હિન્દુ મરણ

મરણ નોંધ

હિન્દુ મરણ

હડીયાણા ચોવીસી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ
ટંકારા નિવાસી હાલ વિલેપાર્લા ગં. સ્વ. ભારતીબેન ઈંદુકુમાર શુકલ (ઉં. વ. ૮૦) ૧૭-૭-૨૨ના રોજ દેવલોક પામ્યા છે. તે કલ્પના, રાજશ્રી અને પ્રણવના માતુશ્રી. લૌકિક પ્રથા બંધ છે.
પોરબંદર દશા શ્રીમાળી વણિક
પોરબંદરના હાલ બેંગ્લોર ગં. સ્વ. કુસુમબેન (ઉં. વ. ૮૫) તે સ્વ. મનસુખલાલ ગોકળદાસ શાહના ધર્મપત્ની તે સ્વ. ધનકોરબેન તથા સ્વ. નગીનદાસ માવજી શાહના દીકરી. તે સ્વ. યસ્મીના તથા મનીષાના મમ્મી. તે ગજાનંદ પિમ્પૂટકર તથા આશિત વિનાયચંદ્ર શેઠના સાસુ. તે રિદ્ધિ, રીમા તથા સ્નેહાના નાની મુંબઈ મુકામે ૧૮-૭-૨૨ના અરિહંતશરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
બીનાબેન ઠક્કર (થોભરાણી) (ઉં. વ. ૫૭) તે જયંતભાઈ કાંતિલાલ ઠક્કરના પત્ની. ગં. સ્વ. હીરાગૌરીબેન કાન્તિલાલ રામજીના પુત્રવધૂ. પાયલ ચૈતન્યકુમાર ચંદેના માતા. જયશ્રીબેન રાજેશ, જાગૃતિ કમલેશ, લતાબેન શશિકાંતભાઈ, વર્ષાબેન બિપીનભાઈના ભાભી. સાંધાણના સ્વ. નિતેશ વિઠ્ઠલદાસ, સ્વ. નીમાબેન જગદીશ, સ્વ. માલતીબેન હરીશ, હંસાબેન અરવિંદ, દક્ષાબેન નિલેશ, આશાબેન મહેશ, હર્ષાબેન સુનીલના બહેન ૧૮-૭-૨૨ ભુજ ખાતે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા ૨૦-૭-૨૨ના ૫ થી ૬. ભૂજ ખાતે રાખેલ છે.
સ્વ. સુશીલાબેન/ સ્વ. રૂક્ષ્મણીબેન કરમશી શામજી સોતા (ચાહવાળા) ગામ: (જરુ) હાલે મુલુંડના પુત્ર વિનોદભાઈ (ઉં. વ. ૮૦) સોમવાર, ૧૮-૭-૨૨ના રામશરણ પામેલ છે. તે સ્વ. ગૌરીબેનના પતિ. તે સ્વ. શાંતાબેન હીરજીભાઈ લક્ષ્મીદાસ ચંદે ગામ મોટા લાયજાવાળાના જમાઈ. તે દીપીકા, કેતન અને કીર્તનના પિતાશ્રી. તે ચેતનકુમાર શિવજીભાઈ ગણાત્રા, પારૂલ તથા દીપ્તીના સસરા. બંને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર,૨૧-૭-૨૨ના ૪.૩૦ થી ૬. ઠે. ગોપુરમ હોલ, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ રોડ, મુલુંડ (વેસ્ટ). લૌકિક વ્યવહાર
બંધ છે.
રાજગોર
બાગ (તા.માંડવી): લક્ષ્મીબેન મોતા (ઉં.વ. ૭૫) તે હીરબાઈ નારાણજીના પુત્રી. સ્વ. મંગલદાસ, પ્રવિણભાઈ, શામજીભાઈ, મૂરજીભાઈ, પ્રભુલાલ, લક્ષ્મી દાસ, મનસુખભાઇ, મંજુલાબેન મૂળશંકરના બહેન. ખીમજી ભવાનજીના ભત્રીજી. પ્રફુલ્લ, મયૂર, મહેશ, જીગ્નેશ, સ્વ. પ્રકાશ, અક્ષય, પિયુષ, જગદીશ, તરુણ, આશિષ, આર્યન, સાગર, પ્રભાબેન, હિનાબેન, કેતના, કલ્પના, અલ્પા, પ્રિયા, લતા, ક્રિષાના ફઈ. વેલબાઈ શંકરજી દામજી (મઉ હાલે મુમ્બઈ)ના દોહિત્રી તા. ૧૮-૭-૨૨ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૨૧-૭-૨૨ ને ગુરુવાર બપોરે ૩ થી ૬ દરમ્યાન રાજગોર સમાજ વાડી, વાલકેશ્ર્વર મંદિર, બાગ ખાતે.
કપોળ
કરદેજવાળા (કાંદિવલી) સ્વ. શાન્તાબેન તથા સ્વ. જયંતીલાલ ભવાનભાઈ મોદીના પુત્ર મહેશભાઈ (ઉં.વ. ૭૨) તે ક્રિષ્નાબેનના પતિ. તે સત્યેન અને નેહાના પિતા. તે વિજય, ભરત, હર્ષિદા હસમુખરાય મહેતા અને દક્ષાબેનના મોટાભાઈ. તે શીહોરવાળા ભુપતરાય હરીવલ્લભાઈ દોશીના જમાઈ. તે ચલાળાવાળા સ્વ. ધીરજલાલ આણંદજીભાઈ મહેતાના ભાણેજ. તે મંગળવાર, તા. ૧૯-૭-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા ગુરૂવાર, તા. ૨૧-૭-૨૨ના શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, પાંચમા માળે, પારેખ લેન કોર્નર, એસ.વી. રોડ, કાંદિવલી (વેસ્ટ) મધ્યે સાંજે ૫ થી ૭ રાખેલ છે. સર્વ લૌકિક પ્રથા બંધ છે.
દશા સોરઠીયા વણિક
બગસરા હાલ કાંદિવલી યશવંતરાય શાંતિલાલ મુળજી વખારિયા (ઉં.વ. ૭૭) તે ૧૬/૭/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે બીનાબેનના પતિ. જીજ્ઞેશ-જીજ્ઞા, રોહિત-હેતલ, ડિમ્પલ સાંઈનાથ રાપોલ, કૃતિના પિતાશ્રી. સ્વ. પ્રાણલાલ, સ્વ. મંછાબેન વલ્લભદાસ માંડવીયા, ગં.સ્વ. ગુણવંતીબેન ચંદ્રકાન્ત માંડવીયા, ભગવાનદાસના ભાઈ. સ્વ. સૌભાગ્યચંદ ભગવાનદાસ માલવિયાના જમાઈ. સ્વ. વેંકટેશમ રાપોલ, સ્વ. રસિકભાઈ લાલજીભાઈ લોટીયા, પ્રવીણભાઈ પરમાનંદદાસ ધોળકિયાના વેવાઈ. પ્રાર્થનાસભા ૨૧/૭/૨૨ના ૩.૩૦ થી ૫.૦૦ કલાકે લોહાણા મહાજનવાડી, પહેલો માળ, શંકર મંદિર પાસે, કાંદિવલી વેસ્ટ.
પરજીયા સોની
ચમારડીવાળા હાલ મુંબઈ રમાબેન ધકાણ (ઉં.વ. ૭૪) તે ૧૬/૭/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. ચીમનભાઈ ભગવાનજી ધકાણના ધર્મપત્ની. અનિલ, દિલીપ, ચાંદની જયેશ ધાણક, ડિમ્પલ પ્રશાંત સુરૂના માતુશ્રી. કિરણ તથા સોનલના સાસુ. હંસરાજભાઇ પરસોત્તમભાઈ સતીકુંવર ચરવાળાના દીકરી. જશવંતભાઈ, વિજયભાઈ, ડાયાભાઇ, સ્વ. કાંતિભાઈના બહેન. પ્રાર્થનાસભા ૨૧/૭/૨૨ના ૪ થી ૫ સોનીવાડી બોરીવલી વેસ્ટ.
ઘોઘારી લોહાણા
અમરેલી હાલ ભાયંદર ગં.સ્વ. મંજુલાબેન કાંતિલાલ માનસેતા (ઉં.વ. ૭૨) તે સ્વ. મુક્તાબેન ગાંડાલાલ રૂપારેલિયાના દીકરી. સુનિલ નિલેશ હિતેશના માતુશ્રી. ડિમ્પલ, સિમ્પલ તથા ભુલીકાના સાસુ. શશીકાંત, મનસુખ, દિલીપ, ઇન્દિરા, હંસાના બહેન. ૧૭/૭/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૨૧/૭/૨૨ના ૪.૩૦ થી ૬ કલાકે વિનાયક નગર, વિનાયક હોલ, રેલ્વે સ્ટેશન પાસે, ભાયંદર વેસ્ટ.
ઔદિચ્ય ગોરવાડ બ્રાહ્મણ
અશોકકુમાર ત્રિવેદી (ઉં.વ. ૫૩) તે ગામ બામણેરા હાલ મલાડ સ્વ. મંજુલાબેન ગોપાલજીના પુત્ર. નયનાબેનના પતિ. જાનવી તથા નમનના પિતા. જગદીશ, લક્ષ્મીશંકર, અલકા વિનોદ કોઠારી, શિલ્પા હિતેશ દવેના ભાઈ. સ્વ. શંકરલાલ છોગાલાલજી દવેના જમાઈ. ૧૬/૭/૨૨ના અવસાન પામેલ છે. સાદડી ૨૧/૭/૨૨ના ૬ થી ૮ કલાકે લોહાણા મહાજન વાડી, પહેલે માળે, શંકર મંદિર પાસે કાંદિવલી વેસ્ટ.
૨૫ ગામ ભાટિયા
જૂનાગઢવાળા હરીશ શાંતિલાલ આશર (ઉં.વ. ૭૬) તે જશવંતીબેનના પતિ. ગં.સ્વ. પ્રતિમા (મંજુબેન) કાંતિલાલ સંપટ તથા ખટાઉ (ભઈલાભાઇ)ના ભાઈ. સ્વ. છોટાલાલ જમનાદાસ પાલેમના જમાઈ. ગીતા સંજય સંપટ, બાબુલ (સંજય) રાજેશના પિતા. ભારતી, નીપા, સ્વ. સંજય સંપટના સસરા. ૧૫/૭/૨૨ના જૂનાગઢ મુકામે શ્રીજીશરણ પામેલ છે.
છારિયા ઉનેવાળ બ્રાહ્મણ
જીગર સંજય જોશી (ઉં.વ. ૨૮) તે સંજય હરિપ્રસાદ જોશી તથા કોકિલાબેનના પુત્ર. ઉર્વીના ભાઈ. ૧૭/૭/૨૨ના કાંદિવલી મુકામે શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
ગોડવાડ ઓસ્વાલ
રાણી ગામ નીવાસી શ્રીમતી જતનૌબાઈ ખીમરાજજી રાઠોડ (ઉં.વ. ૧૦૬) ૧૯-૭-૨૨ મંગળવારના અરિહંતશરણ થયેલ છે. ભાવ યાત્રા ૨૦-૭-૨૨ બુધવારના સવારે ૧૧:૦૦ થી બપોરે ૧.૦૦ મેકસેસ બેનકુટ હોલ, ત્રીજો માળ, ભાયંદર પશ્ર્ચિમ. બાબુલાલજી, સ્વ. રમેશ કુમારજી વક્તાબેન, જમકુબાઈના માતા. ચંદ્રાબેન, સુશીલાબેન, સ્વ. મોહનલાલજી, જવેરચંદજીના સાસુ. સંજય સંગીતા, કિશોર પ્રિયંકા, જિન્યેશ, અમિત ઉર્મિ, કુસુમ, રિંકુ ડીમપલના દાદી. સ્મિથ પિંજલ, કવિસના પરદાદી. પિયર પક્ષે ભતીજ ધનરાજજી સ્વ. ગુલાબચંદજી પ્રેમચંદજી ગુડા-એન્ડલા બંને પક્ષની ભાવયાત્રા સાથે રાખવામાં આવી છે.
ઇડર ઔદિચ્ય પિસ્તાલીસ જ્ઞાતિ બ્રાહ્મણ
ગામ કુકડીઆ, હાલ હ્યુસ્ટન અમેરિકા નિવાસી રાજેન્દ્ર ચુનીલાલ ત્રિવેદી (ઉં. વ. ૭૨) તા. ૧૪-૭-૨૨ના અક્ષરધામ પામ્યા છે. તે સ્મિતાબેનના પતિ. સ્વ. મંગળાગૌરી ચુનીલાલ ત્રિવેદીના પુત્ર. સુરેન્દ્રભાઇ તથા સ્વ. નિર્મળાબેન ભિખાલાલ ભટ્ટના નાનાભાઇ. સરલાબેનના દિયર. તે સ્વ. ચંદુલાલ હરગોવિંદ ઠાકર (ઉમેદગઢ)ના જમાઇ. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે.
ખંભાતી દશા પોરવાડ વણિક
નડિયાદ હાલ મુંબઇ કાંદિવલી સુરેશ કેશવલાલ દેસાઇ (ઉં. વ. ૭૮) તે સ્વ. કેશવલાલ અને સ્વ. બાળાબેનના પુત્ર. તે સ્વ. ક્રિષ્ણાના પતિ. તે નિમિષ અને ફાલ્ગુનીના પિતા. તે શેફાલી તથા મનોજ શ્રોફના સસરા. તા. ૧૮-૭-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. લૌક્કિ પ્રથા
બંધ છે.
કપોળ
કોટડીવાળા હાલ કાંદિવલી મુંબઇ સ્થિત સ્વ. વિજયા વણારશી મહેતાના સુપુત્ર સૂર્યંકાંત વણારશી મહેતા (ઉં. વ. ૬૯) તે તા. ૧૭-૭-૨૨ના રવિવારે શ્રીજીચરણ પામેલ છે. તે અરુણાબેનના પતિ. અ. સૌ. ઝંખના મેહુલ દોશી, અ. સૌ. તૃપ્તી અમીત પારેખ, અ. સૌ. બીજલ જયેશ ગોરડીયાના પિતા. સ્વ. વાસંતી મહેન્દ્ર વોરા, અ. સૌ. દેવ્યાંની સુરેશ મહેતા, અ. સૌ. ગીતા ઉમેશ ગાંધીના ભાઇ, સ્વ. મગનલાલ મોરારજી ગાંધી (પનવેલવાળા)ના જમાઇ. પ્રાર્થનાસભા તા. ૨૧-૭-૨૨ના ગુરુવારે સાંજે ૪થી ૬. ઠે. સનરાઇઝ પાર્ટી હોલ, સાઇબાબા નગર, બોરીવલી (વેસ્ટ) ખાતે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ છે.
ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ
નાંદોલ મુંબઇ સ્વ. યોગેશ (ઉં. વ. ૭૦) તે સ્વ. મધુભાઇ દવે અને સ્વ. ચંદ્રકાન્ત મધુભાઇ દવેના સુપુત્ર. કાશ્મીરા દવેના પતિ. રોશન, બીજલના પિતા. અભયકુમાર, કૃષ્ણકાંતભાઇ, દ્રિવેદીના સસરા. કાવ્યના નાના. સ્વ. નિતિષભાઇ અને પિનાકીન ભાઇ દવેના નાનાભાઇ. તા. ૧૬-૭-૨૨ શનિવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા પ્રેમપુરી આશ્રમ, બાબુલનાથ રોડ, તા. ૨૧-૭-૨૨ ગુરુવારે સાંજે ૫થી ૭, મું-૭.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.