હિન્દુ મરણ

મરણ નોંધ

હિન્દુ મરણ

ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણ
સ્વ. રસિકભાઈ વિઠ્ઠલજી દવેના ધર્મપત્ની ગં.સ્વ. બિન્દુબેન (ઉં.વ. ૯૧) તે તરુણભાઇના માતુશ્રી. વર્ષાના સાસુ. વેદાંગ હાર્દિકના દાદી. વીણા શ્રુતિના દાદીસાસુ ૧૨/૯/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર
બંધ છે.
ઝાલાવાડી સઈ સુથાર જ્ઞાતિ
રાણપુર નિવાસી હાલ સાંતાક્રુઝ ગં.સ્વ. ચંદનબેન હરગોવિંદદાસ લાલજીભાઈ પાટડિયાના પુત્ર નિતીનભાઈ પાટડિયા (ઉં.વ. ૬૪) તા. ૧૦/૯/૨૨, શનિવારના શ્રીજીચરણ પામેલ છે. તે મીનાબેનના પતિ. રાહુલભાઈના પિતા. નરેશભાઈના મોટાભાઈ તથા રતિલાલ પ્રભુદાસ થોરિયાના જમાઈ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૬/૯/૨૨, શુક્રવારના ૫ થી ૭ના, સન્યાસ આશ્રમ, વિશ્ર્વેશ્ર્વર ભવન, પહેલે માળે, વિલેપારલા વેસ્ટ રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ
જેતપુર નિવાસી હાલ વિરારના સ્વ. કનુભાઈ કાનજીભાઈ મહેતાના ધર્મપત્ની ગં.સ્વ. ઉષાબેન મહેતા (ઉં.વ. ૮૦) તે ૧૪/૯/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે પુનિત, ઊર્મિ, દિપાલી, ક્રિષ્નાના માતુશ્રી. અલ્પા, પરાગકુમાર ઝાલાવત, પ્રકાશકુમાર ચાવલા, મિતેષકુમાર કાનાણીના સાસુ. પિયર પક્ષે સ્વ. મુક્તાબેન તુલજાશંકર ઠાકર જામનગરના દીકરી. સ્વ. વાસુદેવ, સ્વ. હીરાભાઈ, સ્વ. મધુભાઈના ભાઈના પત્ની. બન્ને પક્ષની પ્રાર્થનાસભા ૧૬/૯/૨૨ના ૪ થી ૬ કલાકે લોહાણા મહાજન વાડી, પહેલે માળે, શંકર મંદિર પાસે, કાંદિવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.
શિહોર સંપ્રદાય ઔ.અ. બ્રા
શિહોર નિવાસી સનતભાઇ નર્મદાશંકર પંડ્યા (ઉં.વ. ૯૨) તે ૧૦/૯/૨૨ના બોરીવલી શ્રીજીશરણ પામેલ છે. તે નિર્મળાબેનના પતિ. યોગીની વિનોદ જોશી, આશા, બાબુલ દીપ્તેશના પિતા. શ્રદ્ધા ભવાનીના દાદા. લૌકિક વ્યવહાર બંધ છે.
દેસાઈ સઈ સુતાર
મહુવા હાલ કાંદિવલી સ્વ. મોહનલાલ જીવાભાઈ માંડળિયાના પત્ની સ્વ. કાંતાબેન માંડળિયા તથા પ્રેમજી પરસોતમ ગોહિલના પુત્રી. અરવિંદભાઈ, પ્રકાશભાઈ, સુરેશભાઈ, બાબુભાઇના માતુશ્રી. ભારતીબેન, કનકબેન, ઇલાબેન, મીનાબેનના સાસુ. પ્રફુલ, દિપક, કીર્તિ, જીજ્ઞા, કૌશિક, પૂજા, પ્રિતેશ, જય, જાનવી, એકતા, હિતેનના દાદી. ૧૧/૯/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૧૬/૯/૨૨ના ૪ થી ૬ કલાકે દેસાઈ સુતાર વાડી, સ્વયંભૂ ગણપતની મંદિર સામે, અશોક નગર, કાંદિવલી ઈસ્ટ.
નડિયાદ દશા ખડાયતા
મુંબઈ નિવાસી સ્વ. રતિલાલ તથા સ્વ. સવિતાબેન ચોક્સીના પુત્રી અ.સૌ. ઉષાબેન (ઉં.વ. ૭૨) તે નરેશ (અશોક) જયંતીલાલ શાહના ધર્મપત્ની. ફાલ્ગુની હેમેન્દ્રકુમાર, વીરાંગી નિશીથકુમારના માતુશ્રી. યશ સાનવીના નાની ૧૩/૯/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. બેસણું રાખેલ નથી.
સિમ્બર સમવાય ઔદિચ્ય બ્રાહ્મણ
ગં.સ્વ. કમળાબેન (ઉં.વ. ૮૪), (ગામ- હેમાળ ) (હાલ- નાલાસોપારા), તે તા. ૧૩/૯/૨૨ના મંગળવારના કૈલાસવાસી થયેલ છે. તે સ્વ. ભાનુશંકર નારણજીભાઈ વડિયાના ધર્મપત્ની. સ્વ. બાબુભાઈના માતુશ્રી. સ્વ. રામશંકરભાઇ જીવરામભાઈ પંડ્યા (મહોબતપરા)ના દીકરી. તે સ્વ. પ્રાણશંકરભાઈ, નાનાલાલ, મનસુખલાલ, ચંપાબેન નંદલાલ રાજ્યગુરુ, વૃજલાલના ભાભી. તે ભવાનીશંકર, હીમતભાઈ, મહેશભાઈ, સ્વ. હીરાબેન ચંદુભાઈ, ચંપાબેન પ્રાણશંકરના બેન. પ્રાર્થનાસભા શનિવાર, તા. ૧૭/૯/૨૨ના કરસન લધુ નીસર હોલ, બીજે માળે, તુલિંજ રોડ, રામદેવ જમ્બો ઝેરોક્સની બાજુમાં, નાલાસોપરા (ઈસ્ટ), સાંજે ૪ થી ૬ રાખેલ છે.
નાઘેર દશા શ્રીમાળી વણિક
ઉના નિવાસી હાલ કાંદિવલી સ્વ. કરમચંદ હરીદાસ શેઠના પુત્ર પ્રવીણભાઈ (ઉં.વ.૮૦) તે સ્વ. તરુલતાબેનના પતિ. નિલેશ, પરેશ તેમ જ હેમાંગીની (ડોલી)ના પિતા. તરુણકુમાર-સુમન અને સરિતાના સસરા. તેમ જ સ્વ. વિનુભાઈ, સ્વ. મનુભાઈ, નલીનભાઈ, ધનેશભાઈના ભાઈ. તા. ૧૪-૯-૨૨ના રોજ અક્ષર નિવાસી થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કપડવંજ દશાપોરવાડ વણિક
ભરતભાઈ દેસાઈ (ઉં.વ. ૭૪), તે સ્વ. લીલાબેન અમરીષચંદ્ર દેસાઈના સુપુત્ર. રન્નાબેનના પતિ. હિતેન, કૃપાના પિતા. પૂજા અને ભાવિનના સસરા. સ્વ. હિરેનના મોટાભાઈ. આશાબેનના જેઠ તા. ૧૨-૯-૨૨ના વિલેપાર્લેમાં શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વહેવાર બંધ છે.
વિશા નાગર વણિક
હરેન્દ્રભાઈ રતિલાલ રજીસ્ટ્રાર (ઉં.વ. ૯૭) તા. ૧૪-૯-૨૨ના દેવલોક પામ્યા છે. તે સ્વ. મધુરીબેનના પતિ. સ્વ. ત્રષિ, કૌશલના પિતા. અલ્કા, ઉર્વીના સસરાજી. કિંજલ, ક્ષિતિજ, તરિતના દાદા. આર્ય, આયરા, લીયોનાર્ડો, એલેકઝેંડરના પરદાદા સંસ્મરણોની સંધ્યા તા. ૧૭-૯-૨૨ને શનિવારે સાંજના ૫થી ૭ વિન્ડરમીયર બેંકવેટ હોલ, મીરાં એપાર્ટમેન્ટની સામે, ઓશિવારા, અંધેરી (વેસ્ટ)માં રાખેલ છે.
કચ્છ કડવા પાટીદાર
ગામ કોટડા(જ) હાલ ભિવંડી સ્વ. જીતેન્દ્ર બાથાણી (ઉં.વ. ૪૩) તા. ૧૩-૯-૨૨ના મંગળવારે રામશરણ પામેલ છે. તે પાનાબાઈ રામજીભાઈ માવજી બાથાણીના પુત્ર. તે નિશાબેનના પતિ. તે મહેશભાઈ, સવિતાબેન, પ્રેમીલાબેન, જ્યોતીબેનના ભાઈ. તે પ્રભાબેનના દિયર. તે આર્ય અને રૂચિતના પિતા. પ્રાર્થનાસભા તા. ૧૬-૯-૨૨ને શુક્રવારના બપોરે ૩.૩૦થી ૫.૦૦ શ્રી કચ્છ કડવા પાટીદાર વાડી, ગોપાલનગર, ભિવંડી મધ્યે રાખેલ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.