હિન્દુ મરણ

મરણ નોંધ

હિન્દુ મરણ

બામણેરા હાલ કાંદિવલી મુંબઇ ધરમીબેન ત્રિવેદી (ઉં. વ. ૮૮) તે સ્વ. દુર્ગાશંકરજીના પત્ની. તે ચંપકલાલ, જયંતીલાલ, નિર્મલા, આરતીના માતુશ્રી. કલાવંતી, વર્ષા જયંતીલાલ, ભરતલાલજીના સાસુજી. તે તરુણ, નીરવ, નીકીતા, ક્રિષ્ણા, પીનલ, ધૃતી, આદીલ, હૃદયના દાદીજી. તે વિવેક, આકાશ, સાગર, પ્રિયંકાના નાનીજી. તે બાલુલાલ જટાશંકર દવેના બહેન. તા. ૧૪-૯-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૮-૯-૨૨ના રવિવારે સાંજે ૫થી ૭. લૌકિક પ્રથા બંધ છે. ઠે. વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, પારેખ લેન કોર્નર, એસ. વી. રોડ, કાંદિવલી (વેસ્ટ).
ઘોઘારી દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
પરવડી હાલ ઘાટકોપર નરેન્દ્ર દેસાઇ (ઉં. વ. ૮૬) ગુરુવાર તા. ૧૫-૯-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે ઇલાબેન (ઇન્દુબેન)ના પતિ. સ્વ. કમળાબેન મણિલાલ દેસાઇના પુત્ર. નિલેશ, રેખા, જયેશ, પિયુષના પિતા. મીતા, શૈલેષ, નીતા, રૂપલના સસરા. સ્વ. ચુનીલાલ જાદવજી મોદીના જમાઇ. પ્રાર્થનાસભા રવિવાર તા. ૧૮-૯-૨૨ના સાંજે ૪થી ૬. ઠે. લવંડર બાગ, ૯૦ ફીટ રોડ, સ્વામીનારાયણ મંદિરની બાજુમાં, ગારોડિયા નગર, ઘાટકોપર (ઇસ્ટ).
કચ્છી લોહાણા
કચ્છ ગામ વરસામેડી તા. અંજાર હાલ મુલુંડ (મુંબઇ)ના કલાવંતીબેન માણેક (મૈયાબેન) (ઉં.વ. ૮૫) તે સ્વ. કાનજીભાઇ ત્રીકમજી માણેકના ધર્મપત્ની. સ્વ. શીવજીભાઇ મુલજીભાઇ ચોથાણી (ગામ વાંકી પત્રીવાળા)ની પુત્રી. હીમતભાઇ, મીનાબેન, યોગેશભાઇ અને સ્વ. વિનોદભાઇના માતુશ્રી. સ્વ. પ્રફુલાબેન, અશોકભાઇ અને ભાવનાબેનના સાસુ. સ્વ. ચંચલબેન, સ્વ. રૂક્ષમણીબેન, સ્વ. ડાઇબેન, સ્વ. તારાબેન, સ્વ. અનસુયાબેન, સ્વ. રાધાબેન, સ્વ. મનુબેન, સ્વ. યુવરાજભાઇના બેન. નેહા, મેહુલ, ઉર્વી અને ધૈર્યના દાદી. તા. ૧૨-૯-૨૨ના વરસામેડી મધ્યે શ્રીરામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૭-૯-૨૨ શનિવારના સાંજે ૫.૩૦થી ૭. ઠે. ગોપુરમ હોલ, આર. પી. રોડ, મુલુંડ (વેસ્ટ), લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.
રાજય પુરોહિત બ્રાહ્મણ જ્ઞાતિ
ગામ જામનગર હાલ ઘાટકોપર સ્વ. જયાબેન તથા ઘેલારામ પ્રાણજી જોશીના પુત્ર લાભશંકર જોશી (ઉં. વ. ૯૩) ગુરુવાર તા. ૧૫-૯-૨૨ના કૈલાસવાસી થયેલ છે. તે કૌશલ્યાબેનના પતિ. મનીષ, નીતિન, આરતી, સંગીતાના પિતા. વાસુદેવ ભાઇ, હર્ષદાબેન તથા સ્વ. ભગવતીબેનના ભાઇ. સાદડી પ્રથા બંધ છે. ટેલિફોનિક બેસણું રાખવામાં આવેલ છે. શનિવાર, તા. ૧૭-૯-૨૨ સમય: ૪થી ૬.
ઝાલાવાડી સઈ સુતાર જ્ઞાતિ
મોરબી હાલ વિરાર ગં.સ્વ. મધુબેન મણિલાલ ગોહેલના પુત્ર મહેશભાઈના ધર્મપત્ની અ.સૌ. દેવિકાબેન (ઉં.વ. ૫૮) તે રાજ, ધ્રુવના માતુશ્રી. સંજયભાઈ, રૂપાબેન મુકેશભાઈ પાનસણીયા, ગં.સ્વ. પલ્લવીબેન શૈલેષકુમાર માંડલના ભાભી. પિયરપક્ષે કોરડા નિવાસી ગં.સ્વ. લલીતાબેન દલસુખભાઈ પાટડીયાના દીકરી, ૧૫/૯/૨૨ના અક્ષરનિવાસી પામેલ છે. તેમની સાદડી ૪ થી ૬. આયંમબલ ભુવન, પહેલે માળે, જૈન મંદિર રોડ, શ્રેય હોટલની ગલી, હવેલી સામે, વિરાર (વેસ્ટ). લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
દેલવાડાવાળા હાલ ચર્નીરોડ અ.સૌ. કલ્પનાબેન તથા કીર્તીકુમાર નરોત્તમદાસ મહેતાના પુત્ર રોહનભાઈ (ઉં.વ. ૪૨), તે નેહા (નીપાના) પતિ. જય તથા રાજના પિતા. રિદ્ધિ કેલ્વિન ફ્લાવર્સના ભાઈ. મહુવાવાળા હર્ષા મહેન્દ્રકુમાર વનમાળીદાસ પારેખના જમાઈ. મહુવાવાળા નીતિનભાઈ રતિલાલ મોદીના ભાણેજ ૧૫/૯/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે.
ઔદિચ્ય સહસ્ત્ર ગોરવાળ બ્રાહ્મણ
ગામ ગોલ નિવાસી (હાલ મુંબઈ) ચત્રભુજ શંકરલાલજી દવે (ધ્યાની) (ઉં.વ. ૮૯) તે પુષ્પાદેવીના પતિ. સ્વ. ભુરાલાલજી, સ્વ. મીઠીબાઈ શાંતિલાલજી જોશી, સ્વ. ચંદ્રભાગા હિંમતરામજી, કમલાબેન શંકરલાલજી, કાંતાબેન ચંપકલાલજી, ગં.સ્વ. વિજયાબેન નારાયણલાલજીના ભાઈ. નટવરલાલ, દિનેશકુમાર, ભરતકુમાર તથા રેખા પ્રવીણજી વોરાના પિતા. દેવકિશન, લલિતકુમાર, વિનય તથા પુષ્પાબેનના કાકા. બામણેરાના સ્વ. સદાશિવજી રામાજીના જમાઈ. કૌશિક, નિખિલ, ધવલ, અસીમ તથા અંકિતા ભાવિન ત્રિવેદીના દાદા, તા. ૧૫/૯/૨૨ના દેવલોક પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. ૧૮/૯/૨૨ની સાંજે ૫થી ૭. ઠે: આધાર હોલ, દૌલતનગર રોડ નંબર ૧૦, બોરીવલી પૂર્વ. લૌકિક પ્રથા બંધ છે.
હાલાઇ લોહાણા
કાંદિવલી ગં. સ્વ. હંસાબેન રાજા (ઉ. વ. ૭૯) તેઓ સ્વ. વસનજી મુલજી રાજાના ધર્મપત્ની. અર્ચના કિરીટકુમાર કાનાણી, પરેશ, મોનિકા ભાવેશકુમાર વોરાના માતુશ્રી. કિરણબેનના સાસુ. સ્વ. જમનદાસ પ્રેમજી ચોલેરાના સુપુત્રી. કિંજલ પ્રિતેશ શાહ, ક્ધિનરી, કૃપા તથા પ્રિયેશના બા. તા. ૧૬-૯-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા શનિવાર, તા. ૧૭-૯-૨૨ના સાંજે ૪થી ૬. ઠે. હાલાઇ લોહાણા મહાજનવાડી, ૧લે માળે, એસ. વી. રોડ., શંકરમંદિરની બાજુમાં કાંદિવલી (વેસ્ટ) લૌકિક વ્યવહાર બંધ છે. (ચક્ષુદાન કરેલ છે).
દશા ઝારોળા વણિક
મૂળ ભાવનગરના હાલ મુંબઈ હરીશ નાણાવટી (ઉં.વ. ૭૬) તે ડૉ. બાલકૃષ્ણ નાણાવટીના નાના પુત્ર. આશાબેનના પતિ. જતીનભાઈ, હેમાબેન તથા કામીનીબેનના ભાઈ. મિહીર તથા રાજીવના પિતાશ્રી. અમીષા તથા મનિષાના સસરા. કૈરવ, ધ્રુવ તથા રેયાંશના દાદાજી. તા. ૧૫-૯-૨૨ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઈ લોહાણા
રાજકોટ, હાલ ચોપાટી નિવાસી સ્વ. ભગવાનદાસ કરસનદાસ જોબનપુત્રા અને ગં.સ્વ. ચંદ્રાગોરી ભગવાનદાસ જોબનપુત્રાના પુત્ર યોગેશભાઈ જોબનપુત્રા (ઉં.વ. ૬૯) બુધવાર તા. ૧૪-૯-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે પલ્લવીબેનના પતિ. રાધિકા-સમીર, રિતિકા-દીપાંજન, જય-પ્રેરણાના પિતા. સાહિરના દાદા. કાંતિલાલ કેશવલાલ શાહના જમાઈ. લૌકીક વ્યવહાર બંધ છે.
વાલ્મિક કાયસ્થ
કુમારી દિપ્તી સુરેન્દ્ર મઝુમદાર (ઉં.વ. ૭૧) તે સ્વ. મકરંદ, તુષાર, ઋષિ, નિતીન, વિરાટ, રાહુલ, દેવાંગ, કોસ્તુભ સુધીરભાઈ દીવાન અને મૌથિલી શ્રીદેવભાઈ વ્યાસના બહેન તા. ૧૨-૯-૨૨ના રોજ નિધન થયું છે. ઠે.: પેડર રોડ. લૌકિક વ્યવહાર બંધ છે.
ભાટિયા
કુનાલ (ઉં.વ. ૪૫) તે હંસા ચંદ્રેશ સંપટના પુત્ર. દિર્ધાના પતિ. સિદ્ધાર્થના પિતા. સ્વ. શાંતાબેન ગોકલદાસ ડુંગરશી સંપટના પૌત્ર. તે કેસીબેન રામદાસ વિઠ્ઠલદાસ આશર અમૃતસરવાળાના દોહિત્ર. કેતકી મનોજ ગગવાણી ઈન્દોરના જમાઈ. તા. ૧૪-૯-૨૨ના રોજ શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૭-૯-૨૨ના શનિવારે ૪.૩૦થી ૬.૦૦ સ્વામિનારાયણ મંદિર, ૯૦ ફીટ રોડ, લવંડર બાગની પાસે,
ઘાટકોપર (ઈ.)
નવગામ વીસા દિશાવાળ
સરઢવના હસુમતિ જીતેન્દ્રભાઈ દલાલ (ઉં. વ. ૮૬) ૧૪મીએ શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા ૧૭મીને શનિવારે સાંજે ૪ થી ૬. ઠે.: જલારામ હોલ, એન. એસ. રોડ નં. ૬, જુહુ સ્કીમ, વિલેપાર્લે (પ.). પરાગભાઈ જીતેન્દ્ર, દેવાંગી પરાગ દલાલ, સોનલ ભરત શાહ, પ્રતિક, પંક્તિ, ધ્વનિ, રિદ્ધિ, વિવાન, અંબાલાલ શામળદાસ, સાંકળચંદ ગીરધરલાલ મહેસાણા.
ઈડર ચૌદશી તપોધન બ્રાહ્મણ
વડાલી નિવાસી હાલ ખેડબ્રહ્મા ચેતનભાઈ વાડીલાલ પૂજારી (ઉં.વ. ૬૬) તે હીરાબેનના પુત્ર. લતાબેનના પતિ. પ્રશાંત તથા વિશાલના પિતા. અરવિંદ, બીપીન, કુમુદ, રોહિત, દુષ્યંત, દિપક, મહેશ તથા હેમંતી હરેશ જોષીના ભાઈ. બાબુલાલ ચુનીલાલ રાવલના જમાઈ તા. ૧૪-૯-૨૨ના દેવલોક પામેલ છે. તેમની સર્વપક્ષીય સાદડી રવિવાર તા. ૧૮-૯-૨૨ના સાંજે ૪ થી ૬ પૂના મુકામે રાખેલ છે. ઠે. રોહિત માધવલાલ પૂજારી. રૂમ નં. ૨૩૪, દિગંબર પ્રસાદ બિલ્ડિંગ નં. ૨, સુખસાગર – ૧, બનકર સ્કૂલ પાસે, પૂના.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.