હિન્દુ મરણ

મરણ નોંધ

હિન્દુ મરણ

ભાયાવદરવાળા સ્વ. દૂધીબેન ન્યાલચંદ ક. પારેખના સુપુત્ર પ્રવીણ (બટુક)ભાઇ (ઉં. વ.૮૪) તે સ્વ. શાંતિભાઇ, હિંમતભાઇ, સુરેન્દ્રભાઇ, સ્વ. મંજુબેન, ત્રિ.શ્રીમાંકર, સ્વ. લલિતાબેન દ્વા. લોટિયાના ભાઇ. જયશ્રીબેન વકીલના પિતાશ્રી. સ્વ. વલ્લભદાસ ગો. વખારિયા આકોલાવાળાના ભાણેજ. સુ. પારેખના બંધુ તા. ૩૧-૭-૨૨ના રવિવારે રાજકોટમાં શ્રીજીચરણ પામ્યા છે. ઉ. ક્રિયા તા. ૨૦-૮-૨૨ શનિવારે ડો. શૈલેષ પારેખ આવકાર હેરિટેજ, એ-૨૦૨, સેટેલાઇટ ચોક, જૂના જકાતનાકા, રાજકોટ.
કપોળ
રસનાળવાળા હાલ ઘાટકોપર સ્વ. કાશીબેન તથા સ્વ. દામોદરદાસ મહેતાના પુત્ર હિંમતલાલ (ઉં. વ. ૯૨) તે સ્વ. લીલાવંતીબેનના પતિ. સ્વ. ગીતાબેન રાજેન્દ્ર શાહ, વિમલભાઇ, નીતાબેન, વર્ષાબેન તથા સ્વ. કૌશિકભાઇના પિતા. પૂનમબેનના સસરા. અમીતભાઇ, ભૈરવીબેન નિખિલ ભુતા, સૌમ્યાબેન, સૌમિકભાઇના દાદા. સ્વ. મુળજીભાઇ દેવજીભાઇ પારેખના જમાઇ. સોમવાર તા. ૧૫-૮-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
હાલાઇ લોહાણા
વાંસજાડિયાવાળા હાલ વિલેપાર્લે મનહરલાલ લાખાણી (મનુભાઇ) (ઉં. વ. ૭૨) તા. ૧૮-૮-૨૨ના અવસાન પામ્યા છે. તે સ્વ. શાંતાબેન ગોવિંદજી દેવચંદ્ર લાખાણીના પુત્ર. તે પ્રતિમાબેનનાં પતિ. તે પ્રશાંત, બીજલના પિતા. તે બિંદીયા તથા નિશિતકુમાર પટેલના સસરા. તે સ્વ. ધીરજલાલ, હિંમતભાઇ, તારાબેન યશવંતભાઇ સોઢાનાં નાનાભાઇ. તે ગોરધનદાસ ભાણજી રીયા (ઠકકર)નાં જમાઇ. લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
નાના રાજકોટવાલા સ્વ. બાબુભાઇ ઓધવજી વળીયાના સુુપુત્રી રમીલાબેન શ્રીજીચરણ પામ્યા છે. (ઉં. વ. ૮૧) તા. ૧૭-૮-૨૨ બુધવારના અવસાન પામ્યા છે. તે સ્વ. કિશનભાઇ, દેેવેન્દ્રભાઇ, સ્વ. રવીન્દ્રભાઇ અરુણભાઇ તથા હંસાબેન અને ઇન્દિરાબેનના બેન. દીપાલી ભાવેશ દલાલના માતુશ્રી. જશ અને જાન્વીના નાની. લૌકિક વ્યવહાર બંધ છે.
શ્રીમાળી બ્રાહ્મણ
મહુવા નિવાસી હાલ કાંદિવલી શશીકાંત શિવશંકર છગનલાલ ઓઝા (ઉં.વ. ૭૩) તે ૧૭/૮/૨૨ના કૈલાશવાસી થયેલ છે. તે સ્વ. અનસુયાબેનના પતિ. મોનીકા, નીરવ, અંકિતના પિતા. શિખા, ટીશા મનન, પ્રથમના દાદા. ચિરાગકુમાર દિલીપભાઈ શુક્લ, જાગૃતિ તથા પાયલના સસરા. સાસરા પક્ષે સ્વ. ધનલક્ષ્મીબેન રવિશંકર ત્રિવેદીના જમાઈ. પ્રાર્થનાસભા ૨૦/૮/૨૨ના ૫ થી ૭ કલાકે લોહાણા મહાજનવાડી, પહેલે માળે, શંકર મંદિર પાસે, એસ.વી. રોડ, કાંદિવલી વેસ્ટ.
શ્રી લુહાર સુથાર
ગામ સરભડાવાળા હાલ વિરાર સ્વ. ધનસુખભાઈ મનજીભાઈ રાઠોડ (ઉં.વ. ૮૫) તે ૧૫/૮/૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. સ્વ. રમાબેનના પતિ તથા સ્વ. મંજુલાબેન, સ્વ. બાબુભાઈ, સવિતાબેન, સ્વ. બાલુભાઈના ભાઈ. સ્વ. હસમુખભાઈ, પ્રકાશભાઈ તથા સ્વ. નરેશભાઈના પિતાશ્રી. તે રંજનબેન, મિતાબેન, કોકિલાબેનના સસરા તથા મોહનભાઇ પુરષોત્તમભાઈ પરમાર ગોંડલવાળાના જમાઈ. પ્રાર્થનાસભા તા. ૧૯/૮/૨૨ને શુક્રવાર સાંજે ૪ થી ૬ કલાકે વિરાર નિવાસસ્થાને રાખેલ છે. ઈ/૦૦૩ વૈભવ કુટીર, સેન્ટ્રલ પાર્ક. ગોકુળ ટાઉન શિપ, વિરાર (વેસ્ટ). સર્વ લૌકીક પ્રથા બંધ રાખેલ છે.
સુરત અઠ્ઠાવીસ મોઢ બ્રાહ્મણ
નવસારીના હાલ કાંદિવલી નૂતનભાઈ ધનસુખલાલ ભટ્ટ (ઉં.વ. ૭૫) તે ૧૫/૮/૨૨ના કૈલાશવાસી થયેલ છે. તે કલ્પનાબેનના પતિ. મોસમ તથા ફેની (ટીકુ)ના પિતા. શ્ર્વેતા તથા કુંજનકુમાર ભરતભાઈ ઠક્કરના સસરા. હસિતભાઈના ભાઈ. સાસરા પક્ષે દર્શન ભદ્રકુમાર શાીના ફુઆ. લૌકિક વ્યવહાર
બંધ છે.
હાલાઈ લોહાણા
મુંબઇ નિવાસી નીરૂબેન તથા સ્વ. નરોત્તમદાસ દામજીભાઇ કાનાબાર (કરાચીવાળા)ના સુપુત્ર રાકેશ કાનાબાર (ઉં.વ. ૪૬) તે સ્વ. કાંતાબેન અમૃતલાલ સચદે, સ્વ. જયંતીભાઇ દામજીભાઇ કાનાબાર, દમયંતીબેન મહેન્દ્રભાઇ માધવાનીના ભત્રીજા. તે નિમેષ, શિલ્પા, હિતેશ, રૂપેશના ભાઈ. તે સ્વ. રમેશભાઈ, કિશોરભાઈ તથા સ્વ. રાજેશભાઇ ખખ્ખર, તે પ્રવિણાબેન મહેન્દ્રભાઈ ચંદારાણા, સ્વ. નૈનાબેન ખીમજીભાઈ ઠક્કરના ભાણેજ. તે રવીન્દ્ર જયંતીલાલ અનડકટના સાળા, તા. ૧૮-૮-૨૨ ને ગુરુવારના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઇ લોહાણા બ્રહ્મક્ષત્રિય
ગં. સ્વ. હર્ષા (ઉં. વ. ૫૯) તે સ્વ. જયપ્રકાશ વ્રજલાલ ખટાઉ જોગીના ધર્મપત્ની. કૃણાલ, મોનીલના માતુશ્રી. અ. સૌ. સમીક્ષાના સાસુ. તે પૂનાવાલા સ્વ. રતીલાલ મનજી છાટબારના પુત્રી. સ્વ. હરજીવનદાસ નરસીદાસ બોસમીયાની ભાણેજ. સોમવાર, તા. ૧૫-૮-૨૨ના શ્રીરામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૯-૮-૨૨ શુક્રવારના સાંજે ૪.૩૦થી ૬.૩૦. ઠે. બ્રહ્મક્ષત્રિય સોરઠીયા કાસ્ટ વાડી, ૩૦ ૩જી પાંજરાપોળ લેન, સી. પી. ટેન્ક રોડ, મુંબઇ-૪, ખાતે રાખેલ છે.
સુરતી દશા પોરવાડ
દીલીપ ઇશ્ર્વરલાલ મોદી તા. ૧૭-૮-૨૨ના બુધવારના શ્રીજીચરણ પામ્યા છે. જયોત્સનાબહેન દીલીપ મોદી, રૂપા દીલીપ મોદી, હેમા મહેશ શ્રીમાલ, દર્શના દીલીપ મોદી. લૌકિક વ્યવહાર બંધ છે.
સત્તાવીસ દશા પોરવાડ
કુડાસણ હાલ મુંબઇ અ. સૌ. સુહાસીનીબેન શાહ (ઉં. વ. ૭૪) તા. ૧૪-૮-૨૨ના સ્વર્ગવાસ પામેલ છે. તે શિરીષભાઇ શાહના ધર્મપત્ની. અંજલી અને કાર્તિક શાહના માતુશ્રી. પૂજાના સાસુજી અને વિયાનાના દાદીજી. પ્રાર્થનાસભા તા. ૨૧-૮-૨૨ રવિવાર સવારે ૧૦થી ૧૨. ઠે. વિદ્યાનિધિ સ્કૂલ, ૧લો માળ, વાસા હોલ, એન. એસ. રોડ નંબર-૫, કૈફી આઝમી ઉદ્યાન પાસે, જે.વી.પી.ડી. સ્કીમ, વિલેપાર્લે (વેસ્ટ).

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.