હિન્દુ મરણ

મરણ નોંધ

હિન્દુ મરણ

મેઘવાળ વણકર
વાળુકડ મુંબઇ ભાયંદર સ્વ. ઉમાબાઇ બુકેલીયા (ઉં. વ. ૭૦) તે તા. ૨૧-૬-૨૨ના રામચરણ પામેલ છે. તે સ્વ. અર્જુન કરશન બોરીચાની દીકરી તથા સ્વ. રામજી ધુડા બુકેલીયાના ધર્મપત્ની. તેઓ પ્રકાશ રામજી બુકેલીયાના માતુશ્રી. તથા ભાનુબેનના સાસુ. તે ગં. સ્વ. રતનબેન રામજી પરમારના નાની બેન. તેમના બારમા તથા કારજની વિધિ રવિવારે તા. ૨૬-૬-૨૨ ના સાંજે ૫.૦૦ વાગે રાખેલ છે. ઠે. સી-૧૩, નિર્મલ કુંજ, નવઘર એસ. વી. રોડ, ભાઇંદર (ઇસ્ટ).
ઘોઘારી લોહાણા
મુંબઇ નિવાસી હંસાબેન (ઉં. વ. ૭૮) તે મહેન્દ્રભાઇ કાંતિલાલ રાજાણીના પત્ની. પ્રિતી તથા ઓજશના માતુશ્રી. વિજયકુમાર પ્રભુદાસભાઇ નાગ્રેચાના સાસુમા. ગ્યાવી તથા મૃણાલના નાનીમા. રાયપુરવાળા શેઠ શ્રી શાંતિલાલ પોપટભાઇ ચતવાણીના પુત્રી મંગળવાર, તા. ૨૧-૬-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી ભાટિયા
માંડવી કચ્છના સ્વ. નરોત્તમ મટાણીના ધર્મપત્ની લીલાબેન (ઉં. વ. ૮૫) ગુરુવાર, તા. ૨૩-૬-૨૨ના ઓમાન (મસ્કત) મુકામે શ્રીજીચરણ પામ્યા છે. તે ભાવના શૈલેષ ટોપરાણી, જૈની કમલેશ શાહના માતુશ્રી. ધરા યશ આશર, કૃતિ, તનીષ, તન્વીના નાની. પિયર પક્ષે રતનશી ખીમજીના પુત્રી. ગુલાબ સી. ખીમજી, વાસંતી શ્રોફ, હર્ષિકા ઝવેરીના બેન. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
સુરતી દશા પોરવાડ વણિક
હાલ મુંબઇ ભરત વેપારી તે સ્વ. સત્યેન્દ્ર નટવરલાલ વેપારી તથા સ્વ. નંદનબેનના સુપુત્ર (ઉં. વ. ૬૨) તે શિલ્પાના પતિ. રાધિકા, ઋષભ મુછાળાના પિતા. અરુંધતી, કશ્યપ અને જાહનવી ચેતન શેઠના મોટાભાઇ. શિવાંગી કશ્યપ વેપારીના જેઠ. સ્વ. વસુમતીબેન કાન્તીલાલ શેઠના જમાઇ. તે તા. ૨૨-૬-૨૨ના બુધવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૫-૬-૨૨ના શનિવારે સાંજે ૫.૩૦થી ૭.૩૦. ઠે. કમલા રહેજા વિદ્યાનિધિ ઇન્સ્ટિટયૂટ ફોર આર્કિટેક્ચર, વિદ્યાનિધિ ભવન, વિદ્યાનિધિ માર્ગ, ગુલમોહર રોડ, મહાડા કોલોની, જે. વી. પી. ડી. સ્કીમ, મુંબઇ-૪૦૦૦૪૯.
લુહાર સુથાર
ગામ વલસાડ હાલ કાંદિવલી સ્વ. પ્રવીણચંદ્ર ગોપાલભાઇ પંચાલના પત્ની ગં. સ્વ. પુષ્પાબેન પંચાલ (ઉં. વ. ૭૭) તે તા. ૨૪-૬-૨૨ના વિષ્ણુ શરણ પામેલ છે. તે વર્ષાબેન, યોગેશભાઇના માતુશ્રી. અને ભરતભાઇ અને રિતિક્ષાબેનના સાસુમા. અને ચાર્મી, પલાશ, હર્ષ, જયના બા. પિયર પક્ષે બીલીમોરા નિવાસી સ્વ. પુષ્પાબેન જીણાભાઇ પંચાલના દીકરી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
શ્રી ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ ચોખડા
ગામ મઉં (હાલ દહિસર) ગં.સ્વ. ભાનુબેન જગન્નાથ જાની (ઉં. વ. ૮૩) તા. ૨૦-૦૬-૨૨ને સોમવારે દેવલોક પામ્યા છે. તે વિજય, સુધા, દીના, પ્રીતી, જ્યોતીના માતુશ્રી. હીના, હર્ષદ, અશ્વિન, દેવાંગ, પરેશના સાસુ. રુવચ નિવાસી સ્વ. રુક્ષ્મણીબેન તથા સ્વ. રધુરામ કુબેરદાસ જોષીના દીકરી. અક્ષિત વિજય જાનીના દાદી. તેમની પ્રાર્થનાસભા તા. ૨૬.૦૬.૨૦૨૨, રવિવારે સાંજે ૫.૦૦ થી ૭.૦૦ રાખવામાં આવેલ છે. (પિયર પક્ષની પ્રાર્થના સભા જોડે રાખેલ છે). સ્થળ: સર્વોદય હોલ, શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, ડાયમંડ ટોકીઝની સામે, એલ.ટી.રોડ, બોરીવલી (વેસ્ટ). ઉત્તરક્રિયા મુંબઈ મુકામે રાખેલ છે.
સુરતી મોઢ વણિક
અતુલ કાંતિલાલ જરીવાલા (ઉં. વ. ૭૦) તે દક્ષાબેનના પતિ. દીપલના પિતા. ભાર્ગવ ઉદેશીના સસરા, ત્વેષાના નાના. સ્વ. ત્રમ્બકલાલ ત્રિભોવનદાસ ગાંધીના જમાઈ. ૨૩/૬/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ બારીશી
ગામ સુનસર (સાંતાક્રુઝ) હાલ ન્યુજર્સી (અમેરિકા) સ્વ. મિહિર પંડ્યા (ઉં. વ. ૩૯) તેે નયનાબેન તથા નરેન્દ્ર ગૈારીશંકર પંડ્યાના સુપુત્ર. સ્વેથાના પતિ. આરીકાના પિતા. સ્વ. લક્ષ્મીબેન તથા સ્વ.ગૌરીશંકર પંડ્યાના પૌત્ર, સ્નેહા ભરતકુમાર ભારદ્વાજના ભાઇ. અમેરિકા (હૈદ્રાબાદ) નિવાસી રામચંદ્ર માધવાપુર તથા શિરીષાબેનના જમાઈ તા. ૨૩-૦૫-૨૨ના દેવલોક પામેલ છે. તેઓની પ્રાર્થનાસભા તા. ૨૬-૦૬-૨૨ ને રવિવારના ૪ થી ૬, વિશ્વકર્મા બાગ, બજાજ રોડ, વિલેપાર્લા (વેસ્ટ), સ્થળે
રાખલ છે.
શ્રી દશા સોરઠિયા વણિક
ગં. સ્વ. પુષ્પાબેન શાહ (ઉં. વ. ૮૬) ગુરુવાર, તા.૨૩/૬/૨૨ના શ્રીજી શરણ પામ્યાં છે. હિતેશ શાહના માતુશ્રી. અ. સૌ. સ્વ. આરતીબેનનાં સાસુ. તેઓ મિહિર અને હાર્દિકના દાદીમાં. અ.સૌ સેજલના મોટા સાસુ. સ્વ. સવિતાબેન મોહનલાલ ખેતશી સંઘાણીનાં દીકરી. રમણીકભાઇ, નરેન્દ્રભાઇ, પ્રદીપભાઈ, વસુબેન મુકુંદભાઈ .કુસુમબેન પ્રવિણચંદ્ર, જ્યોત્સનાબેન ગિરીશચંદ્ર, ભારતીબેન મધુકાંતનાં મોટાં બહેન. તેમની પ્રાર્થનાસભા શનિવાર તા. ૨૫/૬/૨૦૨૨. સાંજના ૫ થી ૭ કલાકે સ્થળ શ્રી લુહાર સુથાર વેલફેર સેનેટોરીયમ, અંબાજી મંદિર પાસે, કાર્ટર રોડ નંબર ૩, બોરીવલી (ઇસ્ટ).

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.