Homeમરણ નોંધહિન્દુ મરણ

હિન્દુ મરણ

હિન્દુ મરણ

વલ્લભદાસ ખુશીરામ તેજનાની ૮-૩-૨૩ના સ્વર્ગસ્થ થઈ ગયા. પ્રાર્થનાસભા ૧૨-૩-૨૩ના ૫.૩૦ થી ૬ દરમિયાન સુક્કર ભવન, વડાલા, મુંબઈ-૩૧. પત્ની: ચંદ્રિકા. પુત્ર અને પુત્રી: જયેશ, શીતલ, હિતેશ. પૌત્રો: ત્વિષા, આકાંશ, વિવાન, દિપ્તિ, સોનલ, સોનાલી. જમાઈ-વહુ: ઈશિકા, મહેશ, રીતિકા. ભાઈઓ અને બહેનો: મોહન, ઉદ્ધવ, સુરેશ, વાશદેવ, ચંદુ, પુષ્પા.
ઝાલાવાડી સઇ સુતાર
લીંબડી નિવાસી હાલ ધોબીતળાવ મરીન લાઇન્સ સ્વ. ઇશ્ર્વરલાલ ચતુરભાઇ વાઘેલાના ધર્મપત્ની ગં. સ્વ. પદમાબેન (ઉં. વ. ૭૩) તા. ૮-૩-૨૩ના દેવલોક પામ્યા છે. તે ચેતનાબેન, ચેતનભાઇ, વિજયભાઇના માતુશ્રી. તે ધર્મેશકુમાર કાપડિયા, ડિમ્પલબેન, મીતાબેનના સાસુજી. ગં. સ્વ. ગૌરીબેન, ગં. સ્વ. હર્ષિદાબેનના ભાભી. સાગર, શ્રેયસ, દેવાશી, ધ્રુવિકા, નેહાલી નીલના નાની-દાદી. બરવાળા નિવાસી રવજીભાઇ ઝવેરચંદ લખાણીના પુત્રી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા ૪થી ૬. ઠે. વનિતા વિશ્રામ, ૩૯૨, એસ. વી. પી. રોડ, પ્રાર્થનાસમાજ, રિલાયન્સ હોસ્પિટલની બાજુમાં, ચર્નીરોડ, મુંબઇ-૪.
કપોળ
દેલવાડાવાળા (હાલ મુંબઇ) સ્વ. ચંદ્રાબેન રતિલાલ સાયરના પુત્ર ભાઇ ઇશ્ર્વરના ધર્મપત્ની અ. સૌ. દીવ્યા (દેવયાની) (ઉં.વ.૭૦) ગુરુવાર, તા. ૯-૩-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે અં.સૌ. વૈશાલી પ્રશાંત તથા અને અ. સૌ. ખુશ્બુ મીકેનના માતુશ્રી. તે જાફરાવાદવાળા સ્વ. હીરાબેન દુર્ળભદાસ વોરાની દીકરી. તે સ્વ. મહેન્દ્રભાઇ, અરુણભાઇ, દીલીપભાઇ સાયરના નાનાભાઇની પત્ની. દેવયાનીબેન પારેખ તથા ઉષાબેન ભુતાની ભાભી. પ્રાર્થનાસભા રવિવાર, તા. ૧૨-૩-૨૩ના ૫થી ૭. ઠે. રામજી અંદરજી વાડી, ચંદ્રાવરકર લેન, બેન્ક ઓફ બરોડાની બાજુમાં, માટુંગા (ઇસ્ટ), સે. રે.
કચ્છી લોહાણા
સ્વ. ટોકરશી રાયશી મુખીના પત્ની ગં. સ્વ. હરદેવી (સુશીલા) મુખી (ઉં.વ. ૮૬) ગામ લખપત હાલ સાયન નિવાસી તા. ૯-૩-૨૩ના રામશરણ પામેલ છે. તે દેવજી નારાયણ સોમૈયા (કલ્યાણપુર)ના પુત્રી. જયશ્રી કૌશીક મુખી, નીલેશ મુખી, નીલા અશોક પલણ, આશા બીપીન ચંદ્રીયાણીના માતુશ્રી. ધારા રીકી મુખી, માનસી ધવલ મુખીના દાદી. પરપૌત્ર – હયાન ધવલ મુખી, કુંજન, કુનાલ, નુપુર, મયુરના નાની. લૌકિક વ્યવહાર રાખેલ નથી.
ઈડર ઔદિચ્ય પિસ્તાલીસ જ્ઞાતિ
ગામ બ્રહ્મપુરી હાલ મુલુન્ડ નિવાસી ગં. સ્વ. કોકિલાબેન વ્યાસ (ઉં.વ. ૭૬) તા. ૮-૩-૨૩ના દેવલોક પામ્યા છે. તે સ્વ. મહેન્દ્રભાઈ લક્ષ્મીશંકર વ્યાસના પત્ની. ભદ્રલતા ત્રિવેદી, મનોજ, ચેતન, મિલનના માતા. નિમેષકુમાર ત્રિવેદી, મોના, શીતલ, મોનાલીના સાસુ. નિશાન્ત, જુહી, આસ્થાના દાદી. જયના નાની. ગામ ચિત્રોડા નિવાસી સ્વ. ચંદુલાલ વ્યાસ તથા ઈન્દુબેન ઠાકર, સ્વ. જયાબેન વ્યાસ, કૈલાસબેન ત્રિવેદીના બહેન. પ્રાર્થનાસભા (બંને પક્ષની) શનિવાર, તા. ૧૧-૩-૨૩ના ૫ થી ૭ સારસ્વત વાડી હોલ, ગ્રાઉન્ડ ફલોર, ઝવેર રોડ, મુલુન્ડ વેસ્ટ.
કચ્છી લોહાણા
ગામ મઉ મોટી હાલે મસ્જિદ બંદરના વર્ષાબેન શંકરલાલ કાનજી ગણાત્રા (ઉં.વ. ૫૯) તા. ૯-૩-૨૩ના મુંબઈ મધ્યે સ્વર્ગે સિધાવેલ છે. તે સ્વ. નિર્મલાબેન શંકરલાલ ગણાત્રાની પુત્રી. ગીતા, ભલી (ભાવના ધીરેન્દ્ર શાહ), સ્વ. રાજેશ, સ્વ. પપ્પુ (હેમંત), સ્વ. કારો (હરીશ)ની બહેન. રંજન રાજેશ ગણાત્રાની નણંદ. ધીરેન્દ્ર શાહના સાળી. મોહિતની ફોઈ, રિચા, દૃષ્ટિના માસી. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર સદંતર બંધ છે. સરનામું: ૧૦૦૩, અરિહંત હાઈટ્સ, વિઠ્ઠલદાસ ચંદન સ્ટ્રીટ, મસ્જિદ બંદર વેસ્ટ.
ઝાલાવાડી સઈ સુતાર જ્ઞાતિ
વઢવાણ નિવાસી હાલ ભાયંદર સ્વ. રેવાબેન તથા સ્વ. હરજીવનદાસ ભુદરદાસ ગોહિલના પુત્ર વસંતભાઈ (ઉં. વ. ૮૨) તે ૭/૩/૨૩ના રામશરણ પામેલ છે. તે ગૌરીબેનના પતિ. ચિરાગ, દીપ્તિ તથા ભાવિશાના પિતા. દર્શના, કેતનકુમાર અનુપભાઈ, મુકેશકુમાર દિલીપભાઈના સસરા. નવનીતભાઈ, સ્વ. દિલીપભાઈ, ભરતભાઈ, ગં. સ્વ. ભાગેરથી ધીરજલાલ, ગં. સ્વ. મંજુબેન ઈશ્વરલાલ, ગં. સ્વ. હેમુબેન જેઠાલાલના ભાઈ. સાસરાપક્ષે સ્વ. છબલબેન તથા સ્વ. ચતુરભાઈ વાલજીભાઇ વાઘેલા લીંબડીવાડાના જમાઈ. તેમની બંને પક્ષની પ્રાર્થનાસભા ૧૧/૩/૨૩ ના સાંજે ૪ થી ૬ કપોળ વાડી, ફાટક રોડ, ગીતા નગર ભાયંદર વેસ્ટ.
કપોળ
શિહોરવાળા સ્વ. સુશીલાબેન દામોદરદાસ ગાંડાલાલ મહેતાના પુત્ર વિજયભાઈ (ઉં. વ. ૬૬) તે હાલ વસઈ ૮/૩/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે હર્ષદ, પ્રકાશ, સ્વ. જ્યોત્સ્નાબેન પ્રવિણકુમાર પટેલના ભાઈ. શૈલેષ પુરુષોત્તમ મહેતાના કાકાના દીકરા. મોસાળપક્ષે સ્વ જયંતીલાલ ચુનીલાલ બેંકર ના ભાણેજ. સર્વ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઇ ભાટિયા
સ્વર્ગીય લાલજીભાઈ ગોવિંદજી ઉદેશીના ધર્મપત્ની. ગંગાસ્વરૂપ જ્યોતિબેન ઉદેશી (ઉં. વ. ૮૦) તા. ૦૯/૦૩/૨૩ ના સોલાપુર મુકામે શ્રીજી ચરણ પામેલ છે. તે સ્વર્ગીય ચંપાબેન વલ્લભદાસ સંપતની સુપુત્રી. તે ધર્મીસ્તા બિપીનભાઇ ધોરમ, રીટા યતીનભાઈ સ્વાલી, તૃપ્તિ નીતિનભાઈ વેદ, દિપીકા જયેશભાઇ સંપત કમલેશભાઈના માતોશ્રી. તે દક્ષાબેન ગીરીશભાઇ, પૂર્વીતાબેન જયેશભાઇ, દીપાલીબેન મુકેશભાઇ ઉદ્દેશીના કાકી. તેમની પ્રાર્થનાસભા તા. ૧૧/૦૩/૨૩ શનિવારે સોલાપુર મુકામે રાખેલ છે.
હાલાઇ લોહાણા
જામ ખંભાળીયા હાલ સી બી ડી બેલાપુર શ્રી દિલીપ કાપડીયા (ઉં. વ. ૭૯) શુક્રવાર, ૦૩-૦૩-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. ગોરધનદાસ લાલજી દયાળ અને સ્વ. રંભાબેન કાપડીયાના પુત્ર તે સ્વ. રણજીત , સ્વ. મણીબેન મગનલાલ રાડીયા, સ્વ. ચંપાબેન નારણદાસ કોટડીયા, સ્વ. પુષ્પાબેન જેઠાલાલ સોમૈયાના ભાઈ. તે અ. સૌ. સોનલ ઉમેશ, અ.સૌ. હેતા બળવંત, ધીમંત રણજીતના કાકા. તે મિનલના કાકાજીસસરા. તે સ્વ. છગનભાઇ, સ્વ. અમરતલાલ તથા સ્વ રતિલાલ ઘેલાણીના ભાણેજ. પ્રાર્થના સભા રાખેલ નથી. લૌકિક પ્રથા બંધ છે.
શ્રી ઝાલાવાડી સઈ સુતાર જ્ઞાતિ
ભડીયાદ નિવાસી હાલ ઘાટકોપર ગં. સ્વ મધુબેન ચૌહાણ (ઉં. વ. ૭૪) તે ૯/૩/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. રતિલાલ મુળજીભાઈ ચૌહાણના પત્ની. સ્વ. મગનભાઈ, સ્વ. પ્રેમજીભાઈ, ચંદ્રકાન્તભાઈ, હરિભાઈ, સ્વ. મંગુબેન હરગોવિંદભાઈ મકવાણાના ભાભી. કિરીટ, નિર્મલ, નીતા સુભાષ સોલંકી તથા ડિમ્પલ અતુલ સોલંકીના માતા. પૂર્ણિમા તથા તન્વીના સાસુ. સ્વ. પ્રેમજી ચતુરદાસ પાટડીયાના દીકરી. બંને પક્ષની પ્રાર્થનાસભા ૧૧/૩/૨૩ ના ૪ થી ૬, કાંતાસ્મૃતિ, ખારાવાડી,ગોપાલ ભુવન બસ સ્ટોપની બાજુમાં એલ. બી. એસ. માર્ગ ઘાટકોપર વેસ્ટ.
કચ્છી લોહાણા
અ.સૌ. ગીતાબહેન (ઉં.વ. ૩૬), તે કેજલ ચંદેના ધર્મપત્ની. તે સ્વ. દયારામ કરશનદાસ ચંદે કચ્છ રાયધણપુરવાળાના પૌત્રવધૂ. તે અ.સૌ. માયાબેન ચંદ્રકાંત ચંદેના પુત્રવધૂ. તે ઠા અરવિંદભાઈ ખીમજીભાઈ આઈઆ કચ્છ મોટી વિરાણી હાલે નવસારીવાળાના પુત્રી. તે નક્ષના મમ્મી. તે ઠા ચેતનભાઈ તથા હીનાબહેન રાજેસભાઈ કતિરાના બહેન, તા. ૮/૩/૨૩ બુધવારના રામશરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા. ૧૧/૩/૨૩ શનિવાર ૫ થી ૭, ગોપુરમ હોલ, આર. પી. રોડ, જ્ઞાન સરીતા સ્કૂલની બાજુમાં, મુલુન્ડ વેસ્ટ. બહેનોએ તે જ દિવસે આવી જવું. લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઇ લોહાણા
જોડિયાવાળા હાલ કાંદીવલી, અરવિંદભાઈ કાનજીભાઈ પોપટ (ઉં.વ. ૭૯), તે હંસાબેનના પતિ. તે સ્વ. નર્મદાબેન જમનાદાસ ઠકરારના જમાઈ. તે અમિત, ધર્મેશ અને ઉર્વશી યોગેશ મોટાણીના પિતા. તે સ્વ. જ્યોતિ શાંતિલાલ મોટાણીના ભાઈ. તે જ્યોત્સના અમિત પોપટના અને યોગેશ શાંતિ કુમાર મોટાણીના સસરા. તે આશી, ફલક ઉર્જા અને ત્વેશા યોગેશ મોટાણીના દાદા/નાના. તે તા. ૯/૩/૨૩ ગુરૂવારના શ્રીજીચરણ પામેલ છે. તેમની બન્ને પક્ષની પ્રાર્થનાસભા શનિવાર, તા. ૧૧/૩/૨૩ના ૫ થી ૭, શ્રી હાલાઇ લોહાણા મહાજન વાડી, બીજે માળે, એસ.વી. રોડ, કાંદિવલી (પ), લૌકિક પ્રથા બંધ છે.
હાલાઈ લોહાણા
અ.સૌ. પુષ્પાબેન (ઉં.વ. ૭૫) તે ઘાટકોપર નિવાસી નરેન્દ્ર રતિલાલ કોટકના પત્ની. રમાબેન રતિલાલ કોટક (કરાચીવાલાના) પુત્રવધૂ. પાનાબેન રામજીભાઈ વિઠલાણી, મૂળ મીઠાપૂર (હાલ જામનગર) નિવાસીના દીકરી. તે સંદિપ, આરતી, જ્યોતિ સંદિપકુમાર, આરતી રમેશકુમારના માતુશ્રી. તે સ્વ. ભરત, કિર્તિ, સ્વ. નયનાબેન મોહનલાલ, ભાનુ સુરેશકુમાર, ભારતી નિરંજન, હર્ષા ગોરધનદાસ, સ્વ. હંસા જગદીશકુમારના ભાભી. હિતાક્ષી કુશના દાદી, તા. ૯/૩/૨૩ ગુરૂવારના શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વહેવાર બંધ છે. રહેઠાણ: એચ વિંગ, રમેશ અપાર્ટમેન્ટ, રૂમ નં. ૨૨૭, અમૃતનગર સોસાયટી, ઘાટકોપર (વેસ્ટ).
લોહાણા
મૂળગામ રાજકોટ હાલ મલાડ નિવાસી દીપક નરેન્દ્ર જોબનપુત્રાના પુત્ર નિરવ (ઉં.વ. ૩૯) તા. ૯-૩-૨૩ના ગુરુવારે શ્રીજીચરણ પામેલ છે. તે માલતીબેન જોબનપુત્રાનો પુત્ર. ફોરમના નાના ભાઈ. સ્વ. સુધા, સ્વ. ડૉ. નરેન્દ્રના પૌત્ર. સ્વ. ડૉ. રતુભાઈ, સ્વ. ડૉ. કાકુભાઈ અને ડૉ. સ્વ. કનુભાઈનો ભાણેજ. લૌકિક પ્રથા બંધ છે.
ઘોઘારી લોહાણા
ડૉ. ધનસુખભાઈ ધરમદાસ મસરાણી (ઉં. વ. ૮૬) તા. ૬-૩-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. બિન્દુબેનના પતિ. સ્વ. લક્ષ્મીદાસ ચોલેરાના જમાઈ. સંદીપ અને વિપુલના પિતાશ્રી. પુનીતાબેનના સસરા. તથા માનસી, ઓમ, ઈવા, દેવના દાદાજી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
હાલાઈ ભાટિયા
સ્વર્ગીય શ્રી લાલજીભાઈ ગોવિંદજી ઉદેશીના ધર્મપત્ની ગં. સ્વ. જ્યોતિબેન ઉદેશી (ઉં. વ. ૮૦) તા. ૯-૩-૨૩ના સોલાપુર મુકામે શ્રીજીચરણ પામેલ છે. તે સ્વર્ગીય ચંપાબેન વલ્લભદાસ સંપતની સુપુત્રી. તે ધર્મીસ્તા બિપીનભાઈ ધોરમ, રીટા યતીનભાઈ સ્વાલી, તૃપ્તિ નીતિનભાઈ વેદ, દિપીકા જયેશભાઈ સંપત, કમલેશભાઈના માતોશ્રી. તે દક્ષાબેન ગીરીશભાઈ, પૂર્વીતાબેન જયેશભાઈ, દીપાલીબેન મુકેશભાઈ ઉદેશીના કાકી. તેમની પ્રાર્થનાસભા તા. ૧૧-૩-૨૩ શનિવારે સોલાપુર મુકામે રાખેલ છે.
હાલાઈ લોહાણા
સ્વ. મુળજી ઓધવજી લાખાણી (ચોરવાડ)ના ધર્મપત્ની રમાબેન લાખાણી (ઉં. વ. ૭૯) તે સ્વ. પોપટલાલ નારણદાસ ગાઠાણીના પુત્રી. તે શ્રીમતી મીતાબેન, જ્યોતિબેન, જાગૃતિબેન, અશ્ર્વિનભાઈ તથા પીંકીબેનના માતુશ્રી. તે ભાવનાબેનના સાસુ. તથા આર્યન તથા સાચીના દાદી. તે તા. ૧૦-૩-૨૩ના સ્વર્ગવાસ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા. ૧૧-૩-૨૩ના શનિવારના રોજ અશ્ર્વિનભાઈના નિવાસ સ્થાને ૫ થી ૬.૩૦. સરનામું ૩૯, ગણેશકૃપા સોસાયટી, ગોલ ટાવરની સામે, આનંદ મહેલ રોડ, અડાજણ, સુરત.
ખંભાતી લાડ વણિક
રાજેન શેઠ (જીથરા) હાલ કેનેડા, ટોરેન્ટો તા. ૬-૩-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે દીપિકાના પતિ. સ્વ. મૃદુલા શાંતિલાલના પુત્ર. પૂજા જોનાથન દત્ત, ચાંદની પ્રિયંક પટેલના પિતા. લતા કીરીટ કારેળિયા, આશ હર્ષદ સુતારીયા, સ્વ. કમલેશના ભાઈ, સ્વ. રણછોડદાસ નાળાવાળાના જમાઈ. ડેવીન, શાનના નાના. લૌકિક વ્યવહાર બંધ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular