હિન્દુ મરણ

મરણ નોંધ

હિન્દુ મરણ

ગં. સ્વ. શોભા (ચંદ્રા) શિવદાસ કોઠારી તે સ્વ. લક્ષ્મીબેન મોરારજી કોઠારીના પુત્રવધૂ. સ્વ. વેલબાઇ પ્રાગજી ઠક્કર (બારદાનવાળા) ગામ માંડવીના સુપુત્રી હાલ થાણા (ઉં. વ. ૮૧) સ્વ. હેમીના, મનીષ તથા જિતેન્દ્રના માતુશ્રી. અમિતા અને મનિષાના સાસુ. તે સ્વ. કેસરબેન, સ્વ. સાકરબેન, સ્વ. કાશીબેન, સ્વ. સંતોકબેન, સ્વ. સરલાબેન, સ્વ. કેશવજીભાઇ તથા શંકરલાલના ભાભી. તા. ૨૩-૬-૨૨ના ગુરુવારના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૨૬-૬-૨૨ના રવિવારના સાંજે ૪થી ૬. ઠે. તથાસ્તુ હોલ, કાલીદાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, પી. કે. રોડ, મુલુંડ (વેસ્ટ).
લુહાર સુથાર
ગામ ધોકડવા હાલ ધોકડવા વિઠ્ઠલભાઇ કરસનભાઇ પરમારના મોટા દીકરા બાબુભાઇ પરમાર (ઉં. વ. ૭૦) તા. ૨૪-૬-૨૨ શુક્રવારના સ્વર્ગવાસ થયેલ છે. તે નર્મદાબેનના પતિ. તે ભાવેશભાઇ, યોગેશભાઇ, અલ્પેશભાઇના પિતા. તે નાગજીભાઇ, પ્રાગજીભાઇ, જયાબેન દામજીભાઇ મકવાણા, સ્વ. નંદુબેન ધનજીભાઇ કવા, સ્વ. લાભુબહેન રતીલાલ મકવાણા, શારદાબેન શાંતિલાલ મકવાણા, પ્રભાબેન ગુણવંતરાય મકવાણાના મોટાભાઇ. તે જીવનભાઇ સિદ્ધપુરાના જમાઇ. પ્રાર્થનાસભા તા. ૨૭-૬-૨૨ સોમવારના સાંજે ૪થી ૬. ઠે. બ્રહ્માંડેશ્ર્વર મહાદેવ મંદિર, જે. એન. રોડ, મુલુંડ (વેસ્ટ).
હાલાઇ ભાટીયા
સ્વ. સુરેશ દેવીદાસ ઉદેશી (ઉં. વ. ૮૦) તે સ્વ. દેવીદાસ તથા દેવકાબેનના સુુપુત્ર. તે સોનલના પતિ. તે સ્વ. રામદાસ, સ્વ. સુશીલા સુંદરદાસ આશર, તે ગં. સ્વ. તારાબેન લલિત ગાજરીયા તથા રમેશના ભાઇ. તે પન્ના, રીટા તથા અમીતના પિતા. તે હર્ષાના સસરા. તે પાર્શવના દાદા. શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૭-૬-૨૨ના સોમવારે સાંજે ૪.૩૦થી ૬. ઠે. ભાટીયા ભાગિરથી મંદિર, દાદી શેઠ અગિયારી લેન, નાની મુંબાદેવી મધ્યે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
મહુવાવાળા હાલ માટુંગા સ્વ. વિજયાબેન કેસુરદાસ ગાંધીના પુત્ર ચંપકલાલ (ઉં. વ. ૭૯) તે ભાનુમતિબેનના પતિ. તે બીના, નેહલ, અદીતિ રોહિત ગોલીના પિતા. તે સ્વ. મંજુલાબેન શાંતિલાલ પારેખ તથા જસુમતિબેન વસંતરાય ચીતલીયાના ભાઇ. તથા શિહોરવાળા વસંતરાય દુર્લભદાસ મહેતાના જમાઇ. તા. ૨૩-૬-૨૨ના ગુરુવારે શ્રીજીચરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૬-૬-૨૨ રવિવારે સાંજે ૫થી ૭. ઠે. એસ. એન. ડી. ટી. કોલેજ, આર. જે. સી. બેંકવેટ હોલ, આર. એ. કીડવાઇ માર્ગ, કિંગ્સ સર્કલ, મુંબઇ-૪૦૦૦૧૯, સર્વે લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી લોહાણા
ઘાટકોપર નિવાસી દિનેશભાઇ ઠક્કર (કાથરાણી) (ઉં. વ. ૬૬) તે યશુમતી ઠક્કરના પતિ. તે સ્વ. લવજીભાઇ જાધવજી ઠક્કર અને સ્વ. રતનગૌરી ઠક્કરના પુત્ર. તે કિરીટ અને મીનાક્ષી શૈલેષ ઉપાધ્યાયના ભાઇ. તે સ્વ. લક્ષ્મીકાંત કુંવરજી આસાની અને સ્વ. કુસુમબેન આસાનીના જમાઇ. તે અનિકેત ઠક્કરના પિતા. તે હિમાની ઠક્કરના સસરા. તા. ૨૪-૬-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૬-૬-૨૨ના સાંજે ૪થી ૬. ઠે. સ્વામિનારાયણ મંદિર, ૯૦ ફૂટ રોડ, ઘાટકોપર (પૂ), લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
મહુવાવાળા હાલ મલાડ સ્વ. બાલકૃષ્ણ દેવરાજ ચીતલીયાના પત્ની ગં. સ્વ. જયાબહેન (ઉં. વ. ૯૦) તા. ૨૪-૬-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. ઉગલવાણવાળા સ્વ. કાશીબેન અમૃતલાલ રાઘવજી મહેતાની પુત્રી. તે રવીન્દ્રભાઇ, કળાબેન રાજેશકુમાર શેઠ, ભૂપેન્દ્રભાઇના માતા. સ્વ. ભારતીબેન, ફાલ્ગુનીના સાસુ. તે સ્વ. દેવરાજભાઇ ચીતલીયાના પુત્રવધૂ. પ્રાર્થનાસભા તથા લૌકિક પ્રથા બંધ છે.
કપોળ
રાજુલાવાળા હાલ બોરીવલી સ્વ. પ્રભાવતીબેન તથા સ્વ. પ્રભુદાસ જગદીશ સંઘવીના પુત્ર મહેશભાઈ (ઉં.વ. ૭૧) તે રંજનબેનના પતિ. હિમાંશી ચિરાગ મહેતાના પિતા. સ્વ. દમુબેન, સ્વ. ચંપુબેન નવીનચન્દ્ર ગોરડિયા, સ્વ. માલતીબેન હરકીશનદાસ ગોરડિયા, કીર્તિબેન રમેશકુમાર મહેતા, ઉમાબેન જિતેન્દ્રકુમાર દવે, સ્વ. અક્ષયભાઈ તથા સ્વ. પ્રદીપભાઈના ભાઈ. સ્વ. ઈશ્ર્વરલાલ રણછોડદાસ પટેલના જમાઈ ૨૪/૬/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. ચક્ષુદાન કરેલ છે.
સોની કચ્છી પરજીયા પટ્ટણી
સ્વ. સોની રમેશભાઈ જખીયા (ઉં.વ. ૮૨) તે સ્વ. તેજીબેન કલ્યાણજી ગોપાલજી જખીયાના પુત્ર. નીતાબેનના પતિ. સ્વ. રૂક્ષમણીબેન દામજી આનંદજી થલેશ્ર્વરના જમાઈ. કલ્પના શશીભાઈ નાયર, નિશા હરેશભાઇ સાગર, સાધના રાજેશ સાગર, સપના રમેશ થલેશ્ર્વર, નીલમ અમિતભાઇ સુરૂના પિતા. રોશન, કોદાર, રાણી, પાર્થ, હર્ષ, માધવ, દ્રષ્ટિ, વિનાયક, નીલ, વિવાનના નાના ૨૨/૬/૨૨ના રામશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
પંચાલ સુથાર
દાદા નગર હવેલીવાળા હાલ બોરીવલીના અમૃતલાલ જગજીવન પંચાલના ધર્મપત્ની અ.સૌ. કંચનબેન પંચાલ (ઉં.વ. ૭૨) તે ૨૪/૬/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે દુર્ગેશ, નીરજ તથા યોગીનીના માતુશ્રી. અનુરાધા, નેહલ તથા જયદીપકુમાર કાંતિલાલ પંચાલના સાસુ. સ્વ. જયસુખભાઇ, નરોત્તમદાસ, રમણલાલ, સ્વ. શાંતિબેનના ભાભી. પિયરપક્ષે પરીયા નિવાસી સ્વ. વાજિયાબેન તથા સ્વ. છભાભાઇ નારણભાઇ પંચાલના દીકરી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા ૨૬/૬/૨૨ના ૪ થી ૬ કલાકે શિવમ પાર્ટી હોલ, ગોરાઈ ૨, મંગલ મૂર્તિ હોસ્પિટલની બાજુમાં, હનુમાન મંદિરની ઉપર, ગોરાઈ બ્રિજ બસ સ્ટોપ બોરીવલી વેસ્ટ.
મેઘવાળ
સ્વ. દલપતભાઈ દેવજી મકવાણાની પત્ની લીલાબેન મકવાણા(ઉં.વ. ૫૩), તા. ૨૭-૬-૨૨ના સોમવારે તેમનું બારમું છે. તે ગં. સ્વ. નથુબેન અને પાલજી સોલંકીના દીકરી. દિવ્યા અને સૌરભના મમ્મી. સ્વ. રતનબેન અને સ્વ. દેવજીભાઈ મકવાણાના પુત્રવધૂ. હીરાલાલ ચારણીયાના ભાણેજ. જયાબેન, કોકિલાબેન અને સ્વ. જ્યોતિબેનના મોટા બેન. બારમું તા. ૨૭-૬-૨૨ના શ્રી સાંઈ મંદિર હોલ, રાવલ પાડા, દહીંસર પૂર્વ ખાતે સાંજે ૫ વાગે રાખેલ છે.
કચ્છ કડવા પાટીદાર
ગામ: ઘડુલી, હાલે: વસઈ સ્વ. ભવનભાઈ ધોળું (ઉં.વ. ૪૫), તે ગોમતીબેન તથા રતનશીભાઇ મેઘજીભાઈ ધોળુના પુત્ર. પૂનમબેનના પતિ. જનકકુમારના પિતા. પ્રવિણભાઇ, મુકેશભાઈ, હેમલતા અમૃતભાઇ પારસીયાના ભાઈ. તે ઔરંગાબાદ નિવાસી ઉર્મિલાબેન અરજણભાઇ કરશનભાઈ સેંઘાણી (ઘડુલી)ના જમાઈ તા. ૨૨/૬/૨૨ બુધવારે રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૬/૬/૨૨ રવિવારના સાંજે ૪.૦૦ થી ૫.૦૦ કલાકે સ્થળ:- શ્રી ઉમીયા ભુવન, પાટીદાર કો-ઓપ. સોસાયટી, પંડિત દીનદયાળ નગર, પાર્વતી સિનેમાની પાસે, વસઈ રોડ (વેસ્ટ).
કંઠી ભાટીયા
કૃષ્ણકુમાર આશર (ઉં. વ. ૭૨) તે સ્વ. જયરામદાસ તથા પુષ્પાબેનના સુપુત્ર. તે સ્વ. રણછોડદાસ તથા દમયંતીબેનના જમાઇ. તે અશોક, પ્રકાશ, નિરુબેનના ભાઇ. તે નયન, જીમીત, હેતલ, રવિના પિતા. તે અ. સૌ. શ્રદ્ધા, વૈષ્ણવી, ઉમંગના સસરા તા. ૨૪-૬-૨૨ના શુક્રવારે શ્રીજીનાચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૭-૬-૨૨ સોમવારે સાંજે ૪થી ૬. ઠે. સ્વામીનારાયણ મંદિર, ૯૦ ફીટ રોડ, સરિતા પાર્ક, ઘાટકોપર (ઇસ્ટ).

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.