હિન્દુ મરણ

મરણ નોંધ

હિન્દુ મરણ

કચ્છ ગુર્જર ક્ષત્રિય
ગામ ખંભરા હાલ કલ્યાણ (ઘાટકોપર) નિવાસી લવજીભાઈ રાઠોડ (ઉં. વ. ૮૨) ૨૦-૭-૨૨ના રોજ શિવધામગમણ કરેલ છે તે સ્વ. રતનબેન તથા સ્વ. દેવશીભાઈના સુપુત્ર. તે સ્વ. ગોવિંદ, સ્વ. મગન, સ્વ. દયાબેન, સ્વ. નર્મદાબેન તથા પ્રાગજીભાઈ અને દયારામભાઈના ભાઈ. તે સ્વ. ભારતીબેનના પતિ. તે હિતેશ, ચંદ્રેશ, મયુરના પિતાશ્રી. તે હર્ષિદા, ભાવના અને હિનાના સસરા. તે ત્રીશા, નીયતી, પ્રાચી, હિરલ, પરમ અને રીતના દાદા. પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૨૨-૭-૨૨ના સાંજે ૪ થી ૬ માતૃશ્રી શ્યામબાઈ લોહાણા મહાજન વાડી, સરદાર વલ્લભભાઈ પટેલ માર્ગ, કલ્યાણ પશ્ર્ચિમ ખાતે રાખેલ છે.
કચ્છી લોહાણા
ઝરુ હાલે મુલુંડ સ્વ. વેલજી લાલજી સોતાના ધર્મપત્ની પાર્વતી વેલજી સોતા (ઉં.વ. ૮૬) મંગળવાર, તા. ૧૯-૭-૨૨ના રામશરણ પામેલ છે. તે વેલબાઈ વીસંજી રૂદિયા અંજરવાડાના પુત્રી. સ્વ. દિલીપ, હરીશ, નવીન, અનિલ, લીલાવંતી ભરત, વિજયા જૈયસી, અરુણા હરીશ, હંસા કિરણ, નૈના રાજેન્દ્ર, લક્ષ્મી દીપકના માતુશ્રી. કલ્પના, સ્વ. અરુણા, પ્રતિમા, કિરણના સાસુ. કપિલ, ખુશ્બુ, હની, ફેનીલ, અ. સૌ. પાયલ નીરજ માણેકના દાદી. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૨-૭-૨૨, શુક્રવારના સાંજે ૫ થી ૬.૩૦ ગોપુરમ હોલ, આર. પી. રોડ, મુલુંડ (વેસ્ટ).
કપોળ
સાવરકુંડલાવાળા (હાલ કેનેડા – યુએસ) સ્વ. મનસુખલાલ મણીલાલ ધાનાણીના ધર્મપત્ની નિર્મળાબેન (ઉં.વ. ૮૧) તે બિન્દુબેન, હિતેનભાઈ, પ્રીતિબેન, આશિષભાઈના માતુશ્રી. કૌશિકભાઈ, સીમાબેન, કિશોરભાઈ, સેજલબેનના સાસુ. નૂપુર – જયમીન, મનાલી – દિશાંત, ખુશાલી, વૈભવી – અવિ, મોન્ટી, કિનન, નિકેત, કેયા, આરવના નાની-દાદી. સ્વ. રમેશભાઈ, સરલાબેન, સ્વ. તરુણભાઈ, સ્વ. નરેન્દ્રભાઈના ભાભી. અમરેલીવાળા સ્વ. નંદલાલ પુરુષોત્તમ સંઘવીના દિકરી ગુરુવાર, તા. ૧૪-૭-૨૨ના કેનેડા મુકામે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઈડર ઔદિચ્ય પિસ્તાલીસ બ્રાહ્મણ
ગામ કુકડીઆ હાલ બોરીવલી અજય નરેશકુમાર ત્રિવેદી (ઉં.વ. ૬૬) તા. ૧૬-૭-૨૨ના અક્ષરધામ પામ્યા છે. તે હેમલતાબેનના પતિ. વિવેક, રિદ્ધીના પિતા. રમાબેન નરેશકુમાર ત્રિવેદીના પુત્ર. દીપક, ધર્મેશ, કોકિલા જનકકુમાર જાનીના ભાઈ. અમિત વિનોદભાઈ જોશીના સસરા. સ્વ. મહાલક્ષ્મી બેચરદાસ મોહનલાલ મેહતા (ચિત્રોડા)ના જમાઈ. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.
લુહાર સુથાર જ્ઞાતિ
રાજકોટ નિવાસી સ્વ. દામજીભાઈ છગનભાઈ કરોલિયાના પુત્ર કનકરાય (ઉં.વ. ૬૬) ગુરુવાર, તા. ૧૪-૭-૨૨ના રામશરણ પામેલ છે. તે ગં. સ્વ. દક્ષાબેનના પતિ. નિપાબેન, ધવલભાઈ, વિભાબેનના પિતા. સ્વ. મકનભાઈ શામજીભાઈ ડોડિયાના જમાઈ. સુરેશભાઈ, હિંમતભાઈના બનેવી. પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૨૨-૭-૨૨ના સાંજે ૪ થી ૬ નિવાસસ્થાને એ-૨/૧૦, સિંધિયા સોસાયટી, ઓફ એમ. વી. રોડ, ગુંદાવલિ મ્યુનિસિપલ સ્કૂલ પાસે, અંધેરી (ઈસ્ટ).
કચ્છી ભાટિયા
મંડાવી કચ્છ હાલ મુંબઈ અરુણકુમાર દામોદર ઉદેશી (હમાલવારા) (ઉં.વ. ૮૬) તે ક્રિષ્નાબેનના પતિ. સ્વ. જયાવંતી (ચંદાબાઈ) લીલાધર ટોપરાનીના જમાઈ. પ્રીતિ, ભુવનેશ, નીપાના પિતા. માધવી, હેમંત દુતિયા તથા નિમિષ આશરના સસરા. શિવાની કિન્નરીના દાદા. હિરલ, નીક્ષ્ય તથા દિવ્યના નાના. ૨૦/૭/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
મોઢ બ્રાહ્મણ
મૂળગામ રાજકોટ હાલ કાંદિવલી સ્વ. નરહરિ પ્રાણશંકર દવેના ધર્મપત્ની ઇન્દુમતી દવે (ઉં.વ. ૮૮) તે સ્વ. ભારતી પરેશ નથવાણી, સુનિલ તથા શરદના માતુશ્રી. બીજલ, તેજલના સાસુ. જીમિત, વિધિ, શિવમ કુંશના દાદી. સ્વ. બાલકૃષ્ણ પાંડુરંગ ગગાવેનના પુત્રી. ૨૦/૭/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૨૨/૭/૨૨ના ૫ થી ૬ કલાકે નિવાસસ્થાન: એ ૫૦૧, ગોકુલ હાઈટ્સ, મથુરાદાસ રોડ, કાંદિવલી વેસ્ટ.
લુહાર સુથાર
બારપટોળીવાળા હાલ દહિસર સ્વ. કૈલાશબેન તથા છગનભાઇ ટપુભાઈ કવાના પુત્ર રવિ (ઉં.વ. ૩૩) તે ૧૮/૭/૨૨ના રામશરણ પામેલ છે. તે રેશ્મા રૂપેશ તથા મેહુલના ભાઈ. સ્વ. રણછોડભાઈ, મગનભાઈ, સ્વ. સંતોકબેન નાનજીભાઈ, ગં.સ્વ. દૂધીબેન બાબુભાઇ, ગં.સ્વ. સમજુબેન મગનભાઈના નાનાભાઈના દિકરા. જગદીશભાઈ, અશોકભાઈ, ભાવેશ, ધર્મેશ, મુકેશના કાકાના દિકરા. ગામ અમદાવાદના ગજેન્દ્રભાઈ તથા દિનેશભાઇ ડોડીયાના ભાણેજ. તેમની સાદડી ૨૨/૭/૨૨ના ૫ થી ૭ કલાકે લુહાર સુથાર વેલ્ફેર સેન્ટર, કાર્ટર રોડ ૩, અંબા માતા મંદિર પાસે, બોરીવલી ઈસ્ટ.
ઘોઘારી દશાશ્રીમાળી વણિક
મહુવા હાલ કાંદિવલી, શ્રીમતી જયશ્રીબેન જયંત શેઠ (ઉં.વ. ૬૬), બુધવાર, તા. ૨૦/૭/૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે તેજસ અને જિગરના મમ્મી. દિપીકા નરેશકુમાર શાહ, નીતા ભરતકુમાર ગાંધી, કમલેશ શેઠ અને સ્વ. ચેતના સંજયકુમાર મહેતાના ભાભી. ધરવ અને શ્રીદાનાં દાદી. પિયર પક્ષે સ્વ. બળવંતરાય છોટાલાલ મહેતાની દીકરી તથા ચેતના કીર્તિકુમાર મહેતા અને દિપીકા રાજેશકુમાર મહેતાના બહેન. પ્રાર્થનાસભા તથા સર્વે લૌકિક પ્રથા બંધ
રાખેલ છે.
લુહાર – સુતાર
હેમાળવાળા હાલ ભાયંદર રમેશભાઈ વિઠ્ઠલભાઈ ડાહ્યાભાઈ પરમારના ધર્મપત્ની નયનાબેન (ઉં.વ. ૬૦) તા. ૧૮-૭-૨૨ના સોમવાર શ્રીરામચરણ પામેલ છે. ધીરૂબાઈ, બચુભાઈ, મહેશભાઈ, શૈલેષભાઈ, સ્વ. કમલેશભાઈ, ગંગા. સ્વ. મધુબેન ગોહિલ, અ.સૌ. અંજુબેન ડોડિયા, અ.સૌ. તારાબેન કવાના ભાભી. તે કૃણાલ, સૌ. કાજલ અમીતકુમાર રાઠોડના માતુશ્રી. તે નરેંદ્રભાઈ વિનયચંદ્ર ગોસલીયાના બેન. સૌ. પાયલબેનના સાસુ. પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૨૨-૭-૨૨ના ૫ થી ૭ કલાકે છે. લુહાર સુતાર વેલફેઅર સેંટર, દત્તપાડા મેન રોડ, બોરીવલી (પૂર્વ).
હાલાઈ લોહાણા
પ્રભુદાસ (ઉં.વ. ૮૬) તે સ્વ. ગોરધનદાસ ડોસાભાઈ કોટેચા તેમજ સ્વ. જમનાબેન કોટેચાના સુપુત્ર મુળગામ કામવન હાલ કાંદિવલી ખાતે ૨૦/૭/૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. ચંદ્રકળાબેનના પતિ. સ્વ. જશોદાબહેન વિઠલાણી, સ્વ. રમાબેન રણછોડદાસ રાજા, સ્વ. અરૂણાબેન મશરું, સ્વ. દયાલદાસના ભાઈ. દર્શના ભરતકુમાર રાજા, વંદના સંજયકુમાર બદિયાની, સ્વ. સીમા નિલેશ કુમાર પોપટ, બિંદુ રવિકુમાર આશાણીના પિતા. શ્રી સ્વ. ગોકળદાસ ગોરધનદાસ દાવડાના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા ૨૨/૭/૨૨ના ૪.૩૦ થી ૬ કલાકે બીજે માળે, શ્રી હાલાઇ લોહાણા મહાજન વાડી, એસ. વી. રોડ, કાંદિવલી પશ્ર્ચિમ.
શિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણ
તણસાનિવાસી હાલ બોરીવલી સ્વ. જસુમતી વિનયકાંત જોશીના પુત્ર વિરલ (ઉં. વ. ૪૬) ૧૮-૭-૨૨ના અક્ષરનિવાસી થયા છે. દિપાલીબેનના ભાઈ. આનંદભાઈના સાળા, મિતાલી, ઉત્સવીના મામા. વિજયભાઈ, સ્વ. દિનેશભાઈ, ભરતભાઈના ભાણેજ. (લૌકિક પ્રથા બંધ છે.)
ઘોઘારી લોહાણા
દામનગરના હાલ જોગેશ્ર્વરી ઊર્મિલાબેન (ઉં. વ. ૭૯) તે સ્વ. મણીલાલ ભાઈલાલ તન્નાના પત્ની સ્વ. છોટાલાલ ભીમજી રાજાના દીકરી. જયેશ, સ્વ. નીરવ, તેમજ કવિતા રાજેશકુમાર માણેકના માતુશ્રી. દીપાલી તેમજ રાજેશકુમારના સાસુ. તે સ્વ. અનંતભાઈ, સ્વ. ધીરૂભાઈ, કિરીટભાઈના ભાભી. તે જયાબેન અઢિયા, ચંદાબેન કોટેચા, દેવીબેન વજાણીના ભાભી ૨૧-૭-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. પ્રાર્થનાસભા ૨૩-૭-૨૨ના સવારે ૧૦ થી ૧૨. પુષ્ટીકર કલ્યાણ કેન્દ્ર જોગેશ્ર્ેવરી (વે.).

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.