હિન્દુ મરણ

મરણ નોંધ

હિન્દુ મરણ

સુરતી વિશાલાડ વણિક
જીગર દલાલ (ઉં. વ. ૪૯) તે વર્ષા અને જ્યોતિન્દ્ર બાબુભાઈ દલાલના પુત્ર. તન્મયના પિતા. સ્વ. નીલા, સ્વ. દિલીપ દલાલના ભત્રીજા. તિમિર, પથિકના ભાઇ. નેહા, એલેનના જેઠ, તરલના કાકા ગુરૂવાર, ૨૮ જુલાઈ ’૨૨ના શ્રીજીચરણ પામેલ છે. એમની પ્રાર્થનાસભા સોમવાર ૧ ઓગસ્ટ ૨૦૨૨ સાંજે ૪ થી ૬ પાવનધામ, મહાવીર નગર, પાવનધામ માર્ગ, એમ. સી. એ. ગ્રાઉન્ડની સામે, કાંદીવલી (પ.).
દશા સોરઠીયા વણિક
મહુવા હાલ થાણા સ્વ. ભીખાલાલ છગનલાલ તલાટીના પુત્ર હિંમતલાલના ધર્મપત્ની લતાબેન (ઉં. વ. ૬૦) તે ૨૮/૭/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. ચંદુલાલ, વેણીલાલ, ચીમનલાલ તથા સ્વ. ચંપાબેન ગાંધી તથા સ્વ. જયશ્રીબેન મંડાણીના ભાઈના પત્ની. રશ્મિ પ્રીતમ માંડવીયા તથા જયેશના માતુશ્રી. અરૂણાબેન પ્રભુદાસ સાંગાણી, રંજનબેન રાજેશભાઈ વસાણી તથા સ્વ. મુકેશ બાલુભાઈ મુંજયાસરાના બહેન. સાદડી પ્રથા બંધ છે.
હાલાઇ લોહાણા
મૂળગામ કેશોદ હાલ બોરીવલી મુંબઈના મનસુખલાલ ધારશી કાલિદાસ સુબા (મસાલાવાળા) (ઉં. વ. ૮૧) તે ૩૦/૭/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે તારાબેનના પતિ. નિલેશ-અ.સૌ. ઈલા તથા નિખિલ-અ.સૌ. હીનાબેનના પિતાશ્રી. યાશી, ત્વિશા તથા આયુષીના દાદા. સ્વ. મહેન્દ્રભાઈ, કિરીટભાઈ, નવીનભાઈ, હસમુખભાઈ, ભાનુબેન, ભારતીબેન, નિર્મળાબેનના મોટાભાઈ. સાસરાપક્ષે કાનપુરવાળા સ્વ. હરજીવનભાઇ છગનલાલ ખખ્ખરના જમાઈ. સદ્દગતની પ્રાર્થનાસભા ૧/૮/૨૨ના ૫ થી ૭ કલાકે સ્વામિનારાયણ સંસ્કાર ધામ, અક્ષરધામ કોમ્પ્લેક્સ, નીલગીરી એપાર્ટમેન્ટની બાજુમાં, એસ.વી.રોડ કાંદિવલી વેસ્ટ. મધ્યે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઇ લોહાણા
વડારા હાલ બોરીવલીના નિલેશ દ્વારકાદાસ રાયચુરા (ઉં. વ. ૫૮) તે સ્વ. શારદાબેન તથા સ્વ. દ્વારકાદાસ માધવજી રાયચુરાના પુત્ર. નીતાબેનના પતિ. મીતના પિતા. વર્ષા કિરણકુમાર કારિયા, સતીશ, સ્વ. નયના દિલીપકુમાર રૂપારેલના ભાઈ. સાસરાપક્ષે સ્વ. દિલીપભાઈ હરિરામ વર્માના જમાઈ ૩૧/૭/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા ૧/૮/૨૨ના ૫ થી ૭ કલાકે હાલાઇ લોહાણા મહાજનવાડી, શંકર મંદિર પાસે, એસ.વી.રોડ કાંદિવલી વેસ્ટ મધ્યે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
લેઉવા પાટીદાર
રુવા- ભરમપોરવાળા (હાલ મલાડ) શ્રી શરદચંદ્ર લલ્લુભાઈ પટેલના ધર્મપત્ની શાંતાબેન શરદચંદ્ર પટેલ (વાઘેચ) (ઉં. વ. ૮૫) તે ગં સ્વ. વસુબેન તથા શ્રી કિરણભાઈ અને લતાબેન પટેલના ભાભી. તે સ્વાતિ, સ્વ. કૌશિકા, ડો. નીના તથા જતીનના માતુશ્રી, તે રાજીવ અને વિદિશાના કાકી. તે રાજુભાઈ, હિમાંશુભાઈ અને શૈલેજાના સાસુ. તે વાઘેચવાળા શ્રી મનહરભાઈ લલ્લુભાઈ પટેલના બહેન તા. ૩૧-૦૭-૨૨ ને રવિવારના મલાડ મુકામે શ્રીજી ચરણ
પામ્યા છે.
મોઢ ચતુર્વેદી (રા.સ.)
દાદર નિવાસી મહેન્દ્રભાઈ ભાનુશંકર શુક્લ (ઉં. વ. ૭૮) તે કમળાબેન ભાનુશંકરના પુત્ર. કોકીલાબેનના પતિ. વિશાલ અને હેતલના પિતા. સ્વ. શશીકાંત, ગં. સ્વ. ભારતીબેન, સ્વ. ઈલાબેનના ભાઈ. ગં. સ્વ. સુશીલાબેનના દીયર. નેહાના સસરા. મિલન, નીતીના કાકા ૨૯-૭-૨૨ના સ્વર્ગવાસ થયેલ છે. પ્રાર્થનાસભા ૧-૮-૨૨ના સોમવાર શ્રી માટુંગા ગુજરાતી સેવા મંડળ, તેલંગ રોડ, માટુંગા (ઈ.)ના સાંજે ૪ થી ૫-૩૦.
કચ્છી રાજગોર
કચ્છ ગામ ગુંદિયાળી (હાલ ગામદેવી) સ્વ. જવેરબેન કાનજી જેઠાભાઈ મહેતાના પુત્રવધૂ અ. સૌ. જ્યોતિબેન (ઉં. વ. ૬૨) ૩૦-૭-૨૨, શનિવારના શ્રીજીચરણ પામ્યા છે. તે દિનેશ કાનજી મહેતાના ધર્મપત્ની. ચિંતન, જીનલના માતુશ્રી. નિરાલી અને કપિલ પ્રદીપભાઈ રાજગોરના સાસુજી. માલાના દાદી. મૂળ ભૂજ (હાલ ચેન્નઈ)ના ગં. સ્વ. ગોદાવરીબેન કરસનદાસ જોશીના પુત્રી. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઈ લોહાણા
જામસલાયાવાળા હાલ કાંદિવલી ઉમેશભાઈ ગોર્ધનદાસ તન્નાના ધર્મપત્ની નીલાબેન (ઉં. વ. ૭૫) તા. ૩૦.૭.૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે જયેશભાઈ, હિનાબેન મોહનલાલ બારાઈ, રેખા દિલીપકુમાર મિસ્ત્રીના માતુશ્રી. નેહાના સાસુમા. સૌરભ અને સોનુના દાદીમા. આયેશાના દાદીસાસુ. હસુમતીબેન ભુપેન્દ્ર તન્ના, ઈન્દીરાબેન દ્વારકાદાસ ગુડગુડના ભાભી. સ્વ. મંજુલાબેન મથુરાદાસ પંચમતીયાના બેન. પ્રાર્થનાસભા સોમવાર, તા. ૧-૮-૨૨ના ૪ થી ૫ ઝુમ પર રાખેલ છે.
નડીયાદ દશા ખડાયતા વણીક
સ્વ. શાંતીલાલ મગનલાલ પરીખ (મેલવાલા)ના સુપુત્ર સ્વ. ધનવંતભાઈ તા. ૨૯.૭.૨૨ના અવસાન થયેલ છે. તે મોહિનીબેનના પતિ. નિરંજનભાઈના પિતા. અક્ષીતાના સસરા. નેહાબેનના પિતા.
જામનગર મોઢ વણિક
જામનગરના ગં. સ્વ. જયોત્સનાબેન (ઉં. વ. ૮૫) હાલ સાંતાક્રુઝ, તે સ્વ. રસિકલાલ દામોદરદાસ મણિયારના ધર્મપત્ની તે સ્વ. કેશરબેન દામોદરદાસ મણિયારના પુત્રવધૂ. તે સ્વ. કલાવતી પ્રભુદાસ મહેતાની પુત્રી. રાજન-મીના, આશિત-દક્ષા, અમીત-જાગૃતિ, લજ્જુ-કપિલ પાલેજાના માતા. તે ગં. સ્વ. રેખા, ઉદય, સરોજબેન, દુલારીબેનના ભાભી. તા. ૩૦.૭.૨૨ શનિવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.