હિન્દુ મરણ

મરણ નોંધ

હિન્દુ મરણ

હિન્દુ રુખી
ગામ અમદાવાદ હાલ મુંબઇ સ્વ. રૂક્ષ્મણીબેન સોલંકી (ઉં.વ.૮૫) રવિવાર, તા. ૭-૮-૨૨ રામશરણ પામ્યા છે. તે સ્વ. નારાયણભાઇ વિરચંદ સોલંકીના પત્ની. તે નગીનભાઇ, અરવિંદભાઇ, વિજયાબેન, ઉષાબેનના માતુશ્રી. તે રંજન, મિતાલી સુરેશભાઇના સાસુ. ભાઇ કૌશિક, ટિનાબેન, સુમતી, તૃપ્તી ખ્યાતી, સાચી, સ્વાતીના દાદીમા. રાકેશ, પરેશ, પ્રતિક, કૃપાલીબેનના નાનીમા. તેમની સાદડી (સુતક) અને પ્રાર્થનાસભા તા. ૧૦-૮-૨૨ બુધવારે સાંજે ૪થી ૭, તેમના નિવાસસ્થાને રાખેલ છે. ઠે. ગાંધી જયોતિ બિલ્ડિંગના પટાંગણમાં, પ્રતિમા કો. ઓ. હા. સોસાયટી, કોલ ડુંગરી, ગલ્લી નં-૧, સ્વામી વિવેકાનંદ માર્ગ, અંધેરી (ઇસ્ટ).
કડવા પાટીદાર
પાટડીવાળા હાલ ઘાટકોપર પ. ભ. ચંદનબેન રમણલાલ પરીખના પુત્ર. કૈલાસબેનના પતિ કિરીટ રમણલાલ પરીખ (ઉં.વ. ૭૯) શનિવાર તા. ૬-૮-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે ગોપાલના પિતા. રેણુકા અને પ્રદીપના ભાઇ. રમણ, દિનકર અને પ્રવિણના બનેવી. માલવના દાદા. પ્રાર્થનાસભા તથા લૌકિક પ્રથા બંધ છે.
હાલાઈ લોહાણા
ડોંબીવલી નિવાસી મહેશ વિનોદકુમાર મજીઠીયા (ઉં.વ. ૫૨) તા. ૭-૮-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે મનીષાબેનના પતિ. તે વિવેકના પિતાશ્રી. તે સ્વ. વિનોદકુમાર મોહનલાલ તથા સ્વ. વિણા અને સ્વ. પુષ્પાના સુપુત્ર. તે પારુલ નિલેશ કારીયા, કિરણ સંજય બાવિસ્કર, સ્વ. નૂતન વિપુલ સેલાણીના મોટાભાઈ. તે મનોહરલાલ રણછોડદાસ બુધ્ધદેવના જમાઈ. (લૌકીક વ્યવહાર બંધ
રાખેલ છે)
કચ્છી લોહાણા
સ્વ. શંભુરામ (મંગલદાસ) માવજીભાઈ કેશરીયા ગામ નરેડોના ધર્મપત્ની ગં. સ્વ. મહાલક્ષ્મીબેન (ઉં.વ. ૮૪) તા. ૯-૮-૨૨ના રોજ રામશરણ થયેલ છે. તે જ ગંગાબાઈ જેઠાનંદ સોનાઘેલાની પુત્રી હાલે મુલુંડ. તે જ જમનાદાસભાઈ, જ્યોતી દીનેશકુમાર સોમેયા, મીરાબેન ચંદ્રકાંત કેશરીયા, ગીતાબેન શાંતિલાલ ઠક્કરના માતુશ્રી. કીંજલ રીધ્ધેશ કેશરીયા, પાયલ ચીંતનકુમાર માણેકના દાદી. નાથીબેન, સ્વ. દરીયાભાઈ, સાકરબેન, ગંગાબેન, વંસતબેનના ભાભી. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૧૦-૮-૨૨ના સાંજે ૫.૩૦થી ૭.૦૦ વાગ્યે સુધી ગોપુરમ હોલ, આર. પી. રોડ, મુલુંડ (વે.) જ્ઞાનસરીતા સ્કુલની બાજુમાં રાખેલ છે. લૌકીક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
ગુંદાલા હાલે ઘાટકોપર હંસરાજ દામજી સોમૈયા (ઉં. વ. ૮૬) મંગળવાર, ૯-૮-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે દામજી મનજી ખિલાણીના જમાઈ. તે અ. સૌ. મંજુલાબેનના પતિ. તે જયેશભાઈ, શૈલેષભાઈ તથા ચેતનાબેનના પિતાશ્રી. તે રુતાબેન, કિરણબેન તથા કૈલાશભાઈ રમેશચંદ્ર ઠક્કરના સસરા. તે સ્વ. હસમુખભાઈ, સ્વ. કમળાબેન તથા મહાલક્ષ્મીબેનના ભાઈ. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.
છારિયા ઉનેવાળ બ્રહ્મ સમાજ
કોડીનાર (હાલ મુંબઇ ) કિરિટકુમાર મનસુખલાલ પંડ્યા (ઉં.વ. ૭૨) તા. ૭-૮-૨૨ રવિવારના કૈલાસવાસી થયા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક પ્રથા બંધ રાખેલી છે. ટેલિફોનિક બેસણું તા. ૧૨-૮-૨૨ શુક્રવારના સાંજે ૪:૦૦થી ૬:૦૦ રાખેલું છે. ઠે. ૪૦૧, પ્રશન્ન જ્યોતિ એપા., ચોથા માળે, આઈસીઈ વાઇન પાછળ, સ્ટેલા, વસઇ (વેસ્ટ).
સોરઠીયા બ્રહ્મક્ષત્રિય
રાજકોટ હાલ બોરીવલી, હિંમતલાલ ઝવેરચંદ મેર (ઉં.વ. ૮૬) તે તા. ૭-૮-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે ઈન્દુમતીબેનના પતિ. કેતનકુમાર- અ.સૌ. તૃપ્તીબેન તથા અ.સૌ. બીનાબેન હેમેંદ્ર દુબળના પિતાશ્રી. ડો. નવીન, અ.સૌ. ડો. મીનલ આશિષ પવારના દાદા. સ્વ. દુર્લભજીભાઈ, સ્વ. જયંતીભાઈ, સ્વ. બાબુભાઈ, સ્વ. અમૃતકુમાર, ડો. જીતેન્દ્રભાઈ, સ્વ. પાર્વતીબેન, સ્વ. પ્રભાબેન, સ્વ. મુક્તાબેનના ભાઈ તથા હળવદ નિવાસી ગં.સ્વ. પુરીબેન તથા સ્વ. કેશવજી ગોવીંદજી નિર્મળના જમાઈ. લૌકિક વહેવાર બંધ છે.
દશા સોરઠીયા વણિક
મોટા દડવા, હાલ કાંદિવલી, સ્વ. શાંતાબેન કપુરચંદ વજીરના સુપુત્ર વિનોદરાય વજીર (ઉં.વ. ૮૧) તા. ૫/૮/૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે જ્યોત્સ્નાબેનના પતિ. મહેશ, અમીત, સ્વ. રાખી દિપક પારેખના પિતા. નેહા, શીતલના સસરા. સ્વ. પ્રભાબેન હરિલાલ કુલરના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.