હિન્દુ મરણ

મરણ નોંધ

હિન્દુ મરણ

હાલાઇ ભાટિયા
અરુણભાઇ ઉદેશી (ઉં. વ. ૬૧) તે સ્વ. વિજયસિંહ વિઠ્ઠલદાસ તથા સ્વ. મધુરીબેન ઉદેશીના પુત્ર દર્શાબેનના પતિ. સિદ્ધિના પિતાશ્રી. સ્વ. જતીનના ભાઈ. સાસરાપક્ષે સ્વ. લાલજી ત્રીકમદાસ ભાટિયા તથા સ્વ. લતા લાલજીના જમાઈ તા. ૧૧/૯/૨૨ના રોજ શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કંડોળીયા બ્રાહ્મણ
અમરેલીવાળા હાલ બોરીવલી રમેશચંદ્ર ચીમનલાલ ત્રિભોવનદાસ જોશીના ધર્મપત્ની અસૌ. હસુમતીબેન (ઉં. વ. ૭૮) તે ૧૧/૯/૨૨ ના રોજ શ્રીજીશરણ પામેલ છે. અંજના મનોજ કેતનના માતુશ્રી. હિમાંશુ કોયલ હેતલના સાસુ. વત્સ, જનમ, દેવ, દિવ્યેશના બા. પિયરપક્ષે મહુવાવાળા સ્વ. ભાનુશંકર પરમાનંદ અદવારના દીકરી.
શ્રીગોડ બ્રાહ્મણ
લુણાવાડા (હાલ-વિરાર), દિલીપભાઈ રામચંદ્ર શુકલના ધર્મપત્ની રમાબેન. તે શશાંક, શ્રેયા, સેજલ, અમિતકુમારના માતુશ્રી. તે આર્યાના દાદી તા. ૧૦-૯-૨૨ના દેવલોક પામેલ છે, તે ઉપેન્દ્રભાઈ, રાજેન્દ્રભાઈના ભાભી. પિયર પક્ષે મહેશભાઈ અને રાજેશભાઈ કાંતિલાલ પાઠકના મોટા બહેન, લોકિક વ્યવહાર બંધ છે. સરનામુ: ૪૦૩ ગોકુળ હાઇટ્સ, ગોકુળ ટાઉશિપ, વિરાર વેસ્ટ.
હાલાઇ લોહાણા
ગામ મેંદરડા હાલ કાંદિવલી અ. સૌ. વિજયાબેન વ્રજલાલ વિઠલાણીના પુત્રી. હર્ષદરાય તુલસીદાસ ધામેચાના પત્ની રસીલાબેન (ઉં. વ. ૭૧) તે તા. ૧૩-૯-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે નિલેશ, પરેશ તથા દિનેશના માતુશ્રી. અ. સૌ. નીતા, ટીના તથા સ્વ. નયનાના સાસુ. તે કિશોર, કુંદન, ચેતનના બેન. જય, સ્નેહ, શ્રેતી, હિરલ તથા રીશીના દાદી. પ્રાર્થનાસભા હાલાઇ લોહાણા મહાજનવાડી, શંકર મંદિરની બાજુમાં, એસ. વી. રોડ., કાંદિવલી (વેસ્ટ), ગુરુવાર, તા. ૧૫-૯-૨૨, સવારના ૧૦થી ૧૨ બંને પક્ષ તરફથી.
મેઘવાળ
સણોસરા (હાલ મુંબઇ-બાંદ્રા) સ્વ. ત્રિકમલાલ ગોહિલ તા. ૫-૯-૨૨ સોમવારના રામચરણ પામેલ છે. તે સ્વ. રતનશી હીરા ગોહિલ તથા સ્વ. લાખુબેન ગોહિલના પુત્ર. સ્વ. રામુબેન અને રતનબેનના પતિ. અર્જુનભાઇ, જગદીશભાઇ, કિશોરભાઇ, દિનેશભાઇ, ગીતાબેન, રમિલાબેન, કોમલના પિતા. બારમા (કારજ)ની વિધિ તા. ૧૬-૯-૨૨ના શુક્રવારના સવારે ૯.૦૦ કલાકે, તેમના નિવાસસ્થાને રાખેલ છે. ઠે. ડી, ૫૦૨, આંબેડકર નગર, ખેરવાડી પોલીસ સ્ટેશન, બાંદ્રા (ઇસ્ટ).
નવગામ ભાટીયા
ગં. સ્વ. જયાબેન (હાલ મુંબઇ) (ઉં. વ. ૮૯), તે સ્વ. ડો. જયંતીભાઇ નરોતમદાસ સરૈયાના પત્ની. તે સ્વ. દેવકાબેન નરોતમદાસ સરૈયાના પુત્રવધૂ. તે સ્વ.લક્ષ્મીદાસ અને રતનબેન સંપટના દીકરી. તે ડો. રાજેન્દ્ર અને ચિત્રાના માતા. તે નીતાના સાસુ. સોમવાર, તા. ૧૨-૯-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
રસનાળ હાલ કાંદિવલી ગં.સ્વ. પ્રભાવતી કનૈયાલાલ હરજીવનદાસ મહેતા (ઉં.વ. ૮૮) તે ૧૧/૯/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે મુકેશ, જીજ્ઞા દેવાંગ મહેતાના માતુશ્રી. શાંતિલાલ વ્રજલાલના નાનાભાઇના પત્ની. પિયરપક્ષે નંદલાલ પ્રાગજી વોરાના દીકરી. ગીરીશભાઈ, જયપ્રકાશભાઈ, સ્વ. હંસાબેન, કંચનબેન, પ્રવિણાબેન તથા રેખાબેનના બહેન. જાનકી તુષાર રાવલ તથા પિયુષના દાદી. સર્વ પક્ષની પ્રાર્થનાસભા ૧૫/૯/૨૨ સાંજે ૪ થી ૬ કલાકે પાવનધામ, મહાવીર નગર, કાંદિવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.
સૌરાષ્ટ્ર લેઉઆ પટેલ
ગામ જરખિયા હાલ મલાડ સ્વ. સુશીલાબેન તથા સ્વ. મનુભાઈ ગોવિંદભાઇ કાકડિયાના પુત્ર સંજયભાઈ (ઉં.વ. ૫૯) તે ૧૦/૯/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે ગં.સ્વ. લાભુબેન તથા સ્વ. કરસનદાસ દેવજીભાઈ ગોંડલીયાના જમાઈ. કિરણબેનના પતિ. અભિષા, હિનલ, મયંકના પિતા. કૃશાંગના સસરા. પ્રાર્થનાસભા ૧૫/૯/૨૨ના ૪ થી ૬ કલાકે સૌરાષ્ટ્ર પટેલ સમાજ, પટેલ એસ્ટેટ રોડ, જોગેશ્ર્વરી વેસ્ટ.
દશા મોઢ વણિક
મુંબઈ નિવાસી શાંતિલાલ ત્રિભોવનદાસ શાહ (ઉં.વ. ૯૨) તે ૧૦/૯/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. સ્વ. રમાબેન શાહના પતિ. સ્વ. નીતા, પંકજ, રક્ષા, જયશ્રી, પરેશના પિતાશ્રી. નિશા, રમેશ, સંજય, ક્ધિનરીના સસરા. વિધિષા, ઉન્નતિ, ધ્રુવિલના દાદા. રિશીતા, ઇશિતાના નાના. લૌકિક વ્યવહાર
બંધ છે.
હાલાઇ ભાટિયા
દિલીપભાઈ કરસનદાસ મેઘજી કાપડિયા (ઉં.વ. ૯૧) તે સ્વ. શાંતિબેનના પતિ. મનોજ-ચારૂના પિતા. ધૃતિ, શ્ર્વેતા કુમાર, સૌમિલ-ભાવિશા, કેજલ સમ્રાટ, પ્રીતના દાદા. સ્વ. હંસરાજભાઇ, સ્વ. પ્રતાપભાઈ, સ્વ. જેઠાલાલ, સ્વ. જયરાજભાઇ, રણજીતભાઇ, સ્વ. ધનીબેન જયરાજ, ગં.સ્વ. રજનીબેન રણજીતસિંહ, ગં.સ્વ. વસંતબેન સુર્યસિંહના ભાઈ. સ્વ. મૂળરાજભાઈ તથા ભગવાનદાસ માધવદાસના બનેવી ૧૨/૯/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૧૫/૯/૨૨ના ૩.૩૦ થી ૫.૩૦ કલાકે વર્ધમાન સ્થા. જૈન સંઘ (સર્વોદય હોલ), ડાયમંડ ટોકીઝની સામે, એલ.ટી. રોડ બોરીવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઇ લોહાણા
પાડોદર હાલ કાંદિવલી સ્વ. નર્મદાબેન ગોવિંદજી વલ્લભજી સીરોદરિયાના પુત્ર વિકાસભાઈ (ઉં.વ. ૬૨) તે માયાબેનના પતિ. અમી રાજીવકુમાર, નેવિલના પિતાશ્રી. દયાબેન રતિલાલ, હકુબેન હસમુખલાલ, રંજનબેન નરેન્દ્રકુમાર, રેખાબેન રાજેશકુમાર, ગીતાબેન અમિતકુમાર, સ્વ.દિપકભાઈના ભાઈ. વસઈવાડા સ્વ. લાભુબેન પ્રભુદાસ રૂપારેલિયાના જમાઈ ૧૨/૯/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા સોરઠિયા વણિક
સુરેશ માધવજી માંડવીયા, બગસરા-ભાયાણી હાલ મુંબઈ, તા. ૧૨-૯-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. રમાગૌરી સુરેશ માંડવીયાના પતિ. શ્રી મનીષ માંડવીયા અને હિરેનના પિતાશ્રી. પ્રિત મનીષ માંડવીયા અને રિંકુ માંડવીયાના દાદા. લૌકિક પ્રથા બંધ છે. શોકસભા રાખેલ નથી.
હાલાઈ લોહાણા
ભાયાવદર વાળા સ્વ. કાંતીલાલ જેઠાલાલ કારીયાના પત્ની ગં.સ્વ. દેવીબેન (કુસુમબેન) (ઉં.વ. ૯૦), હાલ ભાંડુપ, નાંદરખીવાળા, સ્વ. નંદલાલભાઈ, ઓધવજીભાઈ, હરજીવનભાઈ, મકનજીભાઈ દેવાણીના બહેન. સ્વ. મુકેશભાઈ, શર્મીલાબેન તથા નીરૂબેન ઉનડકટના માતુશ્રી. સરોજબેનના સાસુજી. અમીતા, હિરેનના દાદી. ફાલ્ગુની, હિના, અમીત તથા રીચાના નાનીમા સોમવાર, તા. ૧૨-૯-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી.
સૌરાષ્ટ્ર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ
સ્વ. હીરાબેન તથા શાંતિલાલ પીતાંબર પંડયાના સુપુત્ર ચિ. હેમંત પંડયા (ઉં.વ. ૬૩) ગામ ગોરડકા હાલ વડોદરા નિવાસી, તા. ૧૧-૯-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે અમીતાબેનના પતિ. ફોરમના પિતા. શનાયાના નાનાજી. સ્વ. વિજય શાંતિલાલ પંડયા અને પારૂલ શૈલેષ ખત્રીના ભાઈ. તથા સ્વ. વાસુદેવ રાવલના જમાઈ. સાદડી પ્રથા તથા લૌકિક રિવાજ બંધ રાખેલ છે.
શ્રીગોડ બ્રાહ્મણ
લુણાવાડાના દિલિપભાઈ રામચંદ્ર શુકલના પત્ની રમાબેન શનિવાર, તા. ૧૦મીએ દેવલોક પામ્યા છે. તે શશાંક, શ્રેયા, સેજલ, અમિતકુમારના માતા. આર્યાના દાદી. ઉપેન્દ્રભાઈ, રાજેન્દ્રભાઈના ભાભી. પિયરપક્ષે મહેશભાઈ, રાજેશભાઈ કાંતિલાલ પાઠકના બહેન. લૌ. વ્ય. બંધ છે. ઠે. ૪૦૩, ગોકુળ હાઈટ્સ, ગોકુળ ટાઉનશિપ, વિરાર (પ.).
સોરઠી ભણસાળી
અ.સૌ. સ્મીતાબેન (ચાંદનીબેન) (ઉં.વ. ૭૬) તે ગણેશ કરંજાવાલાના ધર્મપત્ની. તેમ જ સ્વ. કેસરબેન તથા મંગળદાસભાઈ ભણસાળીની દિકરી. તા. ૯-૮-૨૨ના રોજ દેવલોક પામેલ છે. તે સ્વાતિ તથા નિમેશના માતુશ્રી. કિરણભાઈ તથા હેતલબેનના સાસુ. ક્રિસના દાદી. તેમજ નીકીશ તથા બીનીશના નાની. લૌકિક વ્યવહાર રાખેલ નથી.
ઝાલાવાડી દરજી/સઈ સુતાર જ્ઞાતિ
મુળ લાખેણી નિવાસી હાલ મસ્જિદબંદર, સુનીલ પરમાર (ઉં.વ. ૬૩) તા. ૧૧-૯-૨૨ ને રવિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે ધરમશી હરજીવન પરમાર અને સવિતાબેનના પુત્ર. સ્વ. હરિશભાઈ તથા મુકેશના ભાઈ. શ્રીમતી દિપાના જેઠ. તથા જાગૃતિ અને ગૌરવના દાદા/ભઈજી. સ્વ. બાબુભાઈ અને સ્વ. તુળસીદાસ કલ્યાણજી પાટડિયાના ભાણેજની ટેલીફોનીક સાદડી ગુરુવાર તા. ૧૫-૯-૨૨ના સાંજે ૪ થી ૬. લૌકિક વ્યવહાર બંધ છે. નિવાસ: ૨૧૮-૨૨૦, નરશીનાથા સ્ટ્રીટ, ૪થે માળે, રૂ નં. ૩૧, મુંબઈ-૯.
કપોળ
દેલવાડાવાળા હાલ મુંબઈ ભૂપેન્દ્રભાઈ (ઉં.વ. ૮૪) તે સ્વ. કમળાબેન દ્વારકાદાસ ગોરડીયાના સુપુત્ર. ભારતીબેનના પતિ. જીજ્ઞેશ-સોનલ, હિરેન-ક્ધિનરીના પિતા. સુરેશભાઈ, કિરીટભાઈ, દિલીપભાઈના મોટાભાઈ. ગોરધનદાસ મહેતાના જમાઈ. કરણ-નિધિ, વરૂણ-આશની, ફિયોનાના દાદા. સોમવાર તા. ૧૨-૯-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા ગુરુવાર તા. ૧૫-૯-૨૨ના રોજ સાંજે ૫થી ૭. ભારતીય વિદ્યાભવન ઓડિટોરિયમ, કે. એમ. મુનશી માર્ગ, ગીરગામ-ચોપાટી મધ્યે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.