હિન્દુ મરણ
કચ્છી લોહાણા
કચ્છ ગામ કોઠારા હાલ મુંબઈ સ્વ. પ્રેમજી મોરારજી રૂપારેલ તથા લક્ષ્મીબેન પ્રેમજી રૂપારેલના મોટા દિકરા અશોક (ઉ.વ. ૬૫), તે શુક્રવાર તા. ૨૭-૧-૨૦૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે ઉષાબેનના પતિ. કૃપા સ્નેહલ સીંધવડ તથા ભાવિકના પિતાશ્રી. તે નીયમના નાના. તે સરોજબેન વિક્રમભાઈ ઠક્કર, કિરીટ, જયેશ, ભાવેશના મોટાભાઈ, તે સ્વ. લક્ષ્મીકાન્ત વી. ઠક્કર હુબલીવાળાના નાના જમાઈ. તેમની પ્રાર્થનાસભા સોમવાર તા. ૩૦-૧-૨૦૨૩ના સાંજે ૫ થી ૭, ઠે. -નોર્થ ઈન્ડીયન અસોસીયેશન(પંજાબ અસોસીયેશન ) ભાઉદાજી રોડ એક્ષ્ટેન્શન, માટુંગા-મુંબઈ-૪૦૦૦૧૯. લોકિક વ્યવહાર બંધ છે.
કચ્છી અંજાર ભાટિયા
જીતેન્દ્ર હંસરાજ કાનાણી (ઉં. વ. ૬૦) તે મૂળ મુંબઈના હાલે અંજાર તે સ્વ. શાંતાબેન હંસરાજભાઈ કાનાણીના પુત્ર. હિનાબેન હેમંતભાઈ હીરજીના ભાઈ. બોબીના જય હીરજીના મામા. મહેશભાઈ, જશવંતભાઈ, વિનય રતનસિંહ કાનાણી, જીતેન્દ્ર, પ્રકાશ, બિપીન, કિરણ, હંસા, રૂપાના કાકાઈ ભાઈ તા. ૨૮.૦૧.૨૩ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૩૦.૦૧.૨૩ના રોજ સાંજે ૪ થી ૫ વાગે ભાટીયા મહાજનવાડી અંજાર મધ્યે રાખેલ છે.
વીરપુર દશા નીમા
વીરપુરવાળા હાલ બોરીવલી સ્વ. જયંતીલાલ મોહનલાલ સુરાના ધર્મપત્ની ગં. સ્વ કાંતાબેન સુરા (ઉમર:૮૯) તે ૨૬/૧/૨૩ના રોજ શ્રીજી શરણ પામેલ છે. તે વર્ષા, હર્ષદ, દક્ષા તથા સ્મિતાના માતા. સ્વ. ભરત, હિના, ભાવિક, તથા ઇન્દ્રવદનના સાસુ. જીતા, હાર્દિકના દાદી. સુમિત, અમિત, પ્રશાંત જીમિશ, દેવાંગ તથા ધારાના નાની, પિયરપક્ષે સ્વ. ઈચ્છાબેન મગનલાલ કડકિયા ના દીકરી. પ્રાર્થનાસભા ૩૦/૧/૨૩ ના રોજ સમય ૫ થી ૭ કલાકે લોહાણા મહાજનવાડી શંકર મંદિરની પાસે, એસ. વી. રોડ કાંદિવલી વેસ્ટ મુકામે રાખેલ છે.
હાલાઇ લોહાણા
કરાચીવાળા હાલ બોરીવલી પરશુરામ (રામભાઈ) દેવજી નાગ્રેચા (ઉમર:૯૪) તે ૨૮/૧/૨૩ ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. વાલીબેન દેવજી નાગ્રેચાના પુત્ર. સ્વ. કાંતિભાઈ, સ્વ. જમનાદાસ, સ્વ. સુરેશભાઈ, સ્વ. ઉષાબેન, ભગવતીબેન, સ્વ. સુશીલાબેન, તથા સ્વ. ધનલક્ષ્મીબેનના ભાઈ. ગિરીશ, વિપુલ, અંકુર, સ્વ. રજનીબેન, હંસાબેન, નલિનીબેન, ચારુબેન, સ્વ. અરુણાબેન, ઉર્મિલા, કલ્પના, જસ્મીના, બીના, પાયલના કાકા. જ્યોતિ તથા નિવેદિના કાકાજી, કલ્પિત, માનસી, અર્ણવ, અશુલના દાદા. લૌકિક વ્યવહાર બંધ છે.
શ્રીમાળી બ્રાહ્મણ
ઉર્મિલાબેન (ઉં. વ. ૮૦) કચ્છ માંડવી નિવાસી હાલ ઘાટકોપર તેઓ સ્વ. ભાસ્કરરાય જટાશંકર ત્રિવેદીના પત્ની. અતુલ, વિપુલ, રાજેશ તેમ જ ગીતાના માતુશ્રી. સ્વ. નીપાબેન, પીંકી, સંગીતા, વિમલના સાસુ. જીગર, કિંજલ હીના, નમ્રતા, દેવાંશી, ઝીલના દાદી તા. ૨૭-૧-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૩૦-૧-૨૩ના સોમવારના સાંજે ૪થી ૫.૩૦. ઠે. બ્રાહ્મણ સમાજ હોલ, ૧લે માળે, જોશી લેન, ઘાટકોપર (ઇસ્ટ) ખાતે રાખેલ છે.
હાલાઇ લોહાણા
વેરાવળવાળા (હાલ કાંદીવલી) સ્વ. કસ્તુરબેન પરમાણંદદાસ તકવાણીના પુત્ર શાંતિલાલ (શાન્તુભાઇ) (ઉં. વ. ૮૫) તે કાન્તાબેનના પતિ. સ્વ. પ્રભુદાસભાઇ, સ્વ. મૂળજીભાઇ, સ્વ.લક્ષ્મીદાસભાઇ, સ્વ. વિજયાબેન લીલાધર ચંદ્રાણી તથા ઠા.વૃજલાલભાઇના ભાઇ. તે અંજના ગિરીશકુમાર મહેતા, પ્રીતિ પ્રફુલકુમાર વિઠલાણી અને સંજયના પિતા. નારણદાસ કરમશી ત્રીકમાણી બોડેલીવાળાના જમાઇ. તા. ૨૮-૧-૨૩ના શનિવારે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
પરજીયા સોની
ગામ વેળાવદરવાળા હાલ બોરીવલી નિવાસી સ્વ. વલ્લભભાઇ સામંતભાઇ ધકાણના પત્ની સ્વ. ગં. સ્વ. રાધાબેન વલ્લભભાઇ ધકાણ (ઉં.વ. ૯૩) તા. ૨૮-૧-૨૩ના શનિવારે શ્રીજીચરણ પામેલ છે. તે જગદીશભાઇ, પ્રદીપભાઇ, કામીનીબેન ધીરજલાલ થડેશ્ર્વર, કુમુદબેન પ્રવીણકુમાર જગડા, સરોજબેન મુકેશકુમાર સાગરના માતુશ્રી. નીતાબેન અને સ્નેહલબેનના સાસુ. નીખીલ, ગૌરવ, રાજના દાદી. ખીલોરીવાળા ભગવાનભાઇના દીકરી. ભુપતભાઇ, દીનકરભાઇ, પંકજભાઇના બેન. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
કચ્છી ભાટિયા
ગં. સ્વ. મમાબેન ઇબજી આશર (ઉં. વ. ૧૦૨) તે સ્વ. ઇબજી ગોપાલજી આશરના ધર્મપત્ની. ગં. સ્વ. તારાબેન હરજીવન, ઉદેશી, ગં. સ્વ. ભાનુબેન રણજીત રામૈયા, ડો. ભરત ઇબજી આશરના માતુશ્રી. ડો. શોભા ભરત આશરના સાસુમા. રશ્મી, દિપક, ભાવના, કવિતા, પ્રીતિ, રાજુલ, પ્રિયેશના નાની. તથા મહેન્દ્ર, સુધીર, વિનેશ, હિમાંશુ, સમીર તથા અ.સો. હિના, દીપ્તીના નાનીજી. મસ્કત મુકામે તા. ૨૬-૧-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
તરેડ મહુવાવાળા હાલ વિલેપાર્લા સ્વ. દમયંતીબેન નાગરદાસ ગાંધીના સુપુત્ર હેમંતકુમારના ધર્મપત્ની હંસાબેન (ઉં. વ. ૬૮) તા. ૨૫.૧.૨૩ને બુધવારે શ્રીજીચરણ પામેલ છે. તે આશા વિકાસ મહેતા, હેતલ જય સંઘવી, રૂપાલી હિમાશુ રાચના માતુશ્રી. ઈશાન, અરનવ, ધૈર્યનાના નાની. ગં.સ્વ. વીણા લલીત ગોરડીયા, પ્રવિણા દિનેશ ચીતલીયા, હર્ષા હરેશ પારેખ, વર્ષા હરેશ ગાંધી, સ્વ. અનિલના ભાભી. પિયરપક્ષે સ્વ. જયાલક્ષ્મી પોપટલાલ માંડવીયાની દીકરી. સ્વ. વિનોદભાઈ, સ્વ. ગુણવંતભાઈ, સ્વ. મંજુલાબેન, સ્વ. હસમુખભાઈની બેન. લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઈ લોહાણા
રાજકોટ નિવાસી કિરણબેન મોહનભાઈ પોપટ (ઉં. વ.૭૨) તે સ્વ. મોહનભાઈ જીવણદાસ કલ્યાણજીના ધર્મપત્ની. વિરલ, દીપ્તી, કૃતીના માતુશ્રી. તે સ્વ. કરશનદાસ સવજી હિંડોચાની પુત્રી. તે સ્વ. અનસુયાબેન, સ્વ. ભાનુબેન, સ્વ. શારદાબેન, હંસાબેન, જ્યોત્સનાબેન, જ્યોતિબેન અને કિરીટભાઈના ભાભી. દીતીના દાદીમા મુંબઈ મીરારોડ મુકામે રવિવાર તા. ૨૯.૦૧.૨૩ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું બેસણું/ટેલિફોનીક બેસણું સોમવાર તા. ૩૦.૧.૨૩ના રોજ સાંજે ૪ થી ૬ નિવાસસ્થાને રાખેલ છે. ઠે.: એ-૭૦૪, સેરેનીટી હાઈટ, પૂનમ ગાર્ડનની બાજુમાં, મીરા રોડ (ઈસ્ટ).
કચ્છી લોહાણા
ગામ તેરા હાલ મુલુંડ નિવાસી ગં. સ્વ. રમીલાબેન (ઉં. વ. ૭૨) તા. ૨૮.૧.૨૩ના રોજ રામશરણ પામેલ છે. તે સ્વ. મહેન્દ્રભાઈના ધર્મપત્ની. તે લક્ષ્મીબેન મોરારજી વાઘજી કારીયાના પુત્રવધૂ. સ્વ. મણીબેન પેરાજ ધારશી અનમ જખૌવાળાના પુત્રી. તે બિન્દા નિમેશ ચોથાણી, પ્રજ્ઞા હિતેષ તન્નાના માતા. કશ્યપ, માનસના નાનીમા. સ્વ. પ્રભાબેન ઈન્દ્રજીત, શકુંતલા અશ્ર્વીન, જ્યોતિ નરેન્દ્ર, પ્રતિમા મનહર, બિન્દુ હરીશના ભાભી. સ્વ. જેરામ શિવજી કારીયા (તાલપત્રીવાળા), મધુરીબેન વિજય ચંદેના બેન. પ્રાર્થનાસભા સોમવાર તા. ૩૦.૧.૨૩ના રોજ ૫.૩૦થી ૭ તથાસ્તુ હોલ, કાલીદાસ ગ્રાઉન્ડ, પી. કે. રોડ, મુલુન્ડ વેસ્ટ. બહેનોએ તેજ દિવસે આવી જવું. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
સ્વ. વિઠ્ઠલદાસ પડાઈ ઠક્કરના ધર્મપત્ની ગં. સ્વ. તારાબેન (ઉં. વ. ૭૪) ગામ લખપત હાલે મુલુંડના નિવાસી તા. ૨૯.૧.૨૩ના દિવસે રામશરણ પામેલ છે. તે નેણબાઈ પડાઈ ઠક્કરના પુત્રવધૂ. તે ચાગબાઈ જખુભાઈના પુત્રી. તે નિમિષા વીપુલ ઠક્કર, હિના દિપુલ ઠક્કર, માયા મુકેશ ઠક્કર, રૂપા ભાવે પાંધીના માતુશ્રી. તે જીમીત, નિરાલી, ઊર્જા, નિરવ, વિનિત, જાનવી, સાક્ષી, ધરાના દાદી. તે ભૂમિના નાની. તે દક્ષાબેન, કસ્તુરીબેન, ગં. સ્વ. મંજુલાબેન, ગં. સ્વ. ગૌરી, સ્વ. પુષ્પાબેન, મયુરીબેનના ભાભીજી. તે દિલીપ, પ્રતાપ, દમયંતી, મંજુલા, ભારતીના બહેન. પ્રાર્થનાસભા મહાજનવાડી, મુલુંડ (વેસ્ટ). કચ્છી લોહાણા મહાજન વાડીમાં સાંજના ૫ થી ૭ તા. ૩૦.૧.૨૩ સોમવારે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઈ લોહાણા
મૂળગામ આમરણબેલા હાલ કલ્યાણ નિવાસી લતાબેન (ઉં. વ. ૫૭) તે શનિવાર તા. ૨૮.૧.૨૩ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. રાધાબેન ખીમજીભાઈ વડેરાનાં પુત્રવધૂ. તે સ્વ. વિનોદકુમાર ખીમજી વડેરાનાં ધર્મપત્ની. તે પુષ્પાબેન કરશનદાસ આડઠક્કરના દિકરી. તે ગૌરવ તથા જયના માતુશ્રી. તે ગ્રીષ્મા તથા નેહાના સાસુ. તે પહેલ તથા સનયના દાદી. તે દિલીપભાઈ, જયંતભાઈ, બીપીનભાઈ તથા જીતેન્દ્રભાઈના ભાભી. તે શૈલેષભાઈ, દિપકભાઈ આડ ઠક્કર, જયશ્રીબેન, રેખાબેન અને અંજુબેનના બહેન. પ્રાર્થનાસભા (બંને પક્ષની) સોમવાર તા. ૩૦.૧.૨૩ના સાંજે ૪.૩૦ થી ૬. જલારામ હૉલ, માતુશ્રી શ્યામબાઈ લોહાણા મહાજનવાડી પાછળનો ભાગ, સરદાર વલ્લભભાઈ પટેલ માર્ગ, કલ્યાણ (પ.). (લૌકિક વ્યવહાર બંધ છે.)
ગોહિલવાડ દશાશ્રીમાળી વણિક
વડોદ નિવાસી હાલ ઘાટકોપર સ્વ. ચંદ્રકાંત શેઠના ધર્મપત્ની ડૉ. કમલાબેન શેઠ (ઉં. વ. ૭૯) તે સ્વ. જયાલક્ષ્મી જીવનલાલ શેઠના પુત્રવધૂ. સ્વ. લક્ષ્મીબેન મેઘજી ધનજી ગડાના સુપુત્રી. હેતુ અને જયના માતુશ્રી. ચૈતાલી અને અવનીના સાસુ. શિખર અને વિધિના દાદી. સ્વ. નિર્મળાબેન, કિશોરભાઈ, સુધાબેન, ભારતીબેન, વિજયભાઈ, વિક્રમભાઈ, કાદંબરીબેન અને ચેતનાબેનના ભાભી. પ્રવીણભાઈ, સ્વ. ઈન્દુબેન, નયનાબેનના મોટાબહેન તા. ૨૭.૧.૨૩ શુક્રવારના અરિહંતશરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર
બંધ છે.