Homeમરણ નોંધહિન્દુ મરણ

હિન્દુ મરણ

મોરબી નિવાસી હાલ મુંબઈના ઈંદુમતી મથુરાદાસ પાલેજા (ઉં.વ. ૭૮) તા. ૨૩-૩-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. વાલીબેન જમનાદાસ પાલેજાના પુત્રવધૂ. રાજુના મમ્મી. ભાવિકા રાજુના સાસુ. અંકીતા, માહી, વિધાનના દાદી. સ્વ. હંસરાજ, સ્વ. સુરેશભાઈ, સ્વ. શાંતાબેનના ભાભી. સ્વ. શાન્તાબેન દ્વારકાદાસ ઉદેશીના પુત્રી. પ્રાર્થનાસભા શનિવાર, તા. ૨૫-૩-૨૩ના સાંજના ૪ થી ૫ નવ સમાજ મંડળ (એન. એસ. એમ. સ્કૂલ), દિક્ષીત રોડ નં. ૧, સેટેલાઈટ હોટલની બાજુમાં, વિલેપાર્લે (ઈસ્ટ). લૌકિક વ્યવહાર બંધ છે.
રૂખી
ગામ ડભાસીના વતની હાલ વિરાર કરસનભાઈ કાનજી વાઘેલા (ઉં.વ. ૬૫) તા. ૨૧-૩-૨૩, મંગળવારે દેવલોક પામ્યા છે. તે કમળાબેનના પતિ. ગીતા, પ્રદીપ, સુધીરના પિતા. ચારૂબેનના ભાઈ. ચેતન, અનિતા, પાયલના સસરા. દિવ્યા, પ્રિષાના દાદા. દ્રષ્ટિ, ભવ્યના નાના. સુતક સુવાળા તેમના નિવાસસ્થાને રાખેલ છે. સરનામું: સ્ટાર સિપોની, એ વિંગ ૪૦૩, એક્સપ્રટ શાળાની સામે, વાઈ. કે. નગર, વિરાર વેસ્ટ. સમય: સાંજે ૫ તા. ૨૪-૩-૨૩ના શુક્રવારે.
કંડોળીયા બ્રાહ્મણ
અમરેલીવાળા હાલ મલાડ સ્વ. ચીમનલાલ ત્રિભુવનદાસ જોષીના પુત્ર ધીરજલાલ જોષી (ઉં.વ. ૮૫) તે સ્વ. શારદાબેનના પતિ. રમેશભાઈ, હર્ષદભાઈ, ભુપતભાઈ, જગદીશભાઈ, પ્રતિમાબેન, મનોરમાબેનના મોટા ભાઈ. મહેશ, નિલેશ, અશ્ર્વિન, અનિલા, કલ્પનાના પિતાશ્રી. અમિતા, પલ્લવીના સસરા. વિધિ, માલવ, કુશ, યશ, ચૈતન્ય, શિવાનીના દાદા-નાના. સિહોરવાળા સ્વ. ત્રંબકલાલ પ્રભાશંકર પંડયાના જમાઈ તા. ૨૧-૩-૨૩ના અવસાન પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૪-૩-૨૩ના શુક્રવારના કાંદિવલી લુહાણા મહાજન વાડી, પહેલે માળે, એસ. વી. રોડ, શંકર મંદિરની બાજુમાં, કાંદિવલી પશ્ર્ચિમમાં સાંજે ૫ થી ૭.
વૈષ્ણવ
સ્વ. રસીલા પ્રેમ ભાટીયાના પુત્ર ભાવેશ (ઉં.વ. ૪૯) સાંતાક્રુઝના હાલ ઘાટકોપર તે શાલીનીના પતિ. સ્વ. ગુલાબરાય કે. મહેતા, સ્વ. નટવરલાલ કે. મહેતાના ભાણેજ. સ્વ. નીલા હેમરાજ (કિશોરભાઈ) રૂપારેલના જમાઈ મંગળવાર, તા. ૨૧-૩-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. (લૌકિક વ્યવહાર બંધ છે.)
લુહાર – સુથાર
નવાગામ ગાયકવાડી હાલ મુંબઈ નટવરલાલ હરજીવનદાસ ચુડાસમા (ઉં.વ ૮૯) તા. ૨૨-૩-૨૩, બુધવારે અક્ષરધામ પામ્યા છે. તે પ્રભાબેનના પતિ. વનમાળીદાસ, મહેન્દ્રભાઈ, સ્વ. રમાબેન, ગં. સ્વ. પુષ્પાબેનના ભાઈ. દિપક, ભારતી, હર્ષા, હંસાના પિતાશ્રી. હીનાબેનના સસરા. રુચિ, ધ્વનિના દાદા. બેસણું રાખેલ નથી.
હાલાઇ લોહાણા
મૂળગામ જોડિયા હાલ દહિસર ગં. સ્વ. મંજુલાબેન તુલસીદાસ વસંત (ઉં.વ. ૮૭) તે અશોક, સુનિલ, રાકેશ અને પારૂલ કિરણ ભમ્મરના માતા. સ્વ. શાંતાબેન તથા સ્વ. કેશવજી મુલજી બુદ્ધદેવ જોડિયાવાળાની દીકરી. સ્વ. પ્રવીણભાઈ, સ્વ. રજનીકાંતભાઈ, હિમ્મતભાઈ, અમૃતલાલભાઈ, સ્વ. કિશોરભાઈ, જગદીશ તથા અ. સૌ. વસંતબેન ભરતભાઈ પલાણના બેન. અમિત, ડિમ્પલ, ખુશીતા, ચિત્તલ, સુજય અને એરિકાના દાદી. પૂજા તથા હર્ષના નાની. બંને પક્ષની પ્રાર્થનાસભા ૨૪/૩/૨૩ના ૫ થી ૬.૩૦ હાલાઇ લોહાણા મહાજનવાડી, શંકર મંદિરની બાજુમાં, એસ. વી. રોડ, કાંદિવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર
બંધ છે.
ગોડ બ્રાહ્મણ
ગોવર્ધન નિવાસી હાલ બોરીવલીના પ્રમોદભાઈ ગયાપ્રસાદ શર્મા (ઉં.વ. ૬૪) તે ૨૧/૩/૨૩ના કૈલાશવાસી પામેલ છે. તે પૂર્ણિમાબેનના પતિ. દિવ્યેશના પિતા. મનોજ, સંધ્યા અને નીમીના ભાઈ. સાસરાપક્ષે સ્વ. કૃષ્ણાબેન ગોપાલભાઈ શર્માના જમાઈ. પ્રાર્થનાસભા ૨૪/૩/૨૩ના ૫ થી ૬ સીયારામ બેન્કવેટ હોલ, બંગલો નં. ૧૩૩, ૧૩૮ ગોરાઈ ૧, ગોરાઈ બ્રિજ પાસે, બોરીવલી વેસ્ટ.
મોઢ વણિક
દહિસર નિવાસી ધર્મેન્દ્ર જશવંતરાય પરીખ (ઉં.વ. ૮૨) તે ૨૧/૩/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. પદમાબેનના પતિ. મિતેષ અને પ્રિયલના પિતા. દિપાલી અને વરુણકુમાર અગરવાલના સસરા. સ્વ. પ્રવીણભાઈ, સ્વ. વિનોદભાઈ, સ્વ. અનુપબેન નવીનચંદ્ર સરૈયાના ભાઈ. સાસરાપક્ષે પાર્લા નિવાસી સ્વ. કુસુમબા માણેકલાલ મહેતાના જમાઈ. બંનેપક્ષની પ્રાર્થનાસભા અને લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
દશા મોઢ માંડલિયા વણિક
મુંબઈ નિવાસી હરીકાંત કાલિદાસ મેસ્વાણી (ઉં.વ. ૮૨) તા. ૨૨-૩-૨૩ના બુધવારે રાજકોટ મુકામે શ્રીજીચરણ પામ્યા છે. તેઓ સુધાબેનના પતિ. ડો. મનીષ મેસ્વાણીના પિતા. સ્વ. ભાઈચંદ જીવરાજ મુછાળાના જમાઈ. નરેન્દ્રભાઈ, સ્વ. નવનીતભાઇ, અશ્ર્વિનભાઈ, સ્વ. ઇન્દુમતીબેન જશવંતલાલ પારેખ, સ્વ. નીલમબેન વેણીલાલ પારેખ, ગં.સ્વ. નિર્મળાબેન જવાહરલાલ દામાણીના ભાઈ તથા પ્રીશાના દાદા. લૌકિક પ્રથા બંધ છે.
સિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણ
બુધેલ નિવાસી હાલ ભાવનગર, જયંતિલાલ પ્રાગજીભાઈ દવે (ઉં.વ. ૮૫) તા. ૨૦-૩-૨૩ ને સોમવારના કૈલાશવાસી થયેલ છે. તે શારદાબેનના પતિ. વિજયભાઈ, મુકેશભાઈ, હિતેશભાઈ તથા હંસાબેન યોગેશકુમાર પંડયાના પિતા. હિંમતલાલ પ્રાગજીભાઈ દવે, સ્વ. મંછાબેન દલપતરામ રાવલ, સ્વ. રમાબેન મનસુખલાલ ભટ્ટ તથા સ્વ. સવિતાબેન રવિશંકર જોશીના ભાઈ. સ્વ. ભાનુશંકર ભવાનીશંકર જોશીના જમાઈ. સ્વ. નીતાબેન હર્ષદરાય જોશી, ચંદ્રકાન્તભાઈ, રમાબેન વિનોદરાય ભટ્ટ, કિશોરભાઈ, યશવંતભાઈ, પ્રદ્યુમનભાઈ, સ્વ. મહેશભાઈ તથા વિનોદભાઈના બનેવી. પ્રાર્થના સભા તા. ૨૪-૩-૨૩ ને શુક્રવારે ૪ થી ૬, ડોક્ટર હોલ, મહિલા કોલેજ સર્કલ, ભાવનગર. લૌકિક ક્રિયા ઘરમેળે રાખેલ છે.
ખંભાત દશા મોઢ અડાલજા વણિક
ખંભાત હાલ મુંબઈ કૃષ્ણકાંત (કિશનભાઇ) શાહ (ઉં. વ. ૮૭) તે સ્વ. પન્નાબેનના પતિ. સ્વ. પુષ્પાબેન રતનલાલ શાહના સુપુત્ર. ધવલ-બિંદી, દિપાલી-મિલન, વૈશાલી – નિલેષ, બીજલ – ચેતના તથા ઝરણાં – હિતેનના પિતાશ્રી. ઝારા, હીમા-એડવર્ડ, ઈથન, પ્રિયંકા તથા સ્નેહા-વિરાજના દાદા. સ્વ. મધુભાઈ, ઉષાબેન (સ્મિતાબેન), સ્વ. શર્મિષ્ઠાબેન, નીલાબેન, રેખાબેન તથા મીરાબેનના ભાઈ. સ્વ. હિરાલક્ષ્મી મગનલાલ હાંડીવાલાના જમાઈ તા.૨૨-૩-૨૩ના બુધવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૨૫-૩-૨૩ ના શનિવારે સ્થળ: મંચેરજી જોશી હોલ, ફિરદૌસી રોડ, દાદર પારસી કોલોની, દાદર(ઈસ્ટ), ૫ થી ૭. લૌકિક વ્યવહાર બંધ છે.
શ્રીમાળી બ્રાહ્મણ
અમદાવાદ નિવાસી હાલ થાણા મુંબઈ સ્થિત ગં.સ્વ. વીણાબેન (ઉં. વ. ૮૭) તા. ૨૩-૩-૨૩ના દેવલોક પામ્યા છે. તે સ્વ. ચન્દ્રકાન્ત રતિલાલ ત્રિવેદીના પત્ની અને સ્વ. પ્રાણશંકર, જગન્નાથ ઓઝાનાં સુપુત્રી તથા જૈમિન, સ્વ. કૌટિલ્ય, સ્વ. મેહુલના માતા, બીના, નયના, રિદ્ધિ, તેજસ્વીના સાસુ અને કુણાલ, કિશાન, સાગર તથા તનયના દાદી, લૌકિક વ્યવહાર
બંધ છે.
હાલાઇ લોહાણા
ભાવેન (ઉં. વ. ૫૦) સ્વ. વીણાબેન તથા છોટુભાઈ (કિશોરભાઈ) ડાહ્યાલાલભાઈ લાખાણીના પુત્ર, તે તૃપ્તિના પતિ, કઈ, વરુણના પિતાશ્રી. તેમજ અમિતના મોટાભાઈ, તે સુરેશભાઈ મોતીલાલ ઠક્કર (વડોદરા)ના જમાઈ તા. ૨૨-૩-૨૦૨૩ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થના સભા તા. ૨૪-૩-૨૩ના સવારે ૧૦ થી ૧૨. શ્રી સ્વામિનારાયણ મંદિર, સેક્ટર ૨૯, વાશી હવેલીની બાજુમાં, વાશી, નવી મુંબઈ કાંદિવલી ( વે.) લૌકિક વહેવાર બંધ છે.
હાલાઈ લોહાણા
મૂળ ગામ પોરબંદર હાલ બોરીવલી નિવાસી ગં. સ્વ. પુષ્પાબેન ઠક્કર (ઉં.વ. ૮૫) તે સ્વ. પુષ્પકાંત ગંગાદાસ ઠક્કરના (ગોકાણી) પત્ની. સ્વ. હરીદાસ રામજી મરચન્ટની પુત્રી. સ્વ. શશીકાંતભાઈ, સ્વ. દિલીપભાઈના ભાભી. કેતન, બિંદુ, ફાલ્ગુની અજય પંચમતિયાના માતા. પ્રતીક, ધ્રુમિત, ગ્રીષ્માના દાદી. અમીષાબેનના સાસુ તા. ૨૨-૩-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. (લૌકિક વ્યવહાર બંધ છે.)
હાલારી પ્રશ્ર્નોરાનાગર બ્રાહ્મણ
ખ્વાહીશભાઈ જયદેવભાઈ મહેતા (સાવરકુંડલા નિવાસી, હાલ ભાવનગર) (ઉં.વ. ૭૧) તે કુસુમબેન (ક્રિષ્નાબેન)ના પતિ. રચના, ભૂમિના પિતા. ધવલ પંકજભાઈ, મૌલિક મહેશભાઈના સસરા. સતીષભાઈ, પારૂલબેન વિષ્ણુપ્રસાદ, મનીષાબેન દિપકભાઈ, મીનાબેન હિતેષકુમાર, નિશાબેન મંજુલભાઈના ભાઈ. સ્મિતાબેન સતીષભાઈ મહેતાના દિયર. સ્વ. વાસુદેવ રેવાશંકર પંડયાના જમાઈ તા. ૧૮-૩-૨૩, શનિવારના સ્વર્ગવાસી થયેલ છે. બેસણું તા. ૨૫-૩-૨૩, શનિવારે ૬, પ્રાગજી નિવાસ, અરવિંદ કોલોની, ૧૪૫-સી, એસ. વી. રોડ, વિલેપાર્લે વેસ્ટમાં ૫ થી ૬.૩૦.
હાલાઈ લોહાણા
મૂળ ગામ સલાયા હાલ જુહુ વિલેપાર્લે ગં. સ્વ. લીલાવતીબેન (ઉં.વ. ૯૦) તે સ્વ. હરિદાસ વાલજી બથીયાના ધર્મપત્ની. ડાહીબેન માધવજી રવશીયાના દિકરી. રાજેન્દ્ર, શૈલેષ, પંકજ, રંજુ (રીના) બીપીન ઠક્કર, હસુ (હેમા) નીતીન મજીઠીયાના માતુશ્રી. છાયા, શીતલ, હર્ષાબેનના સાસુ. બીન્દ્રા પ્રતીક સોનાવાલા, ધવલ, આનંદ, જનક, હસીત, ગુંજા ઉજજવલ ઠકરારના દાદી. સ્વ. અરવિંદભાઈ બથીયાના ભાભી. અલ્પાના જેઠાણી તા. ૨૧-૩-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૫-૩-૨૩ના શનિવારે ૪.૩૦ થી ૬ જલારામ હોલ, એન. એસ. રોડ નં. ૬, જેવીપીડી, વિલેપાર્લે (વેસ્ટ).
કંડોળીયા બ્રાહ્મણ
અમરેલી નિવાસી હાલ મલાડ ધીરજલાલ ચીમનલાલ જોષી (ઉં.વ. ૮૫) તે સ્વ. શારદાબેનના પતિ. રમેશ, હર્ષદ, ભૂપત, જગદીશ, પ્રતિમા, મનોરમાના મોટા ભાઈ. મહેશ, નિલેશ, અશ્ર્વિન, અનિલા, કલ્પનાના પિતા. અમિતા, પલ્લવીના સસરા. સિહોરવાળા સ્વ. ત્રંબકલાલ પ્રભાશંકર પંડયાના જમાઈ તા. ૨૧-૩-૨૩ના સ્વર્ગવાસી થયેલ છે. પ્રાર્થનાસભા ૨૪-૩-૨૩ના કાંદિવલી લુહાણા મહાજન વાડી, ૧લે માળે, શંકર મંદિરની બાજુમાં, એસ. વી. રોડ, કાંદિવલી વેસ્ટમાં ૫ થી ૭.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -