હિન્દુ મરણ

મરણ નોંધ

હિન્દુ મરણ

હાલાઈ ભાટીયા
કિરિટ તુલસીદાસ કાપડીયા (ભકતા) (ઉં.વ.૭૦) તે સ્વ. તારાબેન (સુશીલાબેન) તુલસીદાસના પુત્ર. તે સ્વ. કુસુમબેનના પતિ. જતીન-કરણના પિતાશ્રી. તે સ્વ. મધુરીબેન ભગવાનદાસ નેગાંધીના જમાઈ. તે સ્વ. રણજિતસિંહ, કિરણ તથા વિરેનના ભાઈ. શનિવાર ૨૩.૭.૨૨ના રોજ પુના મુકામે શ્રીજીચરણ પામેલ છે. લૌ. વ્ય. બંધ છે.
ઘોઘારી લોહાણા
ઈંગોરાળા (ભાડ) હાલ કલ્યાણના કલ્પનાબેન (ઉં.વ.૬૬) તે નરેશભાઈ વડેરાના ધર્મપત્ની તે સ્વ. વિજ્યાબેન નાનાલાલ નારાયણદાસ વડેરાના પુત્રવધૂ. તે ભાવેશભાઈ તથા વૈશાલીબેનના માતુશ્રી. તે નિમિષાબેન, નિમેષભાઈ તથા ચેતનકુમારના સાસુ. તે રમેશભાઈ, ઉર્મિલાબેન, કિશોરભાઈ અને કિરીટભાઈના ભાભી. તે ૨૩.૭.૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તેમની બન્ને પક્ષની પ્રાર્થનાસભા સોમવાર ૨૫.૭.૨૨ના ૪.૩૦ થી ૬ ઠે. માતુશ્રી શ્યામબાઈ લોહાણા મહાજન વાડી, સરદાર વલ્લભભાઈ પટેલ માર્ગ,
કલ્યાણ (પ).
હાલાઈ લોહાણા
વિલેપાર્લે નિવાસી શેઠશ્રી લક્ષ્મીકાંતભાઈ ઠક્કર (કાકુભાઈ) (ઉં.વ.૯૨) તે રવિવાર ૨૪.૭.૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. શર્મિષ્ઠાબેનના પતિ. તે સ્વ. નિર્મળાબેન, સ્વ. નારણદાસભાઈ (વાંદરાવાળા)ના પુત્ર. તે સ્વ. મગનલાલ રામજી રાજાના જમાઈ. તે બિપિનભાઈ, બીનાબેન શાહ, રાજેશભાઈના પિતાશ્રી. તે વર્ષાબેન, સ્વ. ભરતભાઈ, ભારતીબેનના સસરા. તેમની પ્રાર્થનાસભા સોમવાર ૨૫.૭.૨૨ના ૫ થી ૬.૩૦ ઠે. સન્યાસ આશ્રમ, ભગતસિંહ રોડ, વિલેપાર્લે (વે).
રાજય પુરોહિત બ્રાહ્મણ
મુળગામ સોડસલા હાલ મુલુંડ સ્વ. લીલાવતીબેન નરભેશંકર કાલીદાસ ભટ્ટના સુપુત્ર ચિ. અરવિંદભાઈ નરભેશંકર ભટ્ટ (ઉં. વ. ૭૬) તે શુક્રવાર ૨૨.૭.૨૨ના કૈલાશવાસી થયેલ છે. તે ગુણવંતીબેનના પતિ. તે દીપકભાઈ, કિરણભાઈ, ગં.સ્વ. ફાલ્ગુનીબેન સંજયકુમાર ભટ્ટના પિતાશ્રી. તે પલ્લવી તથા ભવ્યાના સસરા. તે સ્વ. પ્રવિણભાઈ, જિતેન્દ્રભાઈ, સ્વ. પ્રફુલભાઈ, ઈંદુબેન રજનીકાંત ખેતિયાના ભાઈ. તે પરિન તથા પરીધી, પર્વના દાદા. તેમની પ્રાર્થનાસભા સોમવાર ૨૫.૭.૨૨ના ૪.૩૦ થી ૬ ઠે. ગોપુરમહોલ પુરૂષોતમ ખેરાજ એસ્ટેટ, ડો. આર.પી.રોડ, જ્ઞાનસરીતા સ્કૂલની બાજુમાં, મુલુંડ (વે).
લુહાર-સુથાર
ગામ-બાબાપુર-વાક્યા, હાલ-ભાયંદર સ્વ. રવજીભાઈ મકનભાઈ પરમારના પુત્ર નરેશભાઈ (ઉં. વ. ૫૩) તે ૨૪/૦૭/૨૦૨૨ રોજ શ્રીજીચરણ પામેલ છે. તેે જ્યોસ્તનાબેનના પતિ. જીગરના પિતાશ્રી. તેે પ્રવીણભાઈ તથા રાજુભાઈ અને ભાવનાબેન જયેશકુમાર હરસોરાના ભાઈ. તે સ્વ. રતીભાઈ જીવનભાઈ મકવાણા ગામ ભાડેર વાળા, હાલ ઉલહાસનાગરના જમાઈ. તેઓ શ્રી લાલજીભાઈ મકનભાઈ પરમારના ભત્રીજા. તેેની પ્રાર્થનાસભા ૨૫/૦૭/૨૦૨૨ ને રોજ ૫ થી ૭ સરનામું-શ્રી લુહાર સુથાર વેલફેર સેન્ટર, અંબાજી મંદિર, બોરીવલી (પૂ)
પરજીયા સોની
ગામ સનખડા હાલ કાંદિવલી (ચારકોપ) સ્વ. અમૃતલાલ છગનભાઈ જીણાદરાના સુપુત્ર પ્રદિપભાઈ (ઉં. વ. ૫૩) તા ૨૩/૦૭ /૨૦૨૨ શનિવાર ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. તે દેવીબેન રમેશભાઈ ધકાણ, સ્વ કિશોરભાઈ, નયનાબેન ભરતકુમાર ધકાણ, ઘનશ્યામભાઇ, કલ્પનાબેન મહેશકુમાર સાગરના ભાઈ, ઇલાબેનના પતિ. ચિરાગ અને પાર્થના પિતાશ્રી. સ્વ શાંતીલાલ કાનજીભાઈ થડેશ્વર પાંચવડા વાળાના જમાઈ. તેમની પ્રાર્થનાસભા ૨૫/૭/૨૨ને સોમવાર, સાંજે ૫.૦૦ થી ૬.૦૦ શ્રી સોનીવાડી, સિમ્પોલી (બોરીવલી)
પુષ્કર્ણા બ્રાહ્મણ
મુંબઈ નિવાસી હિંમતલાલ પરષોત્તમ પણીયા (ઉં. વ. ૮૬), તે સ્વ. પીતામ્બરદાસ નેણશી જોશી માંડવીવાળાના જમાઈ, મેનાબેનના પતિ. મનોજ, જાગૃતિ જગદીશ જોશી, શીતલ હિતેશ શાહના પિતા. સંધ્યાના સસરા, સ્વ. તેરસિંહ, સ્વ. મહેશ, સ્વ. મધુસુદન, સ્વ. ચંદા ઇન્દ્રજીત બોડા તથા સ્વ. નલિની હરકિશન જોશીના ભાઈ. ૨૩/૭/૨૨ ના રોજ શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૨૫/૭/૨૨ના રોજ ૫ થી ૬.૩૦ લોહાણા મહાજનવાડી, શંકર મંદિર પાસે, કાંદિવલી વેસ્ટ.
દસા સોરઠીયા વણિક
યવતમાલ હાલ કાંદીવલી નરેન્દ્રભાઈ શામળદાસ રઘાણી (ઉં. વ. ૮૦) તે સ્વ. કલ્પનાબેનના પતિ. સ્વ. જયસુખલાલ શામળદાસ રઘાણી, સ્વ. સુધાબેન ચંદુલાલ રાજકોટિયા, સ્વ. મધુબેન ચંદ્રકાંતભાઈ પારેખ તથા સ્વ. અરુણાબેન સુરેશકુમાર સાંગાણીના નાના ભાઈ, અ. સૌ. ફાલ્ગુની કમલેશકુમાર વખારીયા, અ. સૌ. રીના અતુલકુમાર, રાજકોટિયા, નિલેશના પિતાશ્રી. તે અ. સૌ. બરખા ના સસરા. તે અમરાવતી નિવાસી સ્વ. ચુનીલાલ ભગવાનજી શેઠના જમાઈ. ગુરુવાર તા. ૨૧-૦૭-૨૦૨૨ ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડ સત્તર તાલુકા ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ
વઢવાણ હાલ મલાડ શર્મિષ્ઠાબહેન મહેશ શુક્લના પુત્ર, રાજેશ (ઉં. વ. ૫૧) તે હર્ષા વિજય રાવલ, પ્રીતિ સંજય દેસાઈ, જયેશ શુક્લના ભાઈ, મનીષાના દિયર, આનંદ, જય, શ્રેશાયના મામા, ડો. નિરાલી રવિ વિશ્વકર્મા, ડો. પ્રણાલીના કાકા તા.૨૩-૭-૨૦૨૨એ કૈલાસધામ પામેલ છે. પ્રાર્થનાસભા તા.૨૫-૭-૨૦૨૨ સોમવારે ૫ થી ૭. પંચનાથ મહાદેવ મંદિર, એસ વી રોડ, નટરાજ માર્કેટ પાસે, મલાડ વેસ્ટ.
હાલાઈ લોહાણા
જામખંભાળીયા હાલ કાંદિવલી અ.સૌ. જ્યોતિબેન (ઉં.વ. ૫૫) તે જયેશ વેલજીભાઈ જટાળીયાના ધર્મપત્ની. તે અ.સૌ. દિશાબેન અંકિતકુમાર સાવલા અને ચિ. હીરલબેનના મમ્મી, તે સ્વ. વનિતાબેન વેલજીભાઈ જટાળીયાના પુત્રવધૂ. તે તળાનિવાસી સ્વ. શાંતાબેન વૃંદાવનદાસ કાનાબારની દીકરી. તે વિજયભાઈ કાનાબારના બેન તે તા. ૨૪-૦૭-૨૦૨૨ના રોજ શ્રીજીચરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા શ્રી હાલાઈ લોહાણા મહાજન વાડી કાંદિવલી (રજે માળે), તા. ૨૫-૦૭-૨૦૨૨ના સોમવારે સાંજે ૪.૩૦થી ૬.૦૦ રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.