સ્વ. ધીરુભાઇ તથા જયોત્સનાબેનના ભાભી. સ્વ. લીલાવતીબેન, સ્વ.અરવિંદભાઇ, સ્વ. ધનલક્ષ્મીબેન, ઇન્દ્રવદનભાઇ, કુસુમબેનના બહેન. મિલોની-માનિત, જહાનવી-જય, પૌલોમી-પાર્થ, ધ્રુમિલના દાદી. તા. ૨૯-૧-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક પ્રથા બંધ છે.
નેસડાવાળા હાલ કાંદિવલી ચંપકલાલ જાદવજી કટકીયા (ઉં. વ. ૯૩) તે સ્વ. ઇંદુબેનના પતિ. તે ધિમંત, જીજ્ઞા, સચીનના પિતા. તે મીતા અને ચેતન રમણલાલ મહેતાના સસરા. તે અકુલ, ઝલક, પરીના દાદા-નાના. તે સ્વ. ઝવેરભાઇ (બચુભાઇ) સ્વ. વિઠ્ઠલભાઇ, સ્વ. કાંતિલાલ, સ્વ. જશવંતરાય, સ્વ. પ્રભાબેન બાલકૃષ્ણ મહેતા, ગં. સ્વ. ઇંદુબેન (ઇલાબેન) મથુરદાસ ચિતલિયાના ભાઇ. તા. ૨૮-૧-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
લાડ વણિક
ખંડવાવાળા હાલ મુંબઇ રાધાબેન શાહ તે રાધાવલ્લભભાઇ શાહના ધર્મપત્ની (ઉં. વ. ૯૨) તે સ્વ. બિજલીબેન શંકરભાઇ શાહના પુત્રવધૂ. તે સ્વ. લીલાવતીબેન ત્રિભોવનદાસભાઇ શાહના સુપુત્રી. તે પરેશભાઇ, હેમંતભાઇ, અતુલભાઇના માતુશ્રી. તે શિલ્પાબેન, નીતાબેન, રીનાબેનના સાસુ. તે નીલી-વિવેક, શીવાની-સમય, નિત્યા-પુનિત, નીતિ-નિખિલ, પ્રિયલ-જીત, રાજના દાદી. તા. ૨૯-૧-૨૩ના રવિવારના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા મંગળવાર, તા. ૩૧-૧-૨૩ના ૫થી ૭. ઠે. વાય. બી. ચૌહાણ ઓડિટોરિયમ, (સચિવાલય પાસે) સર્વે લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
કપોળ
ડુંગરવાળા રસીલાબેન તથા પુષ્કરરાઇ રતિલાલ મહેતાના સુપુત્ર વિરેશભાઇ (ઉં. વ. ૫૪) રવિવાર તા. ૨૯-૧-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે પુનિતાના પતિ. સલોની, ટીશાના પિતા. મિતુલ વિજયકુમાર મહેતાના સસરા. વૈશાલી ઉદયકુમાર શાહના ભાઇ. ઇન્દુબેન ચુનીલાલ મહેતાના જમાઇ. તરેડવાળા તાપીદાસ ગીધરલાલ સંઘવીના ભાણેજ. કોકિલાબેન, કિર્તીબેન, ભારતીબેન, સીમાબેનના બનેવી. સર્વ લોકિક પ્રથા બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
ફરાદીના સ્વ. રતનબાઇ લખમીદાસ કેળાવાળાના સુપુત્ર પોપટલાલ (ઉં.વ. ૮૬) તે સ્વ. અ. સૌ. પુષ્પાબેનના પતિ. તે હેમરાજ પ્રેમજી પોપટ (ડોસા હરાજીવાળા)ના નાના જમાઇ. તા. ૨૮-૧-૨૩ના રામશરણ પામેલ છે. તે વિઠ્ઠલદાસભાઇ, સ્વ. જયસિંહભાઇ, ગં.સ્વ. લીલાવતીબેન વિઠ્ઠલદાસના ભાઇ. અ. સૌ. વર્ષાબેન, અ. સૌ. વંદનાબેન તથા રાજેશભાઇના પિતા. રાજુભાઇ, સંજયભાઇ, અ. સૌ. કુંજનબેનના સસરાજી. તનયના દાદાજી. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે.
સૌરાષ્ટ્ર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ
મોટા ઝિંઝુડા નિવાસી હાલ બોરીવલી ગં. સ્વ. વિમળાબેન બાબુલાલ ઉપાધ્યાય (ઉં. વ. ૮૯) તે રાજેશભાઇ, અશોકભાઇ, ઉષાબેન દેસાઇના માતુશ્રી. પ્રકાશચંદ્ર, દક્ષાબેન અને વીણાબેનના સાસુ. દિપલ, વિશાલ, મીનલ, પૂજા તથા યશના દાદીમા. શમિક અને ભાર્ગવના નાનીમા. તા. ૨૯-૧-૨૩ના અક્ષરવાસી થયેલ છે. સાદડી પ્રથા બંધ છે. ઠે. એ-૩૦૨, પાલખી ઓરા, લક્ષ્મી શોપિંગ સેન્ટર, દત્તપાડા રોડ, એચડીએફસી બેંકની બાજુમાં, બોરીવલી (ઇસ્ટ).
હાલાઇ લોહાણા
ગં. સ્વ. સરલાબેન કોટક (ઉં. વ. ૯૩) તે સ્વ. વિરેન્દ્રભાઇ છોટાલાલ કોટકના પત્ની તા. ૨૮-૧-૨૩ના શનિવારના શ્રીજીચરણ પામ્યા છે. તે પ્રતાપભાઇ, કિશોરભાઇ, ધ્યાનેશભાઇ, પરેશભાઇ, અમીષભાઇ તથા મમતાબેનના માતુશ્રી. તથા સુધાબેન, શિલ્પાબેન, પારુલબેન, દિપ્તીબેન, જીજ્ઞાબેન તથા ચંદ્રશેખર ઠક્કરના સાસુ. તથા સ્વ. સુરેન્દ્રભાઇ, સ્વ. લતાબેન બાલેન્દ્રભાઇ ઠક્કર તથા સ્વ. જયોતિબેન વિરેન્દ્રભાઇ પૌંડાના ભાભી. સ્વ. સોનલબેનના જેઠાણી. સ્વ. શંકરલાલ શીવલાલ ઠક્કરના દીકરી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
ઔદિચ્ય સહસ્ત્ર બસીયા સમાજ
ટીંટોઇ નિવાસી હાલ મુલુંડ ભાનુભાઇ ભુલેશ્ર્વર વ્યાસ (ઉં. વ. ૮૪) શનિવાર, તા. ૨૮-૧-૨૩ના રોજ દેવલોક પામ્યા છે. તે શકુંતલાબેનના પતિ. હિના રાકેશ વ્યાસ અને નિલમ સ્નેહલ વ્યાસના પિતા. હીરાબેન ભવાનીશંકર પંડયા અને મધુબેન અમૃતલાલ ઠાકરના ભાઇ. સ્વ. ડાહીબેન નરોત્તમદાસ જોશીના જમાઇ. રિદ્ધિ શ્યામ વ્યાસ, હાર્દિક, ભાવિક, જીનલ સન્ની ભટ્ટના દાદા. સ્વ. સોમાલાલ ખેમરામ વ્યાસ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા મંગળવાર તા. ૩૧-૧-૨૩ ૫થી ૭. ઠે. લાયન્સ કોમ્યુનિટી હોલ, ગારોડિયા નગર, ઘાટકોપર (પૂર્વ).
કચ્છી રાજગોર બ્રાહ્મણ
ગામ: મસ્કા હાલે કિશન નગર, થાણા, સ્વ.મમીબાઈ દેવજી તુલસીદાસ સુખાણીના સુપુત્ર મણિલાલ (ઉં. વ. ૮૬) થાણા મધ્યે તા.૨૮/૦૧/૨૦૨૩ ના શનિવારે રામશરણ પામ્યા છે. તે સ્વ.મંજુલા બેન (ચંદ્રિકા) નાં પતિ, સ્વ.નરેન્દ્ર, સ્વ.મહેન્દ્ર (પપ્પુ), સ્વ.મનોજ, મહેશ તથા અલ્પાનાં પિતા. ગં. સ્વ. રશ્મિબેન, ગં. સ્વ.માલતીબેન, સ્વ.આરતી તથા શૈલેશ શાંતિલાલનાં સસરા. સ્વ. રૂક્ષ્મણી બાબુલાલ, ગં સ્વ. રાધાબેન લક્ષ્મીદાસ, મયાશંકર દેવજીનાં મોટા ભાઈ. ગામ: ફરાદી નાં સ્વ.રામીબાઈ સુંદરજી ખીમજી જોશીના જમાઈ. બંને પક્ષની સાદડી તા.૩૧/૧/૨૦૨૩ મંગળવારે ના ૪ થી ૬ બાલાજી એસી હોલ, પુરુષોત્તમ ખેરાજ એસ્ટેટ, જ્ઞાન સરિતા સ્કૂલ ની બાજુમાં, ડો.રાજેન્દ્ર પ્રસાદ રોડ, મુલુંડ (વેસ્ટ) (લૌકિક વ્યવહાર બંધ છે)
કપોળ
મહુવાવાળા હાલ કાંદિવલી સ્વ. મંજુલાબેન તથા સ્વ. જયંતીલાલ દેવરાજ ચિતલિયાના પુત્ર દિનેશકુમાર ચિતલિયા (ઉં. વ. ૬૯) તે ૩૦/૧/૨૩ ના શ્રીજીશરણ પામેલ છે. તે પ્રવિણાબેનના પતિ. હિરેનના પિતા. તરેડવાડા નાગરદાસ હરગોવિંદદાસ ગાંધીના જમાઈ, હર્ષા દિપક પારેખના ભાઈ. સર્વ લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
અમરેલીવાળા હાલ ગોરેગામ સ્વ. બિપીનભાઈ હરિલાલ ઝવેરીના ધર્મપત્ની પન્નાબેન (ઉં. વ. ૮૫) તે ૨૯/૧/૨૩ ના શ્રીજીશરણ પામેલ છે તે સ્વ. વરજીવનદાસ જમનાદાસ મહેતાના દીકરી, પ્રણય તથા પ્રીતિના માતા, નેહા તથા ચેતન કાણકીયાના સાસુ. મોસાળપક્ષે ચાવંડવાળા સ્વ. રણછોડદાસ ગોરધનદાસ કાણકીયાના દોહિત્રી. લૌકિક પ્રથા બંધ છે.
શિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણ
ભાયંદર નિવાસી ( હાલ વસઈ) અરવિંદકુમાર જાદવજી ભટ્ટ (ઉં. વ. ૭૬) તા. ૨૯-૦૧-૨૦૨૩ રવિવારના કૈલાસવાસી થયેલ છે. તે ઈન્દુબેનના પતિ તુષાર, વિરલ તથા અલ્પા કેતનકુમાર રાવલના પિતાશ્રી, કાજલ તથા પૂર્વીના સસરા તથા સ્વ. અનિલકુમાર, સ્વ. સુરેશચંદ્ર,ગં.સ્વ. જયાબેન ભાનુશંકર, ગં.સ્વ. લતાબેન અશ્ર્વિનકુમાર, અ. સૌ. સાધના જ્યોતીન્દ્રના ભાઈ તથા સ્વ. કનૈયાલાલ, સ્વ. સુરેશચંદ્ર હિંમતલાલ, સ્વ.હર્ષદરાય હિંમતલાલ, અરવિંદભાઈ હિંમતલાલ, સ્વ. હંસાબેન પોપટલાલ, શારદાબેન ભાલચંદ્ર, સ્વ.રસીલાબેન ઈચ્છાશંકરના બનેવી. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨ ફેબ્રુઆરી ૨૦૨૩ ને ગુરુવારે . ૪:૦૦ થી ૬:૦૦. સ્થળ- ખરકની વાડી, એચ. ડી. એફ. સી. બેન્કની બાજુમાં, જે.બી. લુધાની સ્કૂલની સામે, એવરસાઈન સીટી, વસઇ (ઈસ્ટ). લૌકિક પ્રથા બંધ છે.
હાલાઈ લોહાણા
ગં. સ્વ. લતાબેન શાંતીલાલ સવાણી (ઉં. વ. ૮૬), સ્વ. શાંતીલાલ કરસનદાસ સવાણીના પત્ની, સ્વ. જેઠાલાલ હરગોવિંદદાસ ચિતલીયાના પુત્રી, સ્વ. પ્રભુદાસભાઈ અને રાજેશભાઈના મોટા બહેન, દક્ષા, રીટા, મીતાના ફઈબા, રવિવાર તા.૨૯-૧-૨૩ના રોજ શ્રીજીચરણ પામેલ છે. લોકિક વ્યવહાર બંધ છે.
કપોળ
મહુવાવાળા સ્વ. શ્રી રતિલાલ નંદલાલ મોદીના ધર્મપત્ની ગં.સ્વ. જયાબેન (ઉં. વ. ૯૫) તા. ૩૦-૧-૨૦૨૩ના સોમવારે શ્રીજીચરણ પામેલ છે. રમેશ, પંકજ, મયુર, સોનલના માતુશ્રી, (સ્વ. રશ્મિ) દિપીકા, છાયા, ભાવના, ભરતભાઈ ભૂતાના સાસુ, ઓધાવાળા સ્વ. શ્રી વલ્લભદાસ કાનજી પારેખના પુત્રી, સ્વ. શ્રી તુલસીદાસ નંદલાલ મોદીના નાનાભાઈના પત્ની, સ્વ. શ્રી જગજીવનદાસ, સ્વ. શ્રી પ્રાણલાલભાઈ, સ્વ. શ્રી લીલાબેન, સ્વ. વિજયાબેન, સ્વ. શ્રી રંભાબેનના બહેન, પ્રાર્થનાસભા રાખેલ નથી લૌકિક વ્યવહાર બંધ છે.