હિન્દુ મરણ

મોઢ વણિક
ગં.સ્વ. રશ્મીબેન (ઉં.વ. ૭૯) તા. ૧૧/૦૮/૨૦૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. નરેશચંદ્ર કાજીના પત્ની, અ.સૌ. હિતાના માતૃશ્રી. અમીત લોપેઝના સાસુ, આન્યના નાની. સ્વ. જયાબેન નવીનચંદ્ર કાણકિયાના સુપુત્રી. સ્વ. વિજયકુમાર કાણકિયાના મોટાબેન. લૌકિક વ્યવહાર બંધ છે.
સિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણ
હાલ બોરીવલી સ્વ. ગૌરીબેન અને હરગોવિંદદાસના પુત્રવધુ મીનાક્ષીબેન મુકુંદરાય ભટ્ટ (ઉં.વ. ૭૯) તા. ૧૦/૦૮/૨૦૨૨ના રોજ કૈલાશવાસી થયેલ છે. તે હિરેન, નીતા, સ્મિતા, સ્વ. મમતા, યોગીતાના માતૃશ્રી, દુષ્યંતભાઈ, મહેશભાઈ, વિપુલભાઈ તથા તૃપ્તીના સાસુ. સ્વ. અનંતરાય જીવણલાલ ભટ્ટના પુત્રી. સ્વ. જનાર્દનભાઈ, હર્ષવદનભાઈ, ઉમેશભાઈ, ઉદયનભાઈના બેન. તેમની પ્રાર્થનાસભા તા. ૧૩/૦૮/૨૦૨૨ (શનિવારે) સાંજે ૫ થી ૭ બી.એ.પી.એસ સ્વામીનારાયણ મંદિર હોલ, ૧લે માળે, અજમેરા ગ્લોબલ સ્કૂલની સામે, સી-૪૪ યોગીનગર, બોરીવલી (પશ્ચિમ) મધ્યે રાખેલ છે.
કપોળ
પીપરલાવાળા, હાલ બોરીવલી શશીકાંત અમૃતલાલ મહેતા (કાચરીયા) (ઉં.વ. ૬૮) તા. ૧૦/૦૮/૨૦૨૨ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે નયનાબેનના પતિ. અ.સૌ. તેજલ રાકેશ મોદી, શ્રધ્ધા લાજય સંઘવીના પિતાશ્રી. સુરેશભાઈ, ચંદ્રકાન્તભાઈ, જયશ્રીબેન રમેશચંદ્ર ગાંધીના નાનાભાઈ. સુશીલાબેન, પુર્ણીમાબેનના દિયર. ચંપકલાલ ભગવાનદાસ ગાંધીના જમાઈ. લૌકિક પ્રથા બંધ છે.
હાલાઇ ભાટિયા
ટોપણ માધવજી કાગદીના પ્રપૌત્ર તથા માતુશ્રી કુસુમબેન તથા બહાદુરસિંહ વલ્લભદાસ સરૈયાના સુપુત્ર ગો. વા. કૃષ્ણકુમાર બહાદુરસિંહ સરૈયા કાગદી (ઉં.વ. ૬૫) તે દક્ષાબેનના પતિ. તેજસ તથા નેહલ અમીતકુમાર વેદ (બેંગલોર)ના પિતા. અનિલ બી. સરૈયા, હંસા મયૂરકુમાર ટોપરાણી પ્રીતિ સલિલકુમાર કાપડિયા (મુંબઇ)ના ભાઇ. સ્વ. કુસુમબેન ચંદ્રકાન્ત ચતુર્ભુજ વેદ (જલગાંવ)ના જમાઇ. તા. ૧૧-૮-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૧૩-૮-૨૨ના શનિવારે સાંજે ૪થી ૪.૩૦. ઠે. પાબારી હોલ, (મેઇન) જામનગરમાં રાખેલ છે.
કપોળ
ભાવનગરવાળા હાલ બોરવલી સ્વ. દિલીપકુમાર હિમ્મતલાલ મોદીના પત્ની. ડો. કિંજલ મોદી અને નિમિષાબેન અમીતકુમાર પારેખના માતુશ્રી ઉષાબેન મોદી (ઉં.વ.૭૫) સોમવાર, તા. ૮-૮-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે નિશી, અમીતકુમાર અનંતરાય પારેખના સાસુમા. દર્શી, અનુજા, નિમિતના દાદીમા. પ્રફુલભાઇ, પ્રતિમાબેન અરવિંદકુમાર ગાંધી, પ્રવીણાબેન સંજયકુમાર મહેતાના ભાભી. પિયર પક્ષે સ્વ. જેઠાલાલ કેશવજી દેસાઇના દીકરી. માતૃવંદના પ્રાર્થનાસભા તા. ૧૪-૮-૨૨ના રવિવારના સાંજે ૫થી ૭. ઠે. બોરીવલી મેડિકલ બ્રધર હુડ, ડોકટર હાઉસ,૫૧, ટી.પી.એસ. રોડ, બોરીવલી (વેસ્ટ), લૌકિક પ્રથા બંધ છે.
હાલાઇ લોહાણા
જામ સલાયા હાલ અમદાવાદ સ્વ. મણિલાલ ભનજી અઢીયા તથા ગં. સ્વ. મંજુલાબેનના સુપુત્ર કિશોરભાઇ (ઉં. વ. ૭૨) તે ભારતીબેનના પતિ. તથા ભાવિન અને સુચીના પિતા. ગીતાબેન મહેશભાઇ ચંદારાણા, સરોજ નીખિલભાઇ માખેચા તથા હીનાબેન સુકેતુભાઇ મજીઠીયા તથા સ્વ. પ્રવિણભાઇના મોટાભાઇ. ગં. સ્વ. શાંતાબેન તથા વ્રજલાલ રૂગનાથ બદીયાણીના જમાઇ તા. ૧૦-૮-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી.
કચ્છ વાગડ સાત ચોવીસી
રામવાવના હાલ મુલુંડ સ્વ. જામેલીયા હરજીવનભાઇ વેણીદાસના સુપુત્ર શાન્તીલાલભાઇ (ઉં. વ. ૯૧) તા. ૧૨-૮-૨૨ શુક્રવારે સ્વર્ગવાસ પામેલ છે. ભાવયાત્રા તા. ૧૩-૮-૨૨ના શનિવારે બપોરે ૩થી ૫. નારાયણજી શામજીની વાડી, માટુંગા સેં.રે. તે હિરેનભાઇ તથા સોનલબેનના પિતા. વર્ષાબેન તથા જયેશભાઇના સસરાજી. સ્વ. મણીબેન પ્રેમચંદ સંઘવીના ભાઇ. તથા ગામ લોડાઇના ખેતશીભાઇ પ્રાગજીભાઇ મહેતાના જમાઇ. બન્ને પક્ષની ભાવયાત્રા સાથે રાખેલ છે. ઠે. બી,૧૩૦૬, મણીભદ્ર ટાવર, સીલ્વર પાર્ક, સર્વોદય, મુલુંડ (વેસ્ટ).
કચ્છી લોહાણા
સ્વ. નવીનભાઈ કુંવરજી તન્ના, ગામ ખોજાડીવાલા હાલે મુલુંડના ધર્મપત્ની ગં.સ્વ. રમાબેન (ઉં.વ. ૬૯), તે જીગ્ના વિક્રમ પવાણી, ફાલ્ગુની રૂપેશ ઠક્કર, કવિતા પરાગ ઠક્કર, દિપા તુષાર જોબનપુત્રા, ખુશ્બુ પ્રવિણ સચદેની માતા. તે સ્વ. કુંવરજી વસંતજી કોટક, ગામ વાંઢની પુત્રી. તે સ્વ. દેવેન્દ્રભાઈ કોટક, મીરા વલ્લભદાસ ઠક્કરની બેન. તે મૈત્રી, દર્શ, ભૂમિ, હસિત, પહેલ, દશાની નાની તા. ૯-૮-૨૨ મંગળવારે રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.
સ્વ. વાલજી મુલજી દાવડા કચ્છ ગામ લખપતવાળાના સુપુત્ર સ્વ. લાલજીભાઈના ધર્મપત્ની કલાવતીબેન (ઉં. વ. ૭૯) તા. ૧૧-૮-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે જેઠાલાલ વીરજી રૂપારેલ કચ્છ ગામ મુરચબાણવાળાની પુત્રી. તે મનિષ, વિનય, જાગૃતિના માતુશ્રી. તે ક્રિષ્ના, નિમિતા અને સતિષભાઈ લોઢાના સાસુ. હેત, પ્રાચી, હિમાનીના દાદી. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૩-૮-૨૨ શનિવાર, સાંજે ૫.૦૦થી ૬.૩૦. સ્થળ: રામવાડી, ૩૦૯, ચંદાવરકર રોડ, માટુંગા (ઈસ્ટ), મુંબઈ-૧૯. ચક્ષુદાન કરેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
સ્વ. મથુરાદાસ સુરજી કોટક, સ્વ. દમયંતીબેન, ગં.સ્વ. સરોજબેન (ગામ મોટી ખોંભીડી) વાળાની પૌત્રી. દેવેન્દ્ર અને અલ્પાની પુત્રી કુમારી પ્રેરણા (ઉ.વ. ૧૮) તા. ૧૦-૮-૨૨ના રામશરણ પામેલ છે. ગં.સ્વ. સાવિત્રીબેન મહેન્દ્રભાઈ ટોકરશી ઘેરાઈ (ગામ-કોટડા જડોદર)ની દોહીત્રી. હંસા-ગોવિંદ, સોનલ-જયેશ, પૂનમ-ધર્મેન્દ્ર, શિલ્પા-સંજય, વૈશાલી-જેસલ, સ્વ. આશા, જયશ્રી, પ્રીતી અને સંગીતાની ભત્રીજી. બીજલ હીતેન કતીરાની ભાણેજી. પ્રાર્થનાસભા: શનિવાર, તા. ૧૩-૮-૨૨ના ગૌપુરમ હોલ, આર. પી. રોડ, જ્ઞાનસરીતા સ્કૂલની બાજુમા, મુલુંડ (વેસ્ટ) ૫ થી ૭ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઈ લોહાણા
જામદેવળીયા નિવાસી હાલ સાયન મુંબઈ અ.સૌ. ઈન્દીરાબેન તે કાન્તીલાલ (બચુભાઈ) ગોકાણીના ધર્મપત્ની (ઉં.વ. ૮૬) તે સ્વ. નરોત્તમદાસ કરસનદાસ રાજાના દિકરી. તે હંસાબેન પંકજભાઈ મજીઠીયા, પ્રિયલબેન નિમિષભાઈ ગાંધી, ભાવનાબેન નિલેશભાઈ કાપડીઆ, પ્રિતીબેન અજયભાઈ પોપટ તથા રાકેશના માતુશ્રી. તે પતીક્ષાબેનના સાસુજી. તે વિધિ, ઊર્જા તથા દિશા, અક્ષય પોખરાણાના દાદી. ગુરુવાર તા. ૧૧-૮-૨૨ના શ્રી સદ્ગુરુચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
ઔદિચ્ય ઝાલાવાડી બ્રહ્મસમાજ
અંજાર કચ્છ રાજકોટ હાલે અમદાવાદ પાલડી સ્વ. નિર્મળાબેન (બેબીબેન) જોષી (ઉં.વ. ૭૬) તે જીતેન્દ્રરાય મગનલાલ જોષીના પત્ની. વિશાલ અને ધ્રાતિ મનિષકુમાર ઠાકર માતુશ્રી. માધવીના સાસુ. સ્વ. મંજુલાબેન મણીશંકર નારણજી (ગામોટ) પંડયા (મૂળ અંજાર હાલે છત્તીસગઢ રાયપુર નિવાસી)ના સુપુત્રી. સુનીલા, દીનાબેન, શીલાબેન, હર્ષાબેન, સ્વ. મુકુન્દરાય (બટુક) સ્વ. પ્રમોદરાય, સ્વ. દેવક્ધયાબેન, સ્વ. રસીકલાલ, સ્વ. જનકરાય, ચંદ્રકાંત, વિનોદરાયના બહેન તા. ૧૧-૮-૨૨ ગુરુવારના રામશરણ પામ્યા છે. પ્રાર્થના સભા તા. ૧૩-૮-૨૨ શનિવારના ૪ થી ૫. પાલડી-અમદાવાદ (બહુચરાજી માતાજી મંદિર નજીક) તેમના નિવાસ સ્થાન સંકેત ફલેટ સામેનાં પટાંગણમાં રાખવામાં આવેલ છે.
હાલાઈ લોહાણા
સલાયાવાળા હાલ પનવેલ, બુરહાની મંઝિલ, દીપાબેન ગોકાણી (ઉં.વ. ૫૭), તે ગં.સ્વ. સુશીલાબેન કરશનદાસ ગોકાણીનાં પુત્રી. સૌ રમીલાબેન બદિયાણી, શીલાબેન ગોકાણી, સૌ. શોભાબેન શાહ, સૌ. ચેતનાબેન તન્ના, સૌ. સોનલબેન કાનાબાર, રૂપાબેન ગોકાણી, સ્વ. મનોજ અને મયુર ગોકાણીનાં બહેન. તે તેજસ, સાહિલ, ધ્રુવ, આલેખ, સૌ. વિક્કી (રાધિકા) સોમૈયા, સૌ. શૈલી શાહ, સૌ. શ્રુતિ ચાવરેનાં માસી. તે સૌ. આરતી બદિયાણી અને સૌ. ક્ધિનરી શાહના માસીજી તા. ૧૧-૮-૨૨ને ગુરુવારના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા શનિવાર તા. ૧૩-૮-૨૨ના ૪ થી ૬. સ્થળ: શ્રી પનવેલ લોહાણા મહાજન વાડી, રવજી ભીમજી રંગપરીયા માર્ગ, મિરચી ગલ્લી, પનવેલ ૪૧૦૨૦૬. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ચક્ષુદાન કરેલ છે.

Google search engine