હિન્દુ મરણ
ઝાલાવાડ સત્તર તાલુકા ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ
લીમડી નિવાસી હાલ વલસાડ હર્ષદાબહેન મુકુંદરાય આચાર્ય (ઉં.વ. ૭૮) તા. ૨-૧-૨૩, સોમવારે દેવલોક પામ્યા છે. તેઓ સ્વ. મુકુંદરાય આચાર્યના પત્ની. દેવાંગ આચાર્ય, શીતલ જોશીના માતા. નીલેશ જોશી, રાગિણી આચાર્યના સાસુ. શુભાંગ આચાર્યના દાદી. ઐશ્ર્વર્યાના નાની. બેસણું તા. ૫-૧-૨૩, ગુરુવારે, પ્રમુખ સોસાયટી કોમન હોલ, કોલેજ પાસે, તિથલ રોડ, વલસાડ. સમય ૪ થી ૬.
ગુગળી બ્રાહ્મણ
મુંબઈ નિવાસી સુબોધ ભટ્ટ (મનુભાઈ) (ઉં. વ. ૭૮) તે સ્વ. વિનુબેન પરસોત્તમ ભટ્ટના પુત્ર. દ્વારકા નિવાસી સ્વ. કાંતાબેન જીવણદાસ વાયડાના જમાઈ. તે સવિતાબેન ભટ્ટના પતિ તથા ગિરીશ પરસોત્તમ ભટ્ટ અને પ્રદીપ પરસોત્તમ ભટ્ટના ભાઈ. ચંદ્રેશ તથા જીજ્ઞાના પિતા. સ્વાતિબેન તથા શૌનકભાઈના સસરા તેમ જ આયુષી, વેદાંશી, પર્વ તથા પ્રણયના દાદા-નાના તા. ૩-૧-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક પ્રથા બંધ છે.
કપોળ
જાફરાબાદવાળા હસમુખરાય ગંગાદાસ પારેખ (ઉં.વ. ૮૨) તે ૩૧/૧૨/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે હીરાબેનના પતિ. અજય-માલતી, કિરીટ-હર્ષા, રક્ષા મનોજ ગાંધી, નીતા પંકજ વોરાના પિતા. સ્વ. સવિતાબેન, સ્વ. મનહરલાલ, સ્વ. મુકુંદભાઈ, સુરેશભાઈ, ભુપનભાઈ, મહેન્દ્રભાઈ, કનુભાઈના ભાઈ. સાસરાપક્ષે ડેડાણવાળા સ્વ. વ્રજલાલ કેસુરદાસ ચિતલિયાના જમાઈ. મોસાળપક્ષે જાફરાબાદવાળા સ્વ. ઠાકરશી પ્રેમજી ગોરાડીયાના ભાણેજ. પ્રાર્થનાસભા ૬/૧/૨૩ના ૪ થી ૬ કપોળ વાડી, ગીતાનગર ફાટક રોડ, ભાયંદર વેસ્ટ.
ઔદિચ્ય સહસ્ત્ર ગોરવાળ બ્રાહ્મણ
ગામ હાથલ નિવાસી હાલ દહિસર અ. સૌ. ગોદાવરીબેન વોરા (ઉં.વ. ૮૬) તે રેવાશંકર દોલતરાય વોરાના ધર્મપત્ની. સ્વ. પાર્વતી પૂનમચંદ ખુતના પુત્રી. સ્વ. ગોપાલજી, સ્વ. દેવિશંકર, સ્વ. લીલાવતી, સ્વ. પુરીબેન, સ્વ. સંતુબેન, સ્વ. લક્ષ્મીબેનના બહેન. વિદ્યા મોહનલાલ ઓઝા, મંજુલા મદનલાલ ત્રિવેદી, રેખા કાંતિલાલ ત્રિવેદીના માતુશ્રી. ૩/૧/૨૩ના દેવલોક પામેલ છે. તેમની બંને પક્ષની પ્રાર્થનાસભા ૫/૧/૨૩ના ૫ થી ૭ આધાર હોલ, રોડ નં. ૪/૧૦ દોલત નગર, બોરીવલી ઈસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઇ લોહાણા
મૂળગામ રાતીયા હાલ મુંબઈ ગં. સ્વ. ચંપાબેન લક્ષ્મીદાસ સામાણીના પુત્ર અશોકના ધર્મપત્ની અ.સૌ. અરૂણાબેન (ઉં.વ. ૫૬) તે સ્વ. લીલાવતીબેન રજનીકાંત (નથુભાઈ) નંદલાલ કાનાબાર મેંદરડાવાળાના દીકરી. જીગર, નિકિતા, આકાશ, માયા, ધ્વનિ, સાગરના માતા. ગં. સ્વ. જાગૃતિ ચેતન સામાણી, પૂર્ણિમા નલિન લુક્કા, ઉષા દ્વારકાદાસ ગઢીયાના ભાભી. ૨/૧/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૫/૧/૨૩ના ૪ થી ૬ હાલાઇ લોહાણા મહાજનવાડી, ઠાકોરદ્વાર, મુંબઈ રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
પુષ્કરણા બ્રાહ્મણ
જવાહરભાઈ વલ્લભદાસ આચાર્ય (ઉં.વ. ૭૧) તે ૩/૧/૨૩ના અવસાન પામેલ છે. તે સ્વ. મણીબેન વલ્લભદાસ આચાર્યના પુત્ર. સ્વ. પુષ્પાબેન, રૂક્ષ્મણીબેન તરુણાબેન તથા પુરુષોત્તમભાઈના મોટાભાઈ. લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
વાસાવડવાળા સ્વ. કમળાબેન રતિલાલ શામજી પટેલના સુપુત્ર દિલીપભાઈ (ઉં.વ. ૭૫) તે ૩/૧/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે મીનાબેનના પતિ. અલ્પા તથા પ્રાચીના પિતા. નંદિશ ભુપેન્દ્ર સંઘવીના સસરા. અરૂણભાઈ, મયુરભાઈ, સ્વ. મકરંદભાઈ, સ્વ. કાશ્મીરાબેન રમેશ મહેતા, શૈલેષબાળા રમણીક દોશી, ઈલા રમેશ પારેખના ભાઈ, શ્ર્વસુરપક્ષે કુંભણ ખાખરીયા વાળા ઋગનાથ ભાઈચંદ નાયાણીના જમાઈ, પ્રાર્થનાસભા તા. ૫/૧/૨૩ ગુરુવારના રોજ સમય સાંજે ૫ થી ૭ કલાકે બ્રહ્મા મહેશ્ર્વર ભવન, પહેલે માળે, સંન્યાસ આશ્રમ રોડ, વિલેપાર્લા વેસ્ટ.
હાલાઈ લોહાણા
મૂળ ગામ ટંકારા હાલે થાણા દિનેશભાઈ ગણાત્રા (ઉં.વ. ૭૧) તે સ્વ. જસુમતીબેન કેશવજી પ્રાગજી ગણાત્રાના પુત્ર. મંદાબેનના પતિ. ઉર્વશી નિલેશભાઈ મોદી, સ્નેહલ (જીકી), જનકના પિતાશ્રી. સ્વ. મધુકાન્તભાઈ, લલીતભાઈ, કિશોરભાઈ, ભરતભાઈ, સ્વ. કિરીટભાઈ, અશોકભાઈ, સતિષભાઈ, સોનલ સુનિલ નથવાણીના ભાઈ. સ્વ. શારદાબેન શાંતિલાલ મજીઠિયાના જમાઈ. નિલેશભાઈ પ્રમોદભાઈ મોદી, સોનમ, નેહાના સસરા બુધવાર, તા. ૪-૧-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૫-૧-૨૩ના ૫ થી ૬.૩૦ એન. કે. ટી. સભાગૃહ, ખારકર આળી, થાણા પશ્ર્ચિમ.
ગુર્જર ક્ષત્રિય કડિયા
મૂળ ગામ હાજીપર હાલ મુંબઈ – લાલબાગ સ્વ. પ્રાગજીભાઈ રાઘવજી ગેડિયાના પત્ની અમૃતબેન પ્રાગજીભાઈ ગેડિયા (ઉં.વ. ૮૦) તા. ૨-૧-૨૩, સોમવારે રામશરણ પામ્યા છે. તે શામજીભાઈ ગોપાલભાઈ ચોટલિયાના દીકરી. સ્વ. હર્ષાબહેન, કપિલાબહેન, અશોકભાઈ, પ્રીતિબહેનના માતા. પ્રવીણભાઈ ટાંકના સાસુ. ગોવિંદભાઈ, સ્વ. નર્મદાબહેનના ભાભી. સ્વ. નિર્મલાબહેનના જેઠાણી. પ્રાર્થનાસભા તા. ૫-૧-૨૩, ગુરુવારે સાંજે ૪ થી ૬ દરમિયાન શ્રી લાલવાડી જૈન સ્થાનક (દેરાસર), ડો. એસ. એસ. રાવ રોડ, લાલબાગ, મુંબઈ-૧૨.
હાલાઈ લોહાણા
જામસલાયાવાળા હાલ કાંદિવલી નર્મદાબેન ગોવર્ધનદાસ તન્નાના પુત્રવધૂ ગં. સ્વ. હસુમતીબેન ભૂપેન્દ્ર તન્ના (ઉં.વ. ૭૭) તે સ્વ. દમયંતી દ્વારકાદાસ રાયઠઠ્ઠાના પુત્રી. સ્વ. નીલાબેન ઉમેશ, ગં. સ્વ. ઈંદિરાબેન દ્વારકાદાસના ભાભી. દેવેન, ક્રિષ્ણા, પ્રશાંતના માતુશ્રી. દક્ષા, પ્રીતિના સાસુ. નિશીત, હિરલ, અદિતિ, ક્રિષ્ણા, સંસ્કૃતિના દાદી તા. ૨-૧-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૫-૧-૨૩ના હાલાઈ લોહાણા મહાજન વાડી, પહેલે માળે, એસ. વી. રોડ, કાંદિવલી (વેસ્ટ) ખાતે ૪ થી ૬.
ઔદિચ્ય ગોરવાલ બ્રાહ્મણ
ગામ પોસાલિયા હાલ મુંબઈ સ્વ. ભીખીબેન દુર્ગાશંકરજી ત્રિવેદી (ઉં.વ. ૮૦) તે સ્વ. ગોપાલજી રેવાશંકરજી ત્રિવેદીના પુત્રવધૂ. ભારૂન્દા નિવાસી સ્વ. કેવલરામજી વિશ્ર્વેશ્ર્વરજી દવેના પુત્રી ૩૧મીએ દેવલોક પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૫-૧-૨૩, ગુરુવારના ૫ થી ૭ સાંજના. સ્થળ: ખડાયતા હોલ, હનુમાન રોડ, પાર્લા ઈસ્ટ.
હાલાઈ લોહાણા
અ. સૌ. દમયંતીબેન (ઉં.વ. ૭૬) તે દિનેશ શાંતિલાલ ઠક્કરના ધર્મપત્ની. તે અતુલ, રાજેશ, અ. સૌ. કેતકી ચંદન માહીમકરના માતુશ્રી. અ. સૌ. ગ્રીષ્માના સાસુ. દેવીદાસ, જયોતીબેનના ભાભી. સ્વ. કેશવજી કુરજી તન્નાના દીકરી. સ્વ. પ્રભુદાસ, સ્વ. ભાનુચંદ્ર, સ્વ. હીરાબેન, સ્વ. પુષ્પાબેનના બહેન મંગળવાર, તા. ૩-૧-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વહેવાર બંધ રાખેલ છે.
દશા મોઢ માંડલીયા વણિક
ભોગીલાલ જમનાદાસ પારેખ રાણપુર નિવાસી હાલ મલાડ વેસ્ટ તે યજ્ઞેશ, દેવેશ, પ્રણાલી મુછાળાના પપ્પા. કાન્તીભાઈ નરોત્તમદાસ, દિલીપભાઈ જીવનદાસના બનેવી. ચંદુભાઈ, સ્વ. વિજયાબેન, સ્વ.જસુમતિબેન મહેતાના ભાઈશ્રી. બિન્દી, જીજ્ઞા, પરેશ મુછાળાના સસરા. રિદ્ધી, જશ, ધુમા, વિધી, સચિત, દેવાંશના દાદા સોમવાર, તા. ૨-૧-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
સ્વ. જેઠીબેન નારાયણજી મુુલજી કતીરા ગામ માતાજીના નૈત્રા સ્વ. રમાલક્ષ્મી (ભાગીરથીબેન) પુરૂષોત્તમ (ઘુલોભા)ના પુત્ર કિશોર (ઉં.વ. ૬૭) તા. ૩-૧-૨૩ના રામશરણ પામેલ છે. તે દક્ષાબેનના પતિ. નમ્રતાના પિતા. મીના દીલીપ દાવડા, ઉષા, ભારતી ગીરીશ કોઠારીના ભાઈ. સ્વ. ચંપાબેન વીરજી મુલજી જોબનપુત્રા ગામ ભુજવાળાના જમાઈ. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.
ઘોઘારી દશા શ્રીમાળી વૈષ્ણવ
ડુંગર નિવાસી હાલ વસઈ સ્વ. સવિતાબેન વેણીલાલ કેશવલાલ શેઠના સુપુત્ર ભરતભાઈ (ઉં.વ. ૭૦), તા. ૩-૧-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે શોભનાબેનના પતિ. ભાવીશા-મિત્તલ અને અમીના પિતાશ્રી. તે પિનાકીન ડેલીવાલા, હેમલ ગોસલીયા અને દર્પણ ખાતીના સસરા. તે સ્વ. મગનભાઈ, સ્વ. ગુણવંતભાઈ, કાંતિભાઈ, વિનોદભાઈ, પ્રવિણભાઈ, ભુપતભાઈ તથા પુષ્પાબેન મહેતા, ઉષાબેન, હંસાબેનના ભાઈ. ભાવનગર નિવાસી સ્વ. હીરાલાલ ઝવેરચંદ મહેતાના જમાઈ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા ગુરૂવાર, તા. ૫-૧-૨૩ના ૩ થી ૫, કે.ટી. વાડી, ૬૦ ફૂટ રોડ, વસઈ-વેસ્ટ.
હાલાઈ લોહાણા
જામસલાયાવાળા હાલ કાંદિવલી નર્મદાબેન ગોવર્ધનદાસ તન્નાના પુત્રવધૂ ગં.સ્વ. હસુમતીબેન ભુપેન્દ્ર તન્ના (ઉં.વ. ૭૭) તે સ્વ. દમયંતી દ્વારકાદાસ રાયઠઠ્ઠાના સુપુત્રી. સ્વ. નીલાબેન ઉમેશ તન્ના અને ગં.સ્વ. ઈંદિરાબેન દ્વારકાદાસ ઠક્કરના ભાભી. તે દેવેન, ક્રિષ્ણા અને પ્રશાંતના માતુશ્રી. દક્ષા અને પ્રિતીના સાસુ, તે તા. ૨-૧-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૫-૧-૨૩ના રોજ હાલાઈ લોહાણા મહાજનવાડી, પહેલે માળે, એસ.વી. રોડ, કાંદિવલી-વેસ્ટ મુકામે ૪ થી ૬.
કપોળ
રાજુલાવાળા સ્વ. વસંતભાઈ વ્રજલાલ દોશીના ધર્મપત્ની ગં.સ્વ. સુશીલાબેન દોશી (ઉં.વ. ૮૦) તા. ૩-૧-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે લલીતભાઈ, જલદીપભાઈ, રીટાબેન જયેશ દેસાઈના માતોશ્રી. કામીનીબેન, પારૂલબેનના સાસુ. તે સ્વ. હરકીશનભાઈ, સ્વ. જીવનભાઈના ભાભી. તે વિનીત, શ્રેયા, વિધી, ઉન્નતીના દાદી. તે પિયરપક્ષે બુરહાનપુરવાલા સ્વ. મોહનલાલ મહેતાના દીકરી. તેમની પ્રાર્થનાસભા તા. ૫-૧-૨૩ને ગુરૂવાર સાંજે ૫ થી ૭ કલાકે, રાજશ્રી બેન્કવેટ હોલ, ઓરચીડ પ્લાઝા, રવિન્દ્ર હોટલ પાસે, એસ.વી. રોડ, દહીસર-ઈસ્ટ.