હિન્દુ મરણ

મરણ નોંધ

હિન્દુ મરણ

વિસલનગરા નાગર બ્રાહ્મણ
પ્રફુુલ્લાબહેન દવે તે જયંતીલાલ દવેના પત્ની. રાકેશ, ભારતી, રૂપેશના માતુશ્રી. કાનન, પલક, કમલેશકુમારના સાસુ. ક્રિશ, રુત્વિક, યશ, રુદ્રીના દાદી. કુશ, પિંકેશના નાની બુધવાર, તા. ૬-૭-૨૨ના શ્રી હાટકેશશરણ પામ્યા છે. સાદડી રવિવાર, તા. ૧૦-૭-૨૨ના સવારે ૯ થી ૧૨ સુધી ૪૦૨/એ, મધુસૂદન નંદનવન, એસ. વી. રોડ, શિવશક્તિ કોમ્પ્લેકસની સામે, દહીંસર પૂર્વ.
કચ્છી લોહાણા
સ્વ. કસ્તુરબેન તુલસીદાસ કારીયા કચ્છ ગામ ખોંભડી હાલ શીવ રહેવાસીના જયેષ્ઠ પુત્ર વાસુદેવ (ઉં.વ. ૭૮) તે હંસાબેનના પતિ. બિંદુ, જયેશના પિતાશ્રી. વંદન મોહનલાલ કતીરા, શિલ્પાના સસરાજી. મથુરાદાસ, ગોવિંદજી, પુષ્પાબેન ગોપાલજી ઠક્કર, સ્વ. જયશ્રી લક્ષ્મીદાસ ઠક્કરના ભાઈ. કચ્છ અંજારના હાલે ઘાટકોપરવાળા સ્વ. વેલબાઈ શામજી વોરાણીના મોટા જમાઈ સોમવાર, તા. ૪-૭-૨૨ના રામશરણ પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા શનિવાર, તા. ૯-૭-૨૨૨ના સાંજે ૫ થી ૬.૩૦ શ્રી કચ્છી લોહાણા સેવા મંડળ, રામ બાગ, લક્ષ્મીનારાયણ લેન, માટુંગા (પૂર્વ).
વડનગરા નાગર ગૃહસ્થ
ભાવીની અંતાણી (ઉં.વ. ૬૧) તે હેમંત દીનબંધુ અંતાણીના પત્ની. યશ હેમંત અંતાણીના માતુશ્રી. વિહાન યશ અંતાણીના દાદી. દીપીકા યશ અંતાણીના સાસુ. સ્વ. દામિની ધનંજય વસાવડા, કલ્યાણી રાજેન્દ્ર અંતાણી, દેવ્યાની ધ્રુવ બક્ષી, ચિરાગ મૂળવંતરાય બુચના બહેન. કમલભાઈ હાથીના વેવાણ તા. ૭-૭-૨૨, ગુરુવારના ઘાટકોપર મુંબઈ ખાતે અવસાન થયેલ છે. ચક્ષુદાન કરેલ છે. લોકિક ક્રિયા બંધ રાખેલ છે.
ભાવનગરી મોચી
કોળીયાકના હાલ કાંદિવલી દિનેશભાઈ વિઠ્ઠલભાઈ સોંડાગરના પુત્ર રાજેશભાઈના ધર્મપત્ની રશ્મિ (ઉં.વ. ૩૭) તા. ૭-૭-૨૨, ગુરુવારના રામચરણ પામ્યા છે. તે ભાવનાબેનના પુત્રવધૂ. માહી, ખુશના મમ્મી. પ્રિતી, પ્રતીક્ષાના ભાભી. રસિકભાઈ નારણભાઈ સરવૈયાની દિકરી. પ્રાર્થનાસભા તા. ૯-૭-૨૨, શનિવારના સાંજે ૫ થી ૭ લુહાર સુતારની વાડી, કાર્ટર રોડ નં. ૩, અંબાજી મંદિરની બાજુમાં, બોરીવલી ઈસ્ટ. લૌકિક પ્રથા બંધ છે.
લોહાણા
વેરાવળ હાલ કલ્યાણના ગં. સ્વ. રેખાબેન નરોત્તમભાઈ લાખાણી (ઉં. વ. ૭૬) શુક્રવાર, ૮-૭-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. નરોત્તમભાઈના પત્ની. રંભાબેન દ્વારકાદાસની પુત્રવધૂ. તે નિકુંજભાઈ, દર્શનાબેનના માતુશ્રી. તે જગદીશભાઈ, દીપકભાઈના ભાભી. તે લક્ષ્મીદાસ બદિયાનીની પુત્રી. પ્રાર્થનાસભા શનિવાર, ૯-૭-૨૨ના ૪ થી ૬. ઠે. લોહાણા મહાજનવાડી, એસ. વી. પી. માર્ગ, રામદેવ હોટલની બાજુમાં, કલ્યાણ (પ.).
ખંભાત લેવા પાટીદાર
ખંભાત હાલ મુંબઈના સ્વ. મફતલાલ નાથાલાલ પટેલ તથા સ્વ. વસુમતી મફતલાલ પટેલના પુત્ર. જગદીશ (ઉં. વ. ૮૨) તે અરૂણા પટેલના પતિ. તથા નૈલેશના ભાઈ. દિપેન તથા સમીરના પિતાશ્રી ગુરુવાર, ૭-૭-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા ૯-૭-૨૨, શનિવારે ૪ થી ૫.૩૦. ઠે. ભારતીય વિદ્યાભવન, ચોપાટી, મુંબઈ-૪૦૦૦૦૭.
ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ
સુરત હાલ બોરીવલીના યોગેશ ઓવરસિયર (ઉં.વ. ૬૯) તે ૮/૭/૨૨ના સ્વર્ગવાસ પામેલ છે. તે સ્વ. પુષ્પાબેન તથા સ્વ. ઈશ્ર્વરલાલ એમ. ઓવરસિયરના પુત્ર. સુજાતાના પતિ. જાસ્મીનના ભાઈ. રોહન તથા હર્ષના પિતા. કાજલ તથા હેલનના સસરા. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા સોરઠીયા વણિક
વડિયા હાલ બોરીવલીના ગં.સ્વ. હંસાબેન સુરેશ વ્રજલાલ ઝવેરી (ઉં.વ. ૬૯) તે ૬/૭/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે સંદીપ તથા નિમેષના માતુશ્રી. સિલ્કીના સાસુ. સ્વ. નગીનભાઈ, મહેન્દ્રભાઈ, પ્રબોધભાઇ, હસુબેન બિપીનચંદ્ર લાખાણી, સ્વ. ચંદ્રિકા રજનીકાંત ગગલાણીના ભાઈના પત્ની. સ્વ. બાબુભાઇ સુંદરજી મલકાણના દીકરી. જીવાન તથા નીરબાનના દાદી. લૌકિક વ્યવહાર બંધ છે.
દશા સોરઠીયા વણિક
રાજપરા હાલ નાયગાંવ સ્વ. જમનાબેન તથા સ્વ. જમનાદાસ મુળજી બાબરીયાના પુત્ર શશીકાંતભાઈ (ઉં.વ. ૬૪) તે સ્વ. અંજનાબેનના પતિ. ગૌરવ તથા નિલેશના પિતા. સ્વ. મંજુલાબેન વાસુદેવ ત્રિવેદી, સ્વ. જશુમતી નંદલાલ અટીલા, સ્વ. રમણીકભાઇ, સ્વ. અરવિંદભાઈ તથા મહેન્દ્રભાઈના ભાઈ. સ્વ. જયાલક્ષ્મીબેન તથા સ્વ. ચુનીલાલ દુર્લભજી વખારિયાના જમાઈ. ૪/૭/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
સોરઠીયા બ્રહ્મક્ષત્રિય
બગસરા હાલ કાંદિવલી ગં.સ્વ. અનસુયાબેન પડિયા (ઉં.વ. ૭૨) તે સ્વ. દિલીપભાઈ માધવજી પડિયાના ધર્મપત્ની. મનીષભાઈ,નીતા હિતેશકુમાર સેતાના માતુશ્રી. નીલમના સાસુ. કરણના દાદી. રાજકોટ નિવાસી સ્વ. ગટુલાલ કરસનદાસ છાટબારના પુત્રી, ૫/૭/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. સર્વ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઈ લોહાણા
જામખંભાળીયા હાલ વિલેપાર્લા, તે સ્વ. નારણદાસ પ્રેમજી બારાઈના સુપુત્ર કમલેશ બારાઈ (ઉં.વ. ૬૮), તે ગં.સ્વ. જયશ્રીબેનના પતિ તથા પ્રેમલ અને અમીતના પિતાશ્રી તથા સોનલ અને સારીકાના સસરા. રાજુભાઈ અને ઈલાબેન સુધીરભાઈ જોબનપુત્રાના ભાઈ તા. ૭-૭-૨૨ને ગુરુવારના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.