હિન્દુ મરણ
ધ્રાંગધ્રા હાલ થાણા સ્વ. મણીબેન મુલજીભાઈ સોમપુરાના પુત્ર રસિકલાલ (ઉં.વ. ૮૭) તે સ્વ. નિર્મલાબેનના પતિ. જતીન, હર્ષદના પિતાશ્રી. અ. સૌ. જયોતિ, અ. સૌ. અલ્પાના સસરા. વિશ્ર્વનાથ, નારાયણ, ઉધવના દાદા. અ. સૌ. ઉર્વશી, અ.સૌ. પૂર્વીના દાદાજી સસરા શનિવાર, તા. ૨૧-૧-૨૩ના સ્વર્ગવાસ પામેલ છે. બેસણું ૨૬-૧-૨૩, ગુરુવારે ૪ થી ૬ નિવાસસ્થાને વિઠ્ઠલ નિવાસ, હરિનિવાસ, થાણે વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
સ્વ. વસનજી ખટાઉ પલણ ગામ અંજાર હાલ મુલુંડના પુત્ર ભરતભાઈ (ઉં.વ. ૭૯) તે સ્વ. કુંવરજી નારાયણજી ગણાત્રાના જમાઈ. ભગવતીબેનના પતિ. જતીન, બેલાના પિતા. દિપક શાહના સસરા. ભુપેન્દ્રભાઈ (શંભુભાઈ), જયંતભાઈ, મનોજભાઈના મોટા ભાઈ તા. ૨૩-૧-૨૩, સોમવારના સ્વર્ગવાસ થયેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૫-૧-૨૩, બુધવારના ૫ થી ૭ કચ્છી લોહાણા મહાજન વાડી, ગ્રાઉન્ડ ફલોર, આર. આર. રોડ, મુલુંડ વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઇ લોહાણા
ગામ પડધરી હાલ થાણા નિવાસી મયૂર જીવરાજાણી (ઠક્કર) (ઉં. વ. ૭૩) તે સ્વ. કલાવતીબેન તથા સ્વ. નટવરલાલ નારણદાસ જીવરાજાણીના પુત્ર. તે રૂપાબેનના પતિ. તે પ્રતિકના પિતા. તે પ્રવીણભાઇ, ગીતાબેન પ્રવીણચંદ્ર ઠકરાર તેમ જ નલિનીબેન શ્રીચરણ લોહાણાના ભાઇ. તે ગં. સ્વ. પુષ્પાબેન તથા સ્વ. પુરુષોતમ ધરમશી સોમૈયાના જમાઇ તે હેમાબેનના સસરા. સોમવાર, તા. ૨૩-૧-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા રાખેલ નથી.
કપોળ
હળીયાદવાળા હાલ બોરીવલી સ્વ. હસમુખરાય નાગરદાસ મહેતાના ધર્મપત્ની ગં. સ્વ. પુષ્પાબેન (ઉં. વ. ૮૩) તે સ્વ. કેતન (પ્રીતી), હિતેષ (જયશ્રી) તથા અ. સૌ. પ્રજ્ઞા (પુનિતા) હિતેષકુમાર પારેખના માતુશ્રી. તે સ્વ. વસંતભાઇ (રંજનબેન)ના ભાભી. તે રાજુલાવાળા (ઘાટકોપર) શાંતિલાલ રણછોડદાસ જીવરાજ દોશી, સુશીલાબેન દ્વારકાદાસ ચિતલિયા, નિર્મળાબેન ચંપકલાલ સંઘવી, ક્રિષ્ણાબેન ચંદ્રકાંત મહેતા તથા પલ્લવી હેમંતભાઇ મહેતાના બહેન. તે મણીલાલ કેશવજી મહેતાના ભાણેજ. તે અ. સૌ. પૂજા પ્રતીકકુમાર મહેતા, કિર્તન (દિવ્યા), દર્શન (ધરા), કરણ (દેવાંશી) તથા મિતના દાદી તા. ૨૨-૧-૨૩ને રવિવારના શ્રીજીચરણ પામેલ છે. સર્વે લૌકિક વ્યવહાર બંધ છે.
ક્ષત્રિય
અમરતલાલ ખત્રી (મુંબઈ) (ઉં. વ. ૮૩) તા. ૨૦/૧/૨૩ શુક્રવારના દેવલોક પામ્યા છે. તે સ્વ. પ્રાણજીવનદાસ ઘેલાભાઈ ખત્રી તથા સ્વ. ડાહીકોરબેનના સુપુત્ર, તે સ્વ. મંજુલાબેનના પતિ તથા પ્રજ્ઞેશ અને ટીનાના પિતાશ્રી. નિવાસ: રૂમ નં. ૨૨, અપ્પા બિલ્ડીંગ, ૧૯૮ બારા ઇમામ રોડ, ગોલદેવળ, મુંબઈ – ૪૦૦૦૦૩.
કચ્છી લોહાણા
ગામ તેરા હાલે પનવેલ નિવાસી સ્વ. ચંદ્રબાલાબેન તથા સ્વ. લક્ષ્મીદાસ સોમેશ્ર્વરના સુપુત્ર દિનેશભાઈ (ઉં. વ. ૬૯), તે ભાવનાબેનના પતિ. તે કરૂણાબેન રોહિત ઠક્કર તથા પૂજા જયેશ ચંદનના પિતાશ્રી. તે સ્વ. કાંતાબેન મુળરાજ સૌમૈયા(અંજાર)ના જમાઈ. તે ભરતભાઈ તથા અંજના યોગેશ ઠક્કરના ભાઈ. તે મિષ્ટી તથા નિવના નાના, તે સોમવાર તા. ૨૩-૧-૨૩ના શ્રીજીધામ ગયેલ છે. તેમની પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર સદંતર બંધ છે. ઠે.- ઈ-૩૦૪, સનફ્લાવર બિલ્ડીંગ, સાઈનગર, પનવેલ.
બુસા મહવાના
મૂળ ગામ મહવાના હાલ વિરાર વનીતા બુસા (ઉં. વ. ૬૩) તે ૧૬-૧-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે ભરતભાઈ શામળદાસના બુસાના ધર્મપત્ની. સ્વ. પ્રભાબેન શામળદાસ બુસાના પુત્રવધૂ. સ્વ. હેમંત શામળદાસ બુસા, હરેશ શામળદાસ બુસાના ભાભી. સ્વ. છાયા હરેશ બુસા, ઉષા હેમંત બુસાના દેરાણી. પિયર પક્ષે લાતુરના સ્વ. દત્તાત્રે વાગોલેકર સ્વ. સુમન દત્તાત્રે વાગોલેકરના દીકરી. પ્રાર્થનાસભા અને લૌ-ક્રિયા પ્રથા બંધ રાખેલ છે.
કપોળ
સાવરકુંડલાવાળા હાલ ચેમ્બુરના અ. સૌ. કરૂણાબેનના પતિ. સ્વ. દોલતરાય હરીલાલ મહેતાના પુત્ર સુરેશભાઈ (ઉં. વ. ૭૪) પથિકના પિતાશ્રી. હેમંતભાઈ તથા સ્વ. કમલેશના ભાઈ. ચોગઠવાળા સ્વ. જગજીવનદાસ દ્વારકાદાસ દેસાઈના જમાઈ. મોસાળ પક્ષે સ્વ. પોપટલાલ હરગોવિંદદાસ મહેતાના ભાણેજ ૨૩-૧-૨૩, સોમવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
પુષ્કર્ણા બ્રાહ્મણ
સ્વ. લીલા ભગવાનદાસ આચાર્યના પુત્રવધૂ સુમન (ઉં. વ. ૫૭) તે મહેન્દ્ર આચાર્યના પત્ની. રત્ન કેદારનાથ વ્યાસના પુત્રી. ધ્રુવેશના માતા. પૂજાના સાસુ. ઉર્મિલા પ્રકાશ પુરોહિત, વીણા કૈલાસ પુરોહિત, સરોજ ધીરજ લોઢા, પૂર્ણિમા મહેશ પુરોહિત, સાધના શ્યામ પુરોહિત, જયશ્રી હરિકિસન જોશીના ભાભી ૨૩-૧-૨૩, સોમવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા શુક્રવાર, ૨૭-૧-૨૩ના ૫થી ૬.૩૦. ઠે. ભાટિયા ભાગીરથી હોલ, દીદીશેઠ અગિયારી લેન, મુંબઈ-૨.
વૈષ્ણવ મોઢ વણિક
સ્વ. કિર્તીકાંતભાઈ કિશોરદાસ મોદી (ઉં. વ. ૭૯) ૨૩-૧-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે પ્રતિભા કીર્તિભાઈ મોદીના પતિ. તે કિંજલ આષિત મહેતા અને ભૂમિકા મિહીર નાયકના પિતા. તે ભરત, સ્વ. ઉષાબેન ધીરજલાલ શાહ, સુનીલ, જ્યોતી, દિના અને કલ્પનાના મોટાભાઈ. તે પાર્થ, પ્રિશા અને પ્રેક્ષાના નાના. પ્રાર્થનાસભા ૨૬-૧-૨૩ના ૫ થી ૭. ઠે. પાટીદાર ભવન, મહાત્મા ફૂલે પેઠ, પૂના.
જંબુસર લાડ વણિક
અંધેરી જગદીશભાઈ શાહ (ઉં. વ. ૮૬) તે સ્વ. ઇન્દીરાબેન તથા સ્વ. રતિલાલ શાહના પુત્ર. આશાબેનના પતિ. પ્રીતિ તથા અજયના પિતા. જયેશ શાહ તથા રેષાના સસરા. મનન, કરણ તથા જુગલના દાદા. સ્વ. મૃદુલાબેન વિનોદચંદ્ર શ્રોફ, નલિની અરુણકુમાર મોદી, ગં.સ્વ. જ્યોત્સના બિપીનચંદ્ર ભગત તથા સ્વ. અરુણાબેન દિનેશચંદ્ર શાહના ભાઈ ૨૩/૧/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
લેઉવા પટેલ
સલડી હાલ બોરીવલી મધુભાઈ પોપટભાઈ દેસાઈ (ઉં. વ. ૮૫) તે ૨૪/૧/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે શાંતાબેનના પતિ. સુરેશ, હંસાબેન, સીમાબેન તથા જીજ્ઞાબેનના પિતા. નિહાર તથા વિશાલના દાદા. રાજેન્દ્ર તથા સંજયના સસરા, અલ્પેશ, નિકિતા, રાહુલ તથા નિખિલના નાના. તેમની પ્રાર્થનાસભા ૨૬/૧/૨૩ના ૪ થી ૬ વર્ધમાન સ્થા. જૈન સંઘ, સર્વોદય હોલ, બીજે માળે, ડાયમંડ ટોકીઝની સામે, એલ. ટી. રોડ, બોરીવલી વેસ્ટ.
નવસારી વિશા લાડ વણિક
મુંબઈ નિવાસી વિપુલ વસંતલાલ બાલુભાઈ કાપડીઆના ધર્મપત્ની અ. સૌ. વર્ષા (ઉં. વ. ૬૬) તે જીષ્ણુ તથા જહાંન્વીના માતા. ગૌરાંગ, સ્વ. મીનાક્ષી પેસી અવારી, રોહિણી હરિવદન કાપડીઆ, સંધ્યા નીતિન શ્રોફના ભાભી. પિયરપક્ષે શ્રીમતી ભાનુમતી ભુપતરાય પ્રભુદાસ મોદી સાવરકુંડલાના દીકરી. મીનાક્ષી સુબોધ મોદી, અનિતા આનંદ મોદીના નણંદ ૨૧/૧/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ
મૂળગામ જોડીયા હાલ ડિંડોશી ગોરેગામ સુભાષભાઈ ચાવડા (ઉં. વ. ૬૮) સ્વર્ગસ્થ વેલજીભાઈ પ્રેમજીભાઈ ચાવડા તથા સ્વ જમનાબેન તથા સ્વ. મોતીબેનના સુપુત્ર ૨૧/૧/૨૩ ના સ્વર્ગવાસ પામેલ છે. છાયાના પતિ. સ્વ. હીરાબેન નવનીતલાલ આશાણીના જમાઈ. ધવલ- અ. સૌ. હિના તથા ધારા તેજસ શાહના પિતા. દિલીપભાઈ, ત્રિવેણીબેન બાબુભાઇ રાઠોડના ભાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર ૨૬/૧/૨૩, ૪ થી ૬ ઓબેરોય વુડ્સ કોમ્યુનિટી હોલ, મોહન ગોખલે રોડ, ગોરેગાંવ પૂર્વ.