હિન્દુ મરણ

મરણ નોંધ

હિન્દુ મરણ

કચ્છી લોહાણા
સ્વ. રૂક્ષ્મણીબેન તથા સ્વ. લક્ષ્મીદાસ હરજી રાયમંગીયાના પુત્ર. સ્વ. વીરસેનભાઈના ધર્મપત્ની. ગં.સ્વ. વંદનાબેન (મૈયાબેન) કચ્છ ગામ કેરાવાલા હાલે ઘાટકોપર તે અમીનભાઈ, સ્વ. કિશોરભાઈ, મહેન્દ્રભાઈ, સ્વ. જિતેન્દ્રભાઈ, ભરતભાઈ, સ્વ. કુંજલતાબેન, સ્વ. રેખાબેન, ગં.સ્વ. નીનાબેન, ગં.સ્વ. રીટાબેનના ભાભી. રૂપા તથા રાકેશના દાદી. તે સ્વ. વિમળાબેન મંગલદાસ કારિયા ગામ અંજારવાલાની પુત્રી. તા. ૨૧-૮-૨૨ના રોજ અક્ષરધામ નિવાસી થયેલ છે. તે સ્વ. ઉર્મિલાબેન શેઠિયા, સ્વ. ભારતીબેન વ્યાસ, અ.સૌ. આરતીબેન મોદીના બેન. તેની પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા નિમા વણિક
ઝાલોદ નિવાસી હાલ વિલેપાર્લા રજનીકાંત નટવરલાલ દેસાઈ (ઉં.વ.૮૯) તા. ૨૪-૮-૨૨ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સ્વ. નટવરલાલ તથા ગુલાબબેનના પુત્ર. સ્વ. રસિકાબેનના પતિ. વિપુલ, મનીષ તથા શૈલાના પિતાશ્રી. સ્વ. સુશીલભાઈ ચૌલા તથા સંગીતાના સસરા. સ્તુતિ યશ કડકીયા, આસ્થા તથા અનન્યના દાદા. પ્રાર્થનાસભા તા. ૨૬-૮-૨૨ના શુક્રવારના રોજ સાંજે ૫થી ૭ કલાકે. સ્થળ: જલારામ હોલ, જોગર્સ પાર્કની સામે, જુહુ-વિલેપાર્લા (વેસ્ટ) ખાતે રાખેલ છે.
હાલાઇ લોહાણા
રાજકોટ હાલ મુંબઇ સ્વ. સુશીલાબેન તથા સ્વ. શાંતિલાલ જીવરાજ ખખ્ખરના સુપુત્ર દિલીપભાઇ (ઉં. વ. ૭૩) તે બુધવાર તા. ૧૭-૮-૨૨ના લંડન મુકામે શ્રીજીચરણ પામેલ છે. તે શોભનાબેનના પતિ. સલોની મયૂર કોટક તથા નિરાલી નિશિથ મહેતાના પિતા. શોભાબેન રમેશભાઇ મજીઠીયા, અરુણાબેન પંકજભાઇ અનારકટ, હસમુખબેન ખખ્ખર તથા પન્નાબેન કુમારભાઇ શાહના ભાઇ.તે વિનયકાંત સુંદરજી નથવાણીના જમાઇ. પ્રાર્થનાસભા તા. ૨૬-૮-૨૨ના શુક્રવારે સાંજે ૫થી ૬.૩૦. ઠે. માનવસેવા સંઘ, આંબેડકર રોડ, સાયન (ઇસ્ટ)માં રાખેલ છે.
હાલાઇ લોહાણા
મૂળગામ પોરબંદર હાલ કલ્યાણના ગં. સ્વ. નિરંજનાબેન સાકરીયા (ઉં.વ. ૬૪) તે સ્વ. સતીષભાઇ લક્ષ્મીદાસ સાકરીયાના ધર્મપત્ની. તે સ્વ. રસીલાબેન લક્ષ્મીદાસ સાકરીયાના પુત્રવધૂ. તે સ્વ. પ્રેમકુંવરબેન ગોરધનદાસ ચંદારાણાની દીકરી. તે વિરલના માતુશ્રી. તે શ્ર્વેતાબેનનાં સાસુ. તે હરેશ, હેમંત, મુકેશના ભાભી. તા. ૨૪-૮-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર તથા લૌકિક પ્રથા બંધ છે.
ઝાલાવાડી સઈ સુથાર
મુળી નિવાસી હાલ બોરીવલી પ્રવીણચંન્દ્ર (ભીખાભાઇ) અંબારામ મકવાણા (ઉં.વ. ૮૨) તે ૨૪/૮/૨૨ના અક્ષરનિવાસી થયેલ છે. તે પુષ્પાબેનના પતિ. સ્વ. શારદાબેન લાલજીભાઈ પરમારના ભાઈ. ભાવેશ, ભરત, પરેશના પિતાશ્રી. મયુરીબેન, તરંગબેન, હેમાલીના સસરા. સ્વ. વાલજીદાસ ત્રિભોવનદાસ સોલંકી પુનાના જમાઈ. પ્રાર્થનાસભા ૨૬/૮/૨૨ના ૩ થી ૫ કલાકે હાલાઇ લોહાણા મહાજનવાડી, એસ.વી. રોડ, શંકર મંદિર પાસે, કાંદિવલી વેસ્ટ.
પાવરાઈ ભાટિયા
અ.સૌ. ભારતીબેન ભગવાનદાસ ગોકળગાંધી (ઉં.વ. ૭૩) તે હાલ ભાયંદર સ્વ. શાંતાબેન મોરારજી પાલેજાના પુત્રી. સ્વ. જમનાબાઈ ખીમજી ગોકળગાંધીના પુત્રવધૂ, ૨૩/૮/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. દક્ષાબેન જશુબેન દામોદર ગોકળગાંધીના દેરાણી. મનોજ, રાજેશ, નીલેશના માતુશ્રી. ફાલ્ગુની, રાજેશ્રી, સ્વ. નમ્રતાના સાસુ. સ્વ. ગોપાલદાસ, સ્વ. પદમાં જયસિંહ ભાટિયા, ગં.સ્વ. સરોજ ધીરજ સિંહ દુતિયાના બા. પ્રાર્થનાસભા ૨૬/૮/૨૨ના ૪ થી ૫.૩૦ કલાકે મંગલમૂર્તિ હોલ, બી. પી. રોડ, ગોડદેવ નાકા, ભાયંદર પૂર્વ. લૌકિક વ્યવહાર બંધ છે.
પરજીયા પટ્ટણી સોની જ્ઞાતિ
મૂળ ગામ (રાણપુર) હળીયાદ હાલ: દહિસર નિવાસી દીપકભાઈ ધનજીભાઈ ધકાણ (ઉં.વ. ૫૧) તા.૨૪/૮/૨૨ને બુધવારના શ્રીજીચરણ પામેલ છે. તે અશ્ર્વિનભાઈ, રમેશભાઈ, યોગેશભાઈ, રાજુભાઈ તથા કુંદનબેન ચીમનલાલ ધોરડા (હામાપુર)ના ભાઈ. તે શ્રુતિબેનના પતિ. તે કાન્હા, દિયા તથા રાજવીરના પિતાશ્રી. તે શરદચંદ્ર ઠાકોરભાઈ સાગર (માધુપુર ઘેડ)ના જમાઈ. પ્રાર્થનાસભા તા. ૨૬/૮/૨૨ને શુક્રવારે સમય સવારે ૧૦.૩૦ થી ૧૨.૦૦ શ્રી સોની વાડી બોરીવલી મધ્યે રાખેલ છે. ઘર સરનામુ: એ/૧૨ બ્લ્યુ ડાયમંડ બિલ્ડીંગ, શક્તિ નગર, આનંદ નગર, દહીંસર (ઈસ્ટ) મુંબઈ.
નવગામ ભાટિયા
જોડિયા હાલ દહિસર ગં.સ્વ. ગીતા ચીમનલાલ સંપટ (ઉં.વ. ૭૯) તે ઘ્રોલવાળા નાનાલાલ નેગાંધીના પુત્રી. સ્વ. બિમલ, સ્વ. અંજુ તથા રાજુના માતુશ્રી. આર્ય તથા વિવાનના દાદી. જીનાના સાસુ. ૨૪/૮/૨૨ના બુધવાર રોજ શ્રીજીના ચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી દશા શ્રીમાળી વણિક
તળાજા નિવાસી હાલ દહાણુ રોડ સ્વ. રમણીકલાલ નરોત્તમદાસ દાણી શાહના પુત્ર પ્રવીણભાઈ (ઉં.વ. ૭૦) તે મીનાબેનના પતિ. મયંક, નેન્સી દેવાંગકુમાર શાહના પિતા. સ્વ. જયસુખભાઇ, જીતુભાઇ, અશ્ર્વિનભાઈ, ગીરીશભાઈ, ચંદ્રાબેન રમણીકલાલ મહેતા, રમાબેન જશવંતરાય સરવૈયાના નાનાભાઈ. ભૂભલી નિવાસી સ્વ. રમણલાલ દ્વારકાદાસ મહેતાના જમાઈ. ૨૩/૮/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
પરજીયા સોની
મુંબઈ બોરિવલી નિવાસી શ્રી જીતેન્દ્રભાઈ કાંતિલાલ ધકાણ (વેળાવદરવાળા) (ઉં.વ. ૭૬) તા. ૨૪/૮/૨૨ ને બુધવારના શ્રીજીચરણ પામેલ છે. સ્વ. નિર્મળાબેનના પતિ. મનિષભાઈ-અ.સૌ. કિરણબેન, દિપાબેન દિનેશભાઈ ધાણક, કિન્નરીબેન દિપકભાઇ સાગરના પિતાજી. જય, મમતા, કિષ્ના, અભય, યશ, રાજના દાદા નાના. પંકજભાઈ, સ્વ. દિલીપભાઈ, નયનાબેન ચંદ્રકાન્તકુમાર સાગર, ચંદ્રેશભાઇ, સ્વ. જ્યોતિબેન નટવરલાલ ધોરડા, કિરણબેન મુકેશકુમાર સતીકુવર, ફાલ્ગુનીબેન રૂતેષકુમાર સતીકુવરનાં ભાઈ. સ્વ. જમનાદાસ કેશવજી થડેશ્ર્વર (ચાવંડવાળા)ના જમાઈ. પ્રાર્થનાસભા તા. ૨૬/૮/૨૨ના શુક્રવાર રોજ ૪ થી ૬ કલાકે સોની વાડી, સિમ્પોલી સિગ્નલ, બોરીવલી વેસ્ટ.
દશા સોરઠિયા વણિક
કાંદિવલી નિવાસી નરેશભાઈ કાચલીયા (ઉં.વ. ૭૦) તે સ્વ. તરલાબેન ધીરજલાલ કાચલીયાના પુત્ર. તે કુસુમબેનના પતિ. તે નિકિતા મિતુલ ભાયાણીના પિતા. તે ચી. પરમના નાના. તે સ્વ. લીલાવતીબેન ભગવાનદાસ વસ્તાણીના જમાઈ. બુધવાર, તા. ૨૪-૮-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૨૭-૮-૨૨ શનિવારે સાંજે ૫ થી ૭ કલાકે. સ્થળ: મહાવીર બેન્કવેટ, પંચશીલ હાઈટની બાજુમાં, મહાવીર નગર, કાંદિવલી (વેસ્ટ).
કચ્છી રાજગોર
ગામ-ભીટારાના હાલે થાણા દયાશંકર (જખુભાઈ) રાજગોર (ઉં.વ.૬૭) શનિવારે તા. ૨૦-૮-૨૨ના ભુજમાં રામશરણ પામેલ છે. સ્વ. ભચીળાઈ શિવજી માકાણીના પુત્ર. ઉષાબેનના પતિ. અલ્પેશ અને વૈશાલીના પિતા. દીપકકુમાર મંગલદાસ ભટ્ટ અને સ્વપનાના સસરા. સ્વ. કસ્તુરબેન પ્રભાશંકર જોષી, કોઠારાના જમાઈ. સ્વ. શંભુલાલ, સ્વ. ખીમજીભાઈ (કચ્છ કેસરી) જેંતીલાલ, સ્વ. ગોદાવરીબેન, ગં.સ્વ. હાંસબાઈ, ગં.સ્વ. અમૃતબેન, ગં.સ્વ. વેલબાઈ, ગં.સ્વ. હિરબાઈના ભાઈ. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે. સરનામું: અલ્પેશ દયાશંકર માકાણી રાજગોર, રોનક હઈટ્સ, એચવિંગ-૩, ફલેટ નંબર- ૪૦૨, કાસર વડાવલી ગોડબંદર રોડ, હાઈપરસીટી મોલની પાછળ ઉનાથી ગ્રીન્સ અને જ્ઞાનગંગા સ્કૂલ પાસે.
દશા સોરઠિયા વણિક
બગસરા નિવાસી હાલ મુંબઈ સ્વ. રજનીકાંત રઘાણી, શ્રીમતી ઈન્દિરા રઘાણીના પતિ. (ઉં.વ. ૭૬) તે તા. ૨૫-૮-૨૨ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. છગનલાલ કપુરચંદ રઘાણી તથા સ્વ. જયાગૌરીના સુપુત્ર. તે પિયુષ, સુમિતના પિતા. તથા અરમાનના સસરા. હિમાયાના દાદા. સ્વ. ભરતભાઈ, સ્વ. પ્રવીણભાઈ, રેખાબેન શેઠ, જ્યોતિબેન કાપડિયા તથા કિર્તીબેન વસ્તાણીના ભાઈ. સ્વ. જયસુખલાલ છોટાલાલ ધ્રુવના જમાઈ. લૌકિક પ્રથા બંધ છે. ઠે: ૩૮-બી, ગુલમહેલ, નૌશીર ભરૂચા માર્ગ, ગ્રાન્ટ રોડ (વેસ્ટ).

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.