હિન્દુ મરણ

મરણ નોંધ

હિન્દુ મરણ

કંઠી ભાટીયા
હાલ ચેમ્બુર મુંબઇ સ્વર્ગવાસી હેમકલાબેન ગોંડલીયા (ઉં.વ.૯૮) તા. ૧૮-૮-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. તુલસીદાસ ગોકળદાસ ગોંડલીયાના ધર્મપત્ની. તે પ્રેમકુવર ગોકળદાસ ઉદ્દેશીના સુપુત્રી. તે સ્વ. ગોરધનદાસ, સ્વ. જમનાદાસ, સ્વ. વિજયસિંહ, સ્વ. જમનાબેન અને સ્વ. મધુરીબેનના બેન. અને સ્વ. બિંદુબેન, કૈલાશભાઇ, મીનાબેન, ગં. સ્વ. નીનાબેન લીલાધર પારેખના માતુશ્રી. મોહિત, નીતી, દેવી, પાયલ, નિધિશના દાદી-નાની. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર
બંધ છે.
કંડોળીયા બ્રાહ્મણ
મહુવાવાળા હાલ ભાયંદર સ્વ. મુકુંદરાય લક્ષ્મીશંકર અધ્યારૂના ધર્મપત્ની ગં. સ્વ. હેમલતાબેન (ઉં. વ. ૮૦) તા. ૧૭-૮-૨૨ના બુધવારે કૈલાશવાસી થયા છે. તે દિપક, અ. સૌ. વંદના મયૂરભાઇ પંડયા, મયુર તથા નિલેશના માતુશ્રી. તે મયૂરભાઇ હ પંડયાના સાસુ. મૃગેશ મયુર પંડયાના નાની. પિયરપક્ષે માંગરોળવાળા કમળશીભાઇ જોષીના દીકરી. તેમ જ સ્વ. મંજુલાબેન પરશુરામ વ્યાસ, તારાબેન છોટાલાલ ભટ્ટ રમાબેન શિવરામ વ્યાસના ભાભી. તેમની સાદડી તા. ૨૧-૮-૨૨, રવિવારના સાંજે ૪થી ૬. ઠે. સરસ્વતી સદન નં.૨, બ-૨, ગાઉન્ડ ફલોર, નવઘર રોડ, ભાયંદર (ઇસ્ટ).
કપોળ
સિહોરવાળા હાલ ગોરેગામ શશીકાન્તભાઇ ચીમનલાલ શામજી મહેતા (ઉં. વ. ૮૧) તા. ૧૬-૮-૨૨ના મંગળવારના શ્રીજીચરણ પામેલ છે. તે દર્શનાના પતિ. અલ્પેશ, શિવાનીના પિતા. પ્રવીણભાઇ, નરેન્દ્રભાઇ, વિનોદભાઇ, ગં. સ્વ.પ્રભાબેન, સ્વ. જયશ્રીબેન, પ્રકાશભાઇ, વસંતભાઇ, ગં. સ્વ. રેખાબેન, ઇલાબેનના મોટાભાઇ. સ્વસુર પક્ષે-લાઠીવાળા હાલ મુંબઇ સ્વ. પ્રવીણભાઇ, હસમુખભાઇ, શરદભાઇ, જશવંતભાઇ, ચંદ્રિકા, ગં. સ્વ. રમીલા, ઉષાના બનેવી. જીનલ, દેવ, પ્રીતી, જયોતી, વૈશાલી, કીરણ, રાજુભાઇ, દિપ્તી, જીગરભાઇ, પૂજા, પ્રિતલ, સનીકૃતી, મોના, મીલી, સોનીયા, નીલના દાદા. પ્રાર્થનાસભા તા. ૨૧-૮-૨૨ના રવિવાર સાંજે ૫થી ૭. ઠે. જવાહરનગર હોલ, સરદાર વલ્લભભાઇ પટેલ ભવન, ૨૭ જવાહર નગર, એસ. વી. રોડ, ગોરેગામ (વેસ્ટ).
હાલાઇ લોહાણા
કેશોદ ભિવંડીવાળા હાલ કલ્યાણ ગં. સ્વ. વિજયાબેન (ઉં.વ.૮૬) તે સ્વ. મગનલાલ શીવજી રાભેરૂના ધર્મપત્ની. તે જીતેન્દ્રભાઇ, ગં. સ્વ. મંજુલાબેન, અ. સૌ. કલાબેનના માતુશ્રી. તે સ્વ. છબિલદાસ રેલીયા, જગદીશકુમાર તન્ના તથા અ. સૌ. ભાવનાબેનના સાસુ. તે સ્વ. ગોકળદાસ બાટવીયાનાં દિકરી. તે સ્વ. દકીબેન સોઢા, સ્વ.નિમુબેન દત્તાણી. (મંજુલાબેન), સ્વ. દામોદરભાઇ, મનસુખભાઇ બાટવીયાના બહેન. તે જીગર, અ. સૌ. પૂજા પરાગ ઉનડકટના દાદી. તા. ૧૮-૮-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્ય. બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
સૌભાગ્યવતી નીતા સુરેન્દ્ર ચોથાણી (રાચ્છ) પપુ મસાલાના ધર્મપત્ની (ઉં.વ. ૫૫) કચ્છગામ મુંદરાવાલા હાલ મુલુંડ તા. ૧૬-૮-૨૨ મંગળવાર રામશરણ પામેલ છે. તે સ્વ. મણીબેન વીશનજી ચોથાણી, સ્વ. માવલના મમ્મી. ગં. સ્વ. પ્રમોદીની અરવિંદ, સ્વ. રણજીત, દક્ષી મહેન્દ્ર, કુસુમ મહેન્દ્ર પોપાટ ગં.સ્વ. હીના અજીતના ભાભી તે શાંતાબેન પદમશી, પ્રાગજી ભીંડે કચ્છ ગામ કોઠારા વાલીની નાની પુત્રી. વસુબેન સુરેશ ધમપુકર, સાવિત્રીબેન ટોકરી શાહની નાની બેન તેની પ્રાર્થનાસભા ૨૦-૮-૨૨ શનિવાર સાંજે ૫ થી ૭. સારસ્વત વાડી, ગ્રાઉન્ડ ફલોર, ઝવેર રોડ, મુલુંડ-૮૦. લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
મહુવાવાળા સ્વ. હરીલાલ ગીરધરલાલ વોરા સ્વ. મંછાબેનના પુત્ર હસમુખરાય વોરા (ઉં.વ. ૮૮) સ્વ. અનસુયા બેનના પતિ તા. ૧૭-૮-૨૨ના રોજ નિધન થયેલ છે. તે હરેશ, ધ્રુવ, દિલીપ, યોગેશના પિતા. વિનોદભાઈ, નિતીનભાઈ, રાજેશભાઈ, સ્વ. ભાનુબેન, જયાબેન, દેવુબેન, દક્ષાબેન, રીટાબેનના ભાઈ. માલતી, રેખા, કૌશીકા, સોનલના સસરા. શ્ર્વસુર પક્ષે ભાદરોડવાળા પરશોતમદાસ હેમરાજ પારેખના જમાઈ. પ્રાર્થનાસભા તા. ૨૧-૮-૨૨ના રોજ માધવબાગ, સી. પી. ટેન્ક, મુંબઈ-૪ મધ્યે સાંજે ૫.૦૦ થી ૭.૦૦ રાખેલ છે.
દશાશ્રીમાળી વૈષ્ણવ
ગારિયાધાર નિવાસી હાલ ઘાટકોપર સ્વ. ભાઈલાલભાઈ વ્રજલાલ દાણીના સુપુત્ર નલીનભાઈ દાણી (ઉં.વ. ૭૮) તા. ૧૭-૮-૨૨ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેઓ ગીતાબેનના પતિ. સંજય તથા જીનેશના પિતા. ઘનશ્યામભાઈ, જ્યોતિબેન, દિલીપભાઈ અને કિરીટભાઈના ભાઈ તથા સ્વ. બાબુભાઈ ગિરધરલાલ મહેતાના જમાઈની પ્રાર્થનાસભા તા. ૨૧-૮-૨૨ રવિવારના સાંજે ૪.૩૦ થી ૬.૩૦ના રોજ લવંડર બાગ, ૯૦ ફુટ રોડ, ઘાટકોપર (ઈ) રાખેલ છે.
ગુજરાતી મચ્છુ કઠિયા દરજી
રાજકોટ નિવાસી હાલ અંધેરી, સ્વ. હીરાબેન પોપટલાલ પરમારનાં સુપુત્ર અજયકુમાર પરમાર (ઉં.વ. ૫૬) તે નીતાના પતિ. તે અ.સૌ. ભાવના કેતનભાઈ દામણીવાલાના મોટાભાઈ. તે ચિ. વિહાન અને ચિ. મેહેકનાં પિતાશ્રી. તે શ્રી હરીશભાઈ મોહનલાલ ગોહિલ (થાણાં)ના જમાઈ તા. ૧૭-૮-૨૨, બુધવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. એમની પ્રાર્થનાસભા તા. ૨૦-૮-૨૨ના શનિવારે સાંજે ૪.૩૦ થી ૬.૦૦ વાગે ધ કલબ હાઉસ, ગુંડેચા સીમ્ફની, વીરા દેસાઈ રોડ, ક્ધટ્રી કલબ પાસે, અંધેરી (વેસ્ટ) ખાતે રાખેલ છે. લૌકિક વ્યવહાર
બંધ છે.
કચ્છી લોહાણા
સ્વ. વર્ષાબહેન મૃગ (ઉં.વ.૬૧) તે ગામ જખૌ (કચ્છ) હાલે મુલુન્ડ વિસનજી ગોવિંદજીના પત્ની. સ્વ. ગોવિંદજી હંસરાજ મૃગ, સ્વ. રામદાસ હંસરાજ મૃગના પુત્રવધૂ. ભાવિકાના મમ્મી. તે સ્વ. સરસ્વતીબેન ઠાકરશી ભીંડે ભાદરાવાળાના સુુપુત્રી. પ્રવિણ, નીતીન, જીતેન્દ્ર, મધુબેન વિઠ્ઠલદાસ રૂપારેલ, અરુણાબેન શરદભાઇ ધીરાવાણી, સ્વ. વિણાબેન કીર્તિકુમાર રાયમંગ્યા, માલતીબેન દિનેશભાઇ જોબનપુત્રાના બહેન. તા. ૧૮-૮-૨૨ ગુરુવારે રામશરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૧-૮-૨૨ના રવિવારના સાંજે ૫થી ૬.૩૦. ઠે. બાલાજી હોલ, પુરસોતમ ખેરાજ એસ્ટેટ, જ્ઞાનસરીતા સ્કૂલની બાજુમાં, રામતત્વ ભાવનાની સામે, ડો. રાજેન્દ્ર પ્રસાદ રોડ, મુલુંડ (વેસ્ટ).લૌકિક વ્યવહાર બંધ છે.
ચિંચણ તારાપુર ઘોઘારી દશા પોરવાડ
સ્વ. ત્રિવેણીબેન ઈશ્ર્વરલાલ મહેતાના પુત્ર બાબુલિન કૌશિકભાઈ (ઉં.વ. ૬૮) તે શિકાગો અમેરિકા ખાતે ૧૧/૮/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે છાયાના પતિ. નિલય-અ.સૌ. પૂજા, નિકેશના પિતા. ગં.સ્વ. રંજનબેન બંસીલાલ માસ્ટરના જમાઈ. કિરીટભાઈ, ચંદ્રકાંતભાઈ, કિશોરીબેન હસમુખલાલ જીથરા, કેતકીબેન સુરેશચંદ્ર શાહ, કિરણબેન હરેશકુમાર મહેતાના ભાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા સોરઠીયા વણિક
રમેશભાઈ કાચલીયા (ઉં.વ. ૭૫) દીવ હાલ બોરીવલી ૧૮/૮/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. નાથાલાલ પુરૂષોતમદાસ કાચલીયાના પુત્ર. સ્વ. અંજનાબેનના પતિ. પ્રતિમા રમેશ, ચેતન હિંમતલાલના બનેવી. હસુમતિ કિશોરચંદ્ર, કનકલતા લલિતકુમાર, મીતાબેન મધુકર, મીનાક્ષીબેન રમેશચંદ્ર, અશ્ર્વિન, દિપકના ભાઈ. પ્રીતિ ચંદ્રકાન્ત, સ્વાતિ રાકેશ, મમતા આનંદ, યજ્ઞેશ-સોનલના પિતાશ્રી. પ્રાર્થનાસભા ૨૧/૮/૨૨ના રોજ સવારે ૧૦ થી ૧૨ કલાકે કચ્છી કડવા પાટીદાર જ્ઞાતિ, રતન નગર, દૌલત નગર રોડ નં ૧૦, બોરીવલી વેસ્ટ.
ઝાલાવાડી સઈ સુથાર જ્ઞાતી
બોટાદ, હાલ અંધેરી, હિતેશભાઈ કાંતિલાલ વાળા (ઉં.વ. ૫૯), શ્રી રામ ચરણ પામેલ છે. તે સ્વ. તારામતી વાળાના પુત્ર. કિરણબેનના પતિ. અંકિત, સોનાલીના પિતાશ્રી. રૂષાલીના સસરા. વાંકાનેર વાળા સ્વ. ત્રિવેણીબેન ભાઈલાલભાઈ મકવાણાના જમાઈ. હરેશભાઈ, સ્વ. વિજયભાઈના ભાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૧-૮-૨૨ના રવિવારે ૪ થી ૬ રાખેલ છે. પ્રાર્થના સ્થળ: સન્યાસ આશ્રમ, પહેલો માળ, વિશ્ર્વેશ્ર્વર ભવન, વિલે પાર્લે પશ્ર્ચિમ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.