હિન્દુ મરણ
કચ્છી લોહાણા
અ. નિ. રાધાબેન દામજી માધવજી પવાણી ગામ વડવા (હાજાપુર) કચ્છ હાલે મુલુન્ડના પુત્ર નાનાલાલ દામજી પવાણીના ધર્મપત્ની અ. સૌ. નર્મદાબેન (ઉં.વ. ૮૩) તે સ્વ. મિઠાબેન મણીલાલ શામજી પોપટ વિમાવાલાની પુત્રી (ગામ ભૂજ કચ્છ) તા. ૨૮-૩-૨૩, મંગળવારના અ. નિ. થયેલ છે. તે અ. નિ. શાંતાબેન મોહનલાલ, સુશીલાબેન શાંતિલાલ, પ્રતિમાબેન મણીલાલ, જશોદાબેન નારાણજી, અ. નિ. ઝવેરબેન શંકરલાલના ભાભી. સ્વ. રતનબેન હીરાલાલ, સ્વ. લક્ષ્મીબેન જે., પદમણીબેન દ્વારકાદાસ, ચંદ્રિકાબેન એમ., નિશા નિતિનભાઈ, સ્વ. કિશોરભાઈ, સ્વ. ભરતભાઈ, વિક્રમભાઈ, પ્રકાશભાઈના બહેન. પ્રાર્થનાસભા તા. ૩૧-૩-૨૩, શુક્રવારના ટા. ૫.૩૦ થી ૭. સ્થળ: કાલિદાસ મેરેજ હોલ, પી. કે. રોડ, મુલુન્ડ વેસ્ટ. લૌકિક વહેવાર સદંતર બંધ
રાખેલ છે.
દશા સોરઠિયા વણિક
ભાવનગર નિવાસી હાલ ભાયંદર રષેશ મહેન્દ્રભાઈ દેસાઈના ધર્મપત્ની ઉલ્કાબેન (ઉં.વ. ૩૮) તે ધૈર્ય, ખેવનાના માતુશ્રી. સ્વ. રેખાબેન તથા સ્વ. મહેન્દ્રભાઈ જગજીવનદાસ દેસાઈના પુત્રવધૂ. ગં. સ્વ. લક્ષ્મીબેન તથા સ્વ. ભરતભાઈ યશવંત બાવીસેના પુત્રી. વિતેશભાઈ તથા કંચનબેન શૈલેષભાઈ પટેલના બહેન. કવિતાબેન દિલીપભાઈ ગાંધી, ભૈરવીબેન ચેતનભાઈ વેદ તથા ભાવેશ હસમુખભાઈ શાહના ભાભી સોમવાર, તા. ૨૭-૩-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.)
કચ્છી લોહાણા
સ્વ. નર્મદાબેન મુલજીભાઈ કોઠારી કચ્છ ગામ સુમરી રોહા હાલે મુલુન્ડ નિવાસીના પુત્ર મનહર મુલજી કોઠારી (ઉં.વ. ૬૬) તા. ૨૯-૩-૨૩, બુધવારના રામશરણ પામેલ છે. તે પ્રતિમાબેનના પતિ. સ્વ. લક્ષ્મીબેન મોરારજી વાઘજી કારીયા ગામ તેરા હાલે મુલુન્ડના જમાઈ. કેજલ કુશલભાઈ, એકતા હિમાંશુભાઈના પિતાશ્રી. સ્વ. સુશીલાબેન નવીનચંદ્ર, મહેશભાઈ, હંસાબેન રમેશભાઈ, ભારતીબેન ગંગારામના ભાઈ. યુકત, અનિકત, કાયરાના નાના. પ્રાર્થનાસભા મહાજન વાડી, ગ્રાઉન્ડ ફલોર, મુલુન્ડ વેસ્ટ તા. ૩૧-૩-૨૩, શુક્રવારના ૫.૩૦ થી ૭. બહેનોએ એજ દિવસે આવી જવું. લૌકિક વ્યવહાર બંધ છે.
વિસા સોરઠિયા વણિક
ઉપલેતા નિવાસી હાલ કાંદિવલી નિવાસી જયંતીલાલ શાહ (ઉં. વ. ૯૧) તા. ૨૯/૩/૨૩ના બુધવારે શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. મુલચંદ કરસનદાસ શાહના પુત્ર. તે સ્વ. હસુમતી લીલાધર અમરશીના પતિ. તે સ્વ. રતિભાઈ, શાંતિભાઈ, જસવંતીબેન મુક્તાબેન, લીલાવતીબેન, સવિતાબેન, કાંતીબેનના ભાઈ. તે અશોક, કાશ્મીરા, સંદીપ, પ્રગ્નેશના પિતાશ્રી. તે સ્મિતા, સુરભી, જીગ્નાના સસરા. પ્રાર્થનાસભા શુક્રવાર તા. ૩૧/૩/૨૩ના ૫.૦૦ થી ૭.૦૦ લુહાણા મહાજનવાડી પહેલે માળે એસ.વી.રોડ. કાંદિવલી.
દેસાઈ સઇ સુતાર જ્ઞાતિ
ગામ હાથબ હાલ બોરીવલી સ્વ. હીરાબેન રામજીભાઈ પરમારના પુત્ર હસમુખભાઈ પરમાર (ઉં. વ. ૬૬) તે હંસાબેનના પતિ. ચેતન, પરેશના પિતા. સ્વ. શાંતિભાઈ, સ્વ. ભગવતીબેન લક્ષમણભાઇ વાઘેલા, સ્વ. હર્ષીબેન ચંપક સોલંકી તથા પ્રકાશભાઈના ભાઈ. સ્વ. મોહનભાઇ માવજીભાઈ કાટવાના જમાઈ ૨૯/૩/૨૩ના રામચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા ૩૧/૩/૨૩ ના ૪ થી ૬ દેસાઈ સઇ સુતાર વાડી, સ્વયંભુ ગણેશ મંદિર ની સામે, અશોક ચક્રવર્તી રોડ કાંદિવલી ઈસ્ટ.
લુહાર સુતાર
સ્વ. પોપટભાઈ કાનજીભાઈ રાઠોડ ગામ ઠવી વીરડી હાલ મીરારોડના ધર્મપત્ની રસીલાબેન (ઉં. વ. ૭૬) તે દિલીપભાઈ, વિપુલભાઈ, રેખાબેન, નયનાબેનના માતુશ્રી. હર્ષા, સોનલ, ઈશ્વરલાલ તથા ચંદ્રકાન્તના સાસુ. સ્વ. નર્મદાબેન જીવનભાઈ ડોડીયાના દીકરી. અરજણભાઈ, ભૈયાલાલ, સ્વ. બાલુભાઈ, ધીરુભાઈ તથા વિજુબેન, ચંપાબેન ચંદ્રિકાબેનના બેન. ૨૯/૩/૨૩ ના રામચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા ૩૧/૩/૨૩ ના ૫ થી ૭ લુહાર સુતાર વેલ્ફેર સેન્ટર કાર્ટર રોડ ૩ બોરીવલી ઈસ્ટ.
હાલાઇ લોહાણા
મુળ ગામ બેટદ્વારકાવાળા હાલ મુંબઈ, જયંતભાઈ ઠક્કર (પોપટ) (ઉં. વ. ૭૩) તે જ્યોત્સનાબેનના પતિ. તે સ્વ. શાંતાબેન ગોકલદાસ પોપટના પુત્ર. તે મધુભાઈ, દિલીપભાઈ, સુનિલભાઈના મોટાભાઈ. તે ભંડુરીવાળા ગોકલદાસ સુંદરજી તન્નના જમાઈ. તે નિમીશભાઈ તથા મોનિકા દીપકકુમાર ખુરાનાના પિતાશ્રી. તા. ૨૮/૦૩/૨૦૨૩ ને મંગળવારના શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તારીખ ૩૧/૦૩/૨૩ના શુક્રવારના ૪ થી ૬ સ્થળ: સોફિયા ભાભા ઓડિટોરિયમ, સોફિયા કોલેજ, બ્રિજકેન્ડી, ભુલાભાઈ દેસાઈ રોડ, મુંબઈ – ૪૦૦૦૨૬. (લૌકિક વ્યવહાર બંધ છે )
કચ્છી રાજગોર
ગં. સ્વ. ઝવેરબેન દેવજીભાઈ પેથાણી ગામ રતાડિયા ગણેશવાલા હાલે મલાડ પુત્ર હિતેન્દ્ર દેવજીભાઈ (હિતેશ) પેથાણી (ઉં. વ. ૪૭) તે ૨૮/૩/૨૩ના અવસાન પામેલ છે. તે નયનાબેનના પતિ. સાગર, ખુશ્બુના પિતા. ગામ બાગના ગુણવંતીબેન હરિશંકર નાગુંના જમાઈ. જયવંતી ખુશાલભાઈ, બિપીનભાઈ દેવજીભાઈ, નલિની ગુલાબભાઇ, મૃદુલા ચુનીલાલ, મીના ખુશાલભાઈ, જયશ્રી રાજેશભાઈના ભાઈ. બંને પક્ષની સાદડી ૩૧/૩/૨૩ ના ૪ થી ૬ સરાફ માતૃ મંદિર, પોદાર રોડ, ગોલ ગાર્ડનની બાજુમાં મલાડ ઈસ્ટ.
દશા સોરઠિયા વણિક
જામનગર નિવાસી, હાલ ઘાટકોપર ગં. સ્વ. શાંતાબેન ગીરધરલાલ ધ્રુવ (ઉં. વ. ૯૪) તે યોગેશ, રાજેશ, ભરત તથા નીરુ હિમ્મતલાલ સાંગાણી, પન્ના બળવંતરાય ગાંધીના માતુશ્રી. સ્વ. મગનલાલ, સ્વ. જયંતીલાલ ધારશી ગોરસીયા, કમળાબેન મલકાણના બહેન. જયશ્રી, કાશ્મિરા, હિનાના સાસુ. સ્વ. ઈશ્ર્વરલાલ નરોત્તમદાસ ધ્રુવ, સ્વ. અચરતબેન આનંદપરાના ભાભી. દીપેશ, દેવેન, ચિરાગ, નિશાંત, હર્ષ તથા સ્વેતા રૂપેન શેઠના દાદી. તા: ૨૯/૦૩/૨૦૨૩ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક પ્રથા બંધ છે.
શિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણ
ગામ ભડીભંડારીયા, હાલ ડોમ્બિવલી સ્વ.કિર્તીકુમાર દયાશંકરના ધર્મપત્ની ગં. સ્વ. પ્રવિણાબેન (ઉં. વ. ૭૬) તા ૨૭.૩.૨૩નાં કૈલાશવાશી થયેલ છે. તે સાણોદર નિવાસી સ્વ. હરિપ્રસાદ પ્રભાશંકર ભટ્ટના દિકરી. કુમાર, દીપક, હર્ષાના માતુશ્રી. સ્વ ભુપતભાઇ, ચંદ્રકાન્તભાઇ, સુરેશભાઈ, ગીરીશભાઈ, સ્વ. અંજવાળીબેન, સ્વ. કાન્તાબેન તથા ગં. સ્વ. જ્યોત્સનાબેનના ભાભી. નિરંજનભાઈ, અનંતરાયભાઇ, ઘનશ્યામભાઈ, મહેશભાઈ, નરેશભાઈ, સ્વ. નિર્ગુણશબેન, અ. સૌ. નલીનીબેન મહેન્દ્રકુમારના બહેન. રોનક, મીત, મનીષાબેન, અર્ચનાબેનના દાદી-નાની. સર્વપક્ષ સાદડી તા ૧.૦૪.૨૩ ના શનિવારના ૫ થી ૭, સ્થળ: રોટરી સેવા કેન્દ્ર, સુવિધીનાથ દહેરાસર પાસે, માનપાડા રોડ ચાર રસ્તા ક્રોસિંગ પાસે, ડોમ્બિવલી (પૂ).
હાલાઈ લોહાણા
વંથલી સોરઠ હાલ થાણા નિવાસી ભગવાનજી શામજી શીંગાળા (ઉં. વ. ૭૬) તે રેણુકાના પતિ. હેમાંશુ, જેનીશા સ્વપ્નિલ સુર્વેના પિતા. પીંકીના સસરા. કાવ્યા, દીયા, ડીંપલના દાદા/નાના, હંસરાજ કાલિદાસ બથીયાના જમાઈ. પ્રભુદાસ, સ્વ. જીતેન્દ્ર, સુરેશ, સ્વ. મુક્તાબેન દ્વારકાદાસ કોટેચા, સ્વ. કંચનબેન નાથાલાલ દાસાણી, સ્વ. કાંતાબેન વશરામ મોનાણીના ભાઈ ૨૮-૩-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. સાદડી/લૌકિક વ્યવહાર બંધ છે.
નવસારી દશા મોઢ વણિક
મુંબઈ, સમીરભાઈ પરીખ (ઉં. વ. ૬૨ ) તે કેતકીબેનના પતિ તથા નલિનીબહેન કિશોરભાઈ પરીખના સુપુત્ર. ખરાંશુના પિતા. ખુશાલીના સસરા. હૃદયના દાદા. કેતનના ભાઇ, અરવિંદભાઈ તથા સુરેશભાઈ કાપડિયા તથા કાશ્મીરાબેન બાજવાલાના ભાણેજ તા.૨૯-૩-૨૩ના શ્રીજી ચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા: તા ૧/૪/૨૩ ના ૫થી ૭. પહેલે માળે, વિશ્ર્વેશ્ર્વર ભવન, સંન્યાસાશ્રમ, વિલેપારલે વેસ્ટ.
શિહોર સ. ઔ. અ. બ્રાહ્મણ
કમળેજ નિવાસી હાલ મીરારોડ અશ્ર્વિન દલપતરાય જાની તા. ૨૯-૩-૨૩ના કૈલાશવાસી થયેલ છે. ઈલા નિતીન જોષી, માયા અને મનોજના ભાઈ. તથા હેતલ પ્રતીકના મામા. તેમની પ્રાર્થનાસભા આકૃતિ એલિગનઝ, રામદેવ પાર્ક રોડ, મીરારોડ-ઈસ્ટ, સમય ૫ થી ૭, તા. ૩૧-૩-૨૩ શુક્રવારે.
કપોળ
શિહોરવાળા હાલ નાલાસોપારા સ્વ. હરિવલ્લભ દુલહેરાય મહેતાના પુત્ર રાજેશ (ઉં.વ. ૭૦) તા. ૨૯-૩-૨૩, બુધવારના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. કેતકીના પતિ. કલ્પેશ, સેજલ જીગ્નેશકુમાર મહેતાના પિતાશ્રી. કાજલના સસરા. જયંતભાઈ, ચંદ્રિકાબેન હસમુખરાય સંઘવી, સુનીલના ભાઈ. મહુવાવાળા પ્રતાપરાય વિઠ્ઠલદાસ સંઘવીના જમાઈ. પ્રાર્થનાસભા તથા સર્વ લૌકિક પ્રથા બંધ છે.
હાલાઈ લોહાણા
કરાચીવાળા હાલ ઘાટકોપર સ્વ. કલાવંતીબેન જયંતીલાલ પાંધીના પુત્ર સ્વ. અનિલકુમાર પાંધી (ઉં.વ. ૮૦) તા. ૨૯-૩-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે ચંદ્રાબેનના પતિ. હિમાંશુ-સ્વાતિ, જીમિત-સોનલના પપ્પા. શિવેન-રેયાંશના દાદા. તે હર્ષદભાઈ, નયનબેન કિશોરકુમાર રૂપારેલ, જ્યોતિબેન શ્રેણિકકુમાર મોમાયા, કોકિલાબેનના ભાઈ તથા સ્વ. ભગવાનજી પ્રેમજીભાઈ લાખાણીના જમાઈ. તેમની પ્રાર્થનાસભા તા. ૩૧-૩-૨૩, શુક્રવાર ૪થી ૬. સ્થળ: સ્વામિનારાયણ મંદિર, ૯૦ ફિટ રોડ, ઘાટકોપર (ઈસ્ટ). લૌકિક વ્યવહાર બંધ છે.