હિન્દુ મરણ

મરણ નોંધ

હિન્દુ મરણ

સ્વ. શીવજી નારાણજી ચોથાણી, સ્વ. સરસ્વતીબેન શીવજી ચોથાણીના મોટા સુપત્ર નરેન્દ્ર ચોથાણી (ઉં. વ. ૭૩) કચ્છ ગામ ગોયલામુખરા હાલ ડોમ્બિવલી તા. ૨૩-૮-૨૨ના રામશરણ પામેલ છે. બાલાબેનના પતિ. ચેતનના પિતા અને રશ્મીબેનના સસરાજી. ચંદ્રકાન્ત, સુધીર ને કિરણના મોટાભાઇ. પુરુષોતમ હરિરામ અઢવા, ગામ વરલીના બીજા નંબરના જમાઇ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા. સરનામું : મુકતેશ્ર્વર મહાદેવ મંદિરમાં રાખેલ છે. તા. ૨૮-૮-૨૨ રવિવારે સમય: સાંજે ૪થી ૫.૩૦, લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
લુહાર સુતાર
સ્વ. લાભુબેન ડોડિયા, દેહ વિલય તા. ૨૪-૮-૨૨ ગામ અમરેલીવાળા હાલ અંધેરી સ્વ. મગનલાલ ગોકળભાઇ ડોડિયાના પત્ની રામશરણ પામેલ છે. તે દૂધીબેન ત્રીકમભાઇ મકવાણી સાવરકુંડલાવાળાના દીકરી. તે મહેશભાઇ, પ્રકાશભાઇ, સુરેશભાઇ, અશોકભાઇ, રમાબેન, લતાબેન, દક્ષાબેનના માતુશ્રી. તે પદ્માબેન, દમયંતીબેન, અરુણાબેન, આરતીબેન, સ્વ. મનહરલાલ, હર્ષદરાય, વસંતકુમારના સાસુ. અને નિખિલ, જયેશ, તેજસ, ભાવિન, હાર્દિક, ભાવેશ, મેહુલ, જીજ્ઞા, ભાવિકા, દીશા, હીનાના દાદીમાં. પ્રાર્થનાસભા તા. ૨૭-૮-૨૨, શનિવારના સાંજે ૫થી ૭. ઠે. લુહાર સુતાર વાડી, વેલફેર સેન્ટર, અંબાજી મંદિરની બાજુમાં, કાર્ટર રોડ ૩, બોરીવલી (ઇસ્ટ).
ઔદિચ્ય સહસ્ત્ર ગોરવાલ બ્રાહ્મણ
ગોલ હાલ વિલેપાર્લે પરેશ ગોવિંદ રામજી ઓઝા (ઉં. વ. ૫૪) તે માધવીના પતિ. રવિ, જનકના ભાઇ, વૈદિકના પિતા. બિનાલીના સસરા. ભારૂન્દા નિવાસી ગં. સ્વ. શકુંતલા જુમરલાલ દવેના જમાઇ. સંધ્યા, નયનાના જેઠ. મનીષ, ધીરજ અને હીના પ્રકાશ જોષીના બનેવી તા. ૨૪-૮-૨૨ના કૈલાસવાસી થયા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા ખડાયતા ભવન, હનુમાન રોડ, પારલે ટિળક અંગ્રેજી શાળા પાસે, વિલેપાર્લે (ઇસ્ટ), તા. ૨૯-૮-૨૨ના સાંજે ૫થી ૭.
સોરઠીયા બ્રહ્મક્ષત્રિય
મુળ બગસરા હાલ મુંબઇ (બાંદ્રા) નિખીલ જમનાદાસ ચાચા (ઉં. વ. ૬૦) તે સ્વ. શકુંતલા જમનાદાસ ચાચાના નાના દીકરા. નિલેશ ચાચાના નાનાભાઇ તા. ૨૨-૮-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૨૭-૮-૨૨. ઠે. શ્રી માનવ સેવા સંઘ હોલ, ૩જે માળે, ૨૫૫-૨૫૭, સાયન મેેન રોડ, સાયન (ઇસ્ટ) સાયન, સમય: બપોરે ૩થી ૫.
નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ
ગામ હેમાળ હાલ ઊના સ્વ. રળિયાતબેન મુળજીભાઈ જોશીના પુત્ર નવલભાઈ જોશી (ઉં. વ. ૬૮) તે ૨૪/૮/૨૨ રોજ કૈલાશવાસી થયેલ છે. તે મધુબેનના પતિ. સંગીતા અમિતકુમાર ઓઝા, ચંદ્રેશ-સોનલ, હિરેન-અલ્પા, રશ્મિ, નેહલના પિતાશ્રી. જટાશંકર ઓધવજી જોશીના ભત્રીજા. સાસરાપક્ષે સ્વ. પુરીબેન મેઘજીભાઈ ઓઝાના જમાઈ. તેમની પ્રાર્થનાસભા ૨૭/૮/૨૨ શનિવાર રોજ ૪ થી ૬ કલાકે રાધાકૃષ્ણ મંદિર, રાધાકૃષ્ણ હોલ, એસ. એન. દુબે રોડ, રાવલપાડા દહિસર ઈસ્ટ.
અનાવિલ બ્રાહ્મણ
ગામ સનીવાળા હાલ બોરીવલી સુભાષભાઈ મનહરભાઇ નાગરજી દેસાઈ (ઉં. વ. ૭૭) તે ૨૫/૮/૨૨ના રોજ દેવલોક પામેલ છે. તે રમીલાબેનના પતિ. દિવ્યેશ, બેલા, મમતા તથા મંજરીના પિતા. જીજ્ઞાશા, રાજેશકુમાર, નિશિલકુમાર, પીયૂષકુમારના સસરા. વિનોદભાઈ, સ્વ. ધનસુખભાઇ, ચંદુભાઈ, અજયભાઇના ભાઈ. ટુકવાળા નિવાસી દોલતભાઈ દુર્લભભાઈના બનેવી. સદ્ગતની પ્રાર્થનાસભા ૨૮/૮/૨૨ના રોજ ૩ થી ૫ કલાકે કોરાકેન્દ્ર હોલ, બોરીવલી વેસ્ટ.
હાલાઇ લોહાણા
મૂળગામ જાંબુલપાડા હાલ બોરીવલી સ્વ. લીલાવતીબેન ગોવર્ધનદાસ ડબ્બા ઠક્કરના પુત્ર દિનેશભાઇ (ઉં. વ. ૬૮) તે મારિયાના પતિ. સ્વ. મનહરભાઈના મોટાભાઈ, ગં. સ્વ લખુબેનના જેઠ. સ્વ. કાંતિલાલ પરષોત્તમદાસ રાયચડાના ભાણેજ. ૨૫/૮/૨૨ના રોજ શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા સોરઠિયા વણિક
મોટા ખુટવડા હાલ વિરાર ગં.સ્વ. વિલાસબેન તે સ્વ.નાગરદાસ સાંગાણીના પત્ની (ઉં.વ. ૭૭) તે અં. સૌ. છાયા ગણેશ, અં. સૌ. સોનલ કેતન, સ્વ. જીજ્ઞા નિલેશકુમાર, ચિ. નિરજના માતુશ્રી. ગં.સ્વ. મુક્તાબેન કૃષ્ણલાલ, ગં. સ્વ. શીલાબેન સુરેશકુમાર, સ્વ. સુશીલાબેન નવનિતલાલ, સ્વ. ચંદ્રકાંત, શામળદાસ, રાજેશ વેણીલાલના ભાભી. મનુભાઈ, સ્વ. સરલાબેન, પદ્માબેન, કનકબેન ધરમસિંહ મહેતાના બેન. દીપ, દિવ્યા, આદિત્ય, પ્રિયલ, પર્વ , વૈભવી સૌરભ જૈન, રિવાનના બા. તારીખ ૨૫/૮/૨૨ ને ગુરુવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે.
હાલાઇ લોહાણા
ગામ જાંબુ હાલ દહિસર સ્વ. કાંતિલાલ દુર્લભદાસ તન્નાના પુત્ર જયંતીલાલ (ઉં. વ. ૭૩) તે ૨૬/૮/૨૨ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તે કંચનબેનના પતિ. પરાગ તથા ભાવનાબેન મહેશકુમાર રાયઠઠ્ઠાના પિતાશ્રી. અશ્ર્વિનભાઈ તથા કલાવતીબેન કમલેશકુમાર રૂપારેલના ભાઈ. સ્વ. નરસીદાસ પ્રેમજી ઠાકરારના જમાઈ. તેમની પ્રાર્થનાસભા ૨૭/૮/૨૨ ના રોજ ૪ થી ૬ લોહાણા મહાજનવાડી, શંકર મંદિર પાસે, કાંદિવલી વેસ્ટ.
નવગામ વિશા દિશાવળ
કલોલ હાલ- કાંદિવલી દિનેશભાઈ શાહ (ઉં. વ. ૭૯) તે ચંપાબેન શકરાલાલ શાહના પુત્ર. સ્વ. રમણલાલ દામોદરદાસના જમાઈ. સ્વ. જશોદાબેનના પતિ. પ્રેમલ તથા નિરવના પિતાશ્રી. દિવ્યા, પાયલના સસરા. યશ્વી, દ્વેતના દાદા ગુરુવાર, ૨૫-૮-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
સોરઠીયા બ્રહ્મક્ષત્રિય
સાવરકુંડલા હાલ મલાડ, મુંબઇ કનૈયાલાલ હરગોવિંદદાસ પડીયા તે ભાનુબેનના પતિ. ચેતના પંકજ મેર તથા મેહુલના પિતા. અદિતિના સસરા. હેત્વીના દાદા. દ્રષ્ટિ તથા આર્યના નાના. સ્વ. રણછોડદાસ જમનાદાસ જોગીના જમાઇ. તા. ૨૫-૮-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૮-૮-૨૨ના સાંજે ૪થી ૬. ઠે. મોનિકા હોલ, સુભાષ લેન, દફતરી રોડ, મલાડ (પૂર્વ) મુકામે રાખેલ છે.
કચ્છી બ્રહ્મક્ષત્રિય
ગામ ગુંદાલા હાલ ડોમ્બિવલી અ. સૌ. પ્રવિણાબેન (નીરૂ) (ઉં. વ. ૭૨) તે પ્રવીણચંદ્ર મોરારજી લીયાનાં ધર્મપત્ની. તે ગં. સ્વ. ગોદાવરીબેન કાનજી ધાંધાના પુત્રી. તે હરેશ, હિતેશ, વિનેશ, મનિષા (હેતલ), કમલેશના માતુશ્રી. તે દિવ્યા, નયના, નેહા, પ્રમોદ ઘેલાના સાસુ. તે દેવાંગ, જોઇતા, હિતાંશુ, યશ, હર્શિલના દાદી. તે અર્ણવના નાની. તા. ૨૫-૮-૨૨ના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા શનિવાર, તા. ૨૭-૮-૨૨ના સાંજે ૪થી ૫. ઠે. શિવમંદિર હોલ, શિવમંદિર, શિવમંદિર રોડ, ડોમ્બિવલી (ઇસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.