Homeમરણ નોંધહિન્દુ મરણ

હિન્દુ મરણ

હિન્દુ મરણ

શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ – કાઠિયાવાડ
કોંજલી નિવાસી હાલ બાંદ્રા સ્વ. કાંતાબેન મગનભાઈ પરમાર (ઉ. વર્ષ ૬૨) શુક્રવાર તારીખ ૩.૩.૨૩ ના રોજ રામ ચરણ પામેલ છે.તે મગનભાઈ હીરાભાઈ પરમારના ધર્મપત્ની. તે વિજય અને સંગીતા ના માતોશ્રી. તે સ્વ. નરશીભાઈ પોલાભાઈ રાઠોડ તથા સ્વ. જીવીબેન નરશીભાઈ રાઠોડના સુપુત્રી. તે સ્વ.હીરાભાઈ કાનાભાઇ પરમાર તથા સ્વ. સમજુબેન હીરાભાઈ પરમારના પુત્રવધુ. પ્રાર્થના સભા સોમવારે તારીખ ૬.૩.૨૩ના સાંજે ૫ થી ૭ કલાકે સ્થળ :- શ્રી મુંબઈ ગુર્જર ક્ષત્રિય કડિયા મહાજન વાડી, મામલતદાર વાડી, ૩ ક્રોસ રોડ, મલાડ – વેસ્ટ.
ખંભાત દશા શ્રીમાળી વણિક
થાણા નિવાસી ગં સ્વ. વિમળા બેન (ઉ વ.૮૪) તે સ્વ. રમણીક લાલના પત્ની. તે તુષાર તથા અલ્પાના માતુશ્રી. તે કલ્પનાના તથા જયંત જયસુખલાલ ઠક્કરના સાસુ,તે તપન, કનિકા, મનન, સોનિયા, હનિકા , કુણાલ ના દાદી /નાની,તે સ્વ.સવિતાબેન મફત લાલ શાહના પુત્રવધુ ,તે સ્વ.તારાબેન ઇચ્છાલાલના પુત્રી તા.૪/૩/૨૩ શનિવારના શ્રીજી ચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી દશા શ્રીમાળી (મુંબઈગરા જ્ઞાતિ)
ભાયંદર (રાઈગામ) હાલ વિલેપાર્લા નિવાસી ગં.સ્વ. શીલાબેન ગિરીશભાઈ દામોદર શાહના સુપુત્ર યોગેશ ગિરીશભાઈ શાહ (ઉ.વ. ૪૯), તે શ્રીમતિ પ્રિતીના પતિ, સિદ્ધિના પિતા, તે સાંગલી નિવાસી લતાબેન સુકુમર શાહના જમાઈ, પીન્ટુભાઈના બનેવી, તે સ્વ. કનૈયાલાલભાઈ, સ્વ. રમેશભાઈ, મધુસુદનભાઈ, તરૂણભાઈ, ડો. જીતુભાઈ, ડો. કિરણભાઈ તથા સૌ. નયનાબેન પંકજભાઈ પાતાણીના ભત્રીજા, તે સ્વ. બાબુરાવ રામચંદ્ર હરચેકરના દોહિત્ર, તા. ૪-૩-૨૦૨૩ને શનિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. ચક્ષુદાન કરેલ છે. પ્રાર્થનાસભા તથા લોકિક વ્યવહાર બંધ છે.
હાલાઇ લોહાણા
જયંતીલાલ વિઠ્ઠલદાસ કાનાણી (ઉં.વ.૭૨) તા. ૪/૩/૨૩ ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. હસુમતીબેનના પતિ. સ્વ. મણીબેન વિઠ્ઠલદાસ કાનાણીના પુત્ર. સ્વ. પ્રાગજીભાઈ, સ્વ. અમૃતભાઈ, સ્વ. નારણભાઇ, તથા ગં. સ્વ કાંતાબેન હરિદાસ પંચમતીયા તથા લીલાવતી ચીમનલાલ બારાઈના ભાઈ. પરેશ તથા કવિતાના પિતા. કલ્પના તથા રિંકુના સસરા. વ્રજલાલ ઝીણાભાઈ પોપટના જમાઈ. વેદાંતના દાદા. શ્લેષા તથા ફલકના નાના. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
પરજીયા સોની
શ્રી હસમુખભાઈ જમનાદાસ ધાણક મૂળગામ સાવલી હાલ બોરીવલી ૩/૩/૨૩ના રોજ શ્રીજીશરણ પામેલ છે.તે રમાબેનના પતિ. મીના હરેશ સલ્લા,જલ્પા ગિરીશ કડુ, મિત્તલના પિતા. સ્વ. મોહનભાઇ વિઠ્ઠલભાઈ ધકાણના જમાઈ. તેમની પ્રાર્થનાસભા ૬/૩/૨૩ ના રોજ ૪ થી ૬ કલાકે સોની વાડી બોરીવલી વેસ્ટ મુકામે રાખેલ છે.
કચ્છી ભાટિયા
કાંદિવલીના હરેશ વસનજી પલીચા (ઉં.વ.૭૩) તે ૪/૩/૨૩ ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. વસનજી હીરજી અને સ્વ. વિરમિતાના સુપુત્ર. હિના (મીના)ના પતિ. સ્વ. જમનાદાસ, સ્વ. મેનાબેનના જમાઈ. સ્વ. મીનાક્ષી, ભરત, કામિનીના ભાઈ. જીગરના પિતા. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દેસાઈ સઈ સુથાર જ્ઞાતિ
ગામ મહુવા હાલ બોરીવલી સ્વ. જગજીવનદાસ ચાવડા ના પુત્ર શશીકાંતભાઈ (ઉં.વ.૬૬) તે ૪/૩/૨૩ના રોજ શ્રીજીશરણ પામેલ છે. તે ભારતીબેનના પતિ. રાજેન્દ્રભાઇ, બિપીનભાઈ, કિરીટભાઈ, સ્વ.જયસુખભાઇ તથા દેવીન્દ્રા જયંતીલાલ વાઘેલાના ભાઈ. મયુરી આશિષ શાહ તથા સ્વ. મિતેષના પિતા. સ્વ. લલ્લુભાઇ ભગવાનજી રાઠોડના જમાઈ. નરેન્દ્ર તથા પ્રવીણના બનેવી. પ્રાર્થનાસભા ૬/૩/૨૩ ના રોજ ૪ થી ૬ કલાકે દેસાઈ સઈ સુથાર વાડી, સ્વયંભુ ગણપતિ મંદિર, અશોક ચક્રવર્તી રોડ કાંદિવલી ઈસ્ટ.
કચ્છી રાજગોર
ગામ નાગલપુરના હાલ નાલાસોપારા સ્વ.મોક્ષ મોતા: (ઉં. વ. ૧૬) તા. ૪-૩-૨૩ના શનિવારના મુંબઇ મધે રામશરણ પામેલ છે. સરલાબેન પંકજભાઇ મોતાના પુત્ર. હીરાબેન હરિરામ નરશી મોતાના પૌત્ર. ખુશી, દીયા, નવીનના ભાઇ. નિશાબેન જયેશભાઇ વ્યાસ અને પૂનમબેનના ભત્રીજા. ગામ ભિટારાના માકાણી હીરબાઇ પ્રાણજીવન કરશનજીના દોહિત્ર. પ્રફુલભાઇ જયેશભાઇ, હીનાબેન જીતેન્દ્રના ભાણેજ. પ્રાર્થનાસભા રાખેલ નથી.
કચ્છી રાજગોર બ્રાહ્મણ
ગામ ફરાદી હાલ મુંબઇ થાણા ઉમાશંકર નારાણજી પેથાણી (ઉં.વ.૭૮) તા. ૪-૩-૨૩ના શનિવારના રામશરણ પામેલ છે. સ્વ. મણીબેનના પતિ. જીતેન્દ્ર, રતિલાલના પિતા. તે ઊષા, વનિતાના સસરા. વિપુલ, નરેન, દિલેર, જુગલ, મિતલ, પ્રાચીના દાદા. બિનલનાં દાદા સસરા. ગામ બાગનાં સ્વ. નારાણજી રણછોડજી મોતાના જમાઇ. તે ભાઇલાલ, ચંદ્રકાન્ત, સ્વ. કસ્તુરબેન ભાણજી નાગુ, સ્વ. અમૃતબેન દેવજી નાગુ, ઝવેરબેન ઓધવજી માકાણી, ગં. સ્વ. કમળાબેન ખીમજી રાવલ, ગં. સ્વ. રમીલાબેન ચંપકલાલ કેશવાણીનાં બનેવી. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
દામનગરવાળા હાલ સાંતાક્રુઝ નિર્મળાબેન જયંતીલાલ મહેતા (ઉં.વ.૯૪) તા. ૫-૩-૨૩ રવિવારના શ્રીજીચરણ પામ્યા છે. તે દિલીપભાઇ, સ્વ. રાજેશભાઇ, સ્વ. વિપુલભાઇ તથા અ. સૌ. માલવિકાબેન મહેશભાઇના ભુતાના માતુશ્રી. તે અ. સૌ. રૂપાબેન (જયોત્સના), મીનાબેન અને શિલ્પાબેનના સાસુ. તે સાવરકુંડલાવાળા સ્વ. વ્રજલાલ ભગવાનદાસ ગાંધીના દીકરી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular