હિન્દુ મરણ

મરણ નોંધ

હિન્દુ મરણ

કોળી પટેલ
ગામ વળોટી હાલ મલાડના વસંતભાઇ પટેલ (ઉં. વ. ૭૯) મંગળવાર, તા. ૨૮-૬-૨૨ના દેવલોક પામ્યા છે. તે સ્વ. જમનાબેન છગનલાલના પુત્ર. હંસાબેનના પતિ. રીટા, શીલા, શૈલેષના પિતા. જયંતીલાલ, મીરાના સસરા. મેહુલ, તેજલ, દિક્ષીતા, પલક, મયંકના નાના-દાદા. સુરેશભાઇ, બચુભાઇ, સ્વ. લલિતાબેન, રમાબેનના ભાઇ. બેસણું શનિવાર, તા. ૨-૭-૨૨ બપોરે ૨થી ૫, અને પુષ્પપાણી શનિવાર, તા. ૯-૭-૨૨ના બપોરે ૪.૦૦ કલાકે. ઠે. ૫૦૨, પારીજા સોસાયટી, લિંક રોડ, ફલેગ હોટેલની બાજુમાં, ચિંચોલી બંદર, મલાડ (પ), લૌકિક રિવાજ બંધ છે.
વિસલનગરા નાગર બ્રાહ્મણ
મૂળ ગેરિતા, કોલવડાના વતની, હાલ ભાયંદર રમેશચંદ્ર નર્મદાશંકર જોષી (ઉં.વ. ૭૬) તે ચંદ્રિકાબહેનના પતિ. કામિનીના પિતા. પ્રજ્ઞેશ જોષીના સસરા. કેવલના નાનાજી તા. ૨૭-૬-૨૨, સોમવારના રોજ હાટકેશશરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઇ ભાટિયા
જામનગર શૈલેષભાઇ નેગાંધી (ઉં. વ ૬૨) જે સ્વ. ભગવાનદાસ દ્વારકાદાસ નેગાંધીના પુત્ર. સ્વ. સ્મિતાબેનના પતિ. અને સ્વ. જમનાદાસ દ્વારકાદાસ સંપટના જમાઇ. ચી. રાજીવ અને તેજલ મયંક આશરના પિતા. તે સુશીલાબેન, રંજુલાબેન, હંશુબેન, કુસુમબેન, પ્રેશીલાબેન (શાનુ) છાયાબેન અને હિનાબેનના ભાઇ. તા. ૨૬-૬-૨૨ના જામનગર ખાતે અવસાન થયું. લૌકિક ક્રિયા બંધ રાખવામાં આવેલ છે.
કચ્છી લોહાણા
સ્વ. ભાણજી રામજી (રાયચના) ઠક્કરના પુત્ર કલ્યાણજી ભાણજી ઠક્કર (ઉં. વ. ૮૮) કચ્છ ગામ ફરાદી હાલ મુલુન્ડ. તે રંજનબેનના પતિ. જીતેન્દ્ર કલ્યાણજી ઠક્કર, ભારતી મહેશ મૃગ અને જીજ્ઞા વિક્રમ ગોસરના પિતા. જયશ્રીના સસરા. રાજના દાદાજી. સ્વ. પુરુષોતમ કાનજી ચોથાણીના જમાઇ તા. ૨૮-૬-૨૨ મંગળવારના શ્રીરામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
સ્વ. સુશીલાબેન ઠક્કરના પુત્ર સુરેશભાઇ જેઠાનંદ રામદાસ ઠક્કર (ઉં. વ. ૫૯) મૂળ વતન કચ્છ નારાયણ સરોવર હાલ મુલુન્ડ તા. ૨૯-૬-૨૨ના બુધવારે દેવલોક પામ્યા છે. તે વિજયાબેન રમણિકલાલ પૂજારીના જમાઇ. ભાવનાબેનના પતિ. કેજલના પિતા. વિશાલભાઇ રાવલના સસરા. તે ચંદ્રકાન્તભાઇ, દિનેશભાઇ, હસમુખભાઇના ભાઇ. પ્રાર્થનાસભા તા. ૧-૭-૨૨ના સાંજે ૪.૩૦થી ૭. ઠે. બ્રહ્માંડેશ્ર્વર મહાદેવ મંદિર, જે. એન. રોડ, મુુલુન્ડ (વેસ્ટ).
ઘોઘારી દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
ભુંભલી હાલ વિલેપાર્લે સ્વ. કિશોરચંદ્ર છોટાલાલ મહેતાના ધર્મપત્ની ગં. સ્વ. વિદ્યાબેન (ઉં. વ. ૭૯) તે આશિત અને ઝંખનાના માતુશ્રી. સ્વાતિ અને મધુભાઇ નરસિંહાના સાસુજી. પાર્થ અને પ્રિશાના દાદી. અને સ્વ. હરિલાલ, સ્વ. પ્રવીણચંદ્ર, સ્વ. રણજીતભાઇ, સ્વ. લલિતાબેન, સ્વ. ઉષાબેન અને સ્વ. ભારતીબેનના ભાભી. અને પિયર પક્ષે ભાવનગર નિવાસી સ્વ. જયંતિલાલ મગનલાલ મકાતીના દિકરી તા. ૨૯-૬-૨૨ના બુધવારના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
લુણાવાડા વિસનગરા નાગર
ગં. સ્વ. પ્રતિમા સુરેશચંદ્ર પંડ્યા (ઉં. વ. ૮૯) તે મિનેષ સુરેશચંદ્ર પંડ્યા અને ફાલ્ગુની સંજયભાઈ જોષીની માતાનું શનિ તા. ૨૫-૬-૨૨ના રોજ અવસાન થયું છે. પ્રાર્થનાસભા રવિવાર, ૩-૭-૨૨ના સવારે ૧૧ થી ૧. સ્થળ: એસ. એન. ડી. ટી. કોલેજ હોલ, ૩૩૮- રફી અહમદ કિડવાઈ માર્ગ, કિંગ્સ સર્કલ, મુંબઈ-૪૦૦૦૧૯.
કપોળ
મહુવાવાળા સ્વ. રતિલાલ પ્રતાપરાય પારેખના પુત્રવધૂ અને ભાસ્કરભાઇના પત્ની કુમુદિની બહેન (ઉં.વ.૭૯) તા. ૨૯-૬-૨૦૨૨ના અમેરિકામાં શ્રીજીચરણ પામેલ છે. તે જય અને રૂપલના માતુશ્રી. સ્વ. ભક્તિદાસ પ્રાગજી દોશીના દીકરી. ઊર્મિલા ભરત પારેખના મોટા ભાભી. લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઇ ભાટિયા
સૌ. રોહિણી વિમલ સંપટ (ઉ વ ૭૪) તે ચંપાબેન પરસોતમ ઠાકરસી સંપટના પુત્રવધૂ, કુસુમબેન ભગવાનદાસ આશર (ઉમીરામીવાળા)ના પુત્રી, ફાલ્ગુની, કુશલના માતા. અનારના સાસુ, વીરના દાદી, મહેશ ઈલા સંપટ, પંકજ જયશ્રી સંપટ, મયુર રંજના સંપટ, જ્યોતિ ચંદ્રસેન ખાંડવાલા, દીપિકા રમેશ ભાટિયાના ભાભી બુધવાર તા ૨૯.૬.૨૨ના શ્રીજી ચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર
બંધ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.