હિન્દુ મરણ
ઝાલાવાડી સઈસુતાર જ્ઞાતિ
લખતર વખાર હાલ કાંદિવલી સ્વ. કમળાબેન ઈન્દુલાલ સોલંકીના પુત્ર સ્વ. જયેશભાઈ (ઉં.વ. ૫૭) તા. ૨૧-૨-૨૩ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે ગં.સ્વ. છાયાબેનના પતિ. તે હર્ષના પિતાશ્રી. તે સ્વ. ઉપેન્દ્રભાઈ, દેવેન્દ્રભાઈ, ધર્મેન્દ્રભાઈ, રેખાબેન, દીનાબેનના ભાઈ. તે પ્રીતિબેન, જીગ્નાબેનના જેઠશ્રી. તે પાડીયાદ હાલ કાંદિવલી પ્રભાબેન રસીકલાલ ગોહિલના જમાઈ. બન્ને પક્ષ તરફથી પ્રાર્થનાસભા રવિવાર, તા. ૨૬-૨-૨૩ના બપોરે ૪થી ૬ રાખેલ છે. સ્થળ: લોહાણા મહાજનવાડી, શંકર મંદિરની બાજુમાં, એસ.વી.રોડ, કાંદિવલી (વેસ્ટ).
કપોળ
મહુવાવાળા હાલ મુંબઈ સ્વ. ત્રિવેણીબેન ગિરધરલાલ લવજી મહેતાના પુત્ર. સ્વ. ચિમનલાલના ધર્મપત્ની ગં.સ્વ. હંસાબેન (ઉં.વ. ૮૬) તા. ૨૪-૨-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે કોકિલા રાજીવ, સોનલ મનિષ તથા સોનલ ચૈતન્યના સાસુ. સ્વ. હર્ષ, દિશા તથા વલ્લરીના દાદી. પિયરપક્ષે રાજુલાવાળા સ્વ. રણછોડદાસ ઠાકરશી દોશીના પુત્રી. સ્વ. સવિતાબેન, ગં.સ્વ. ઉમાબેન તથા અ.સૌ. પદ્માબેનના બેન. (સર્વે લૌકિક પ્રથા બંધ રાખેલ છે.)
વિશા પોરવાલ વણિક
સુરતના હાલ વિલેપાર્લા ગં.સ્વ. સરલાબહેન, તે સ્વ. જગદીશભાઈ થાણાવાળાના પત્ની. દર્પણ, અવનીશના માતુશ્રી. જ્યોતિ, શહેનાઝના સાસુ. ઈશા, અતુલના દાદી તે તા. ૨૩-૨-૨૩ને ગુરુવારના રોજ દેવલોક પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
પ્રવિણચંદ્ર છોટાલાલ ચકુભાઇ ચિતલિયા (ઉં. વ. ૮૩) તે ૨૪/૨/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. હંસાબેનના પતિ. અલ્પા, નૂતન, નિશા તથા ચેતનના પિતા. કેતન, કલ્પેશ, રૂપાલીના સસરા. સ્વ. શાંતિલાલ વિઠ્ઠલદાસ મહેતાના જમાઈ. ચંદુબેન, વિમલાબેનના ભાઈ. તેમની પ્રાર્થનાસભા ૨૬/૨/૨૩ના ૫ થી ૭ નિકો હોલ, ૪૩૨ નાયગાવ ક્રોસ રોડ, વડાલા ઉદ્યોગ ભવનની બાજુમાં વડાલા વેસ્ટ.
બાલાસિનોર મોઢ બ્રામ્હણ
બાલાસિનોર નિવાસી હાલ ગોરેગાવ જ્યોતિન્દ્ર મુકુંદરાય ભટ્ટ (ઉં. વ. ૬૯) તે ઉર્વશીબેનના પતિ. તન્વી તથા રીતુના પિતાશ્રી. શ્રીધર તથા હરીશના સસરા. સ્વ. ભુપેન્દ્રભાઈ તથા સ્વ. પ્રફુલભાઇના નાનાભાઈ. ૨૩/૨/૨૩ના કૈલાશધામ પામેલ છે. સદ્દગતનું બેસણું ૨૬/૨/૨૩ ના ૪ થી ૬ રાજસ્થાન શ્ર્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘ, ચિંતામણી મંદિર પાસે, આરે રોડ, ગોરેગાવ વેસ્ટ.
કપોળ
બારપટોડીવાળા હાલ કાંદિવલી ગં. સ્વ. કૈલાશબેન મગનલાલ લક્ષ્મીદાસ મોદી (ઉં. વ. ૭૮) તે ૨૪/૨/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે સંજય તથા લીના તુષાર સંઘવીના માતુશ્રી. મિતિના દાદી. સ્વ. રમણીકલાલ તથા સ્વ. ઈચ્છાબેન ગંગાદાસ મહેતાના ભાઈના પત્ની. સ્વ. મનહરગૌરી તથા સ્વ. ડાહ્યાલાલ ઠાકોરલાલ શેઠના દીકરી. સ્વ. મનમોહનદાસ દેવચંદ સંઘવી. સ્વ. બચુભાઈ, સ્વ. બિપીનભાઈ, હર્ષદભાઈ, સ્વ. મંજુલાબેન તુલસીદાસ પારેખ, ઇન્દુમતી બળવંતરાય મોદી, દમયંતીબેન ચંદુલાલ દોશી, અંજના હરેન્દ્રકુમાર ગાંધી તથા પિયુષભાઇ તથા નીતિનભાઈના બેન. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
શ્રી દશા સોરઠિયા વણિક
મેંદરડા નિવાસ હાલ ઘાટકોપર સ્વ. મોહનલાલ વિઠ્ઠલદાસ પારેખના પુત્રવધૂ, સ્વ. અમૃતલાલ પારેખના ધર્મપત્ની ભારતી પારેખ (ઉં. વ. ૮૧) આરતી, ભાવેશ, કલ્પેશ નાં માતાશ્રી. સ્વ. પ્રવીણભાઈ, રમેશભાઈ, ભાનુબેન, મધુબેન, ભદ્રાવતીબેનના ભાભી. સ્વ. હરિદાસ રુઘનાથ આનંદપરા, સ્વ. પુષ્પાવતી હરિદાસ આનંદપરાના પુત્રી. સ્વ. મુકુંદભાઈ, સ્વ. દેવેન્દ્રભાઈ, નિરંજનભાઈ, દિલીપભાઈ, જયશ્રીબેનના બહેન. ભાવનાબેન, દેવાંશીબેન, અશોકકુમાર કેશવલાલ શાહના સાસુ. શુક્રવાર તા. ૨૪/૨/૨૦૨૩નાં શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા સોરઠીયા વૈષ્ણવ વણિક
બાબરા નિવાસી હાલ કાંદિવલી સ્વ. મોહનલાલ પ્રેમચંદ મલકાણ તથા ગં. સ્વ હંસાબેન મલકાણના પુત્રવધૂ. બિમલ મલકાણના ધર્મપત્ની કાશ્મીરા મલકાણ (ઉં.વ. ૬૪) તે હેતલ હુન્નુરકર, હર્ષિતા તલસાણીયા, ચિંતનના માતા. કુમુદ દિપક ગોરસિયા, અનિલ, હેમા અનિલ મલકાણ તથા સોનલ વી. શાહના ભાભી. સ્વ. વિમલા તથા સ્વ. ચંદ્રકાન્ત વૃજદાસ વૈદના દીકરી ૨૨/૨/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કપોળ
નાગેશ્રીવાળા, હાલ બોરીવલી, સ્વ. કાશીબેન અમિદાસ સંઘવીના પુત્ર પ્રકાશભાઈ (પ્રાણલાલભાઈ) સંઘવી (ઉં. વ. ૭૦) તેઓ કૌશિકાબેનના પતિ. અમિત, શીતળ, જેસલના પિતા. રેશમા, મેહુલ અને ઉદયના સસરા. સ્વ. હંસાબેન, સ્વ. રમાબેન, સ્વ. જસુબેન, હેમુબેન અને અશ્ર્વિનભાઈના ભાઈ. ડુંગરવાળા ગંગદાસ રૂગનાથના જમાઈ. તા. ૨૪.૨.૨૩ ને શુક્રવારના શ્રીજીચરણ પામ્યા છે.
સોરઠિયા આહિર
દોડ બામણાસા નિવાસી હાલ બોરીવલી સ્વ. જ્યોતિબેન કિરણભાઈ વરૂ (આહિર), (ઉં. વ ૫૯) તા. ૨૫-૨-૨૩, શનિવારના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. ભાનુબેન અરજણભાઈ વીરમભાઈ વરુના પુત્રવધૂ. તે મિનલ હેમલ શાહ, સ્નેહલ તથા ઉજ્જવલના માતુશ્રી. તથા મંજુબેન દિનેશભાઈ, નિર્મળાબેન, મીનાબેનના ભાભી. નાથાભાઈ લક્ષ્મણભાઈ સોલંકીના બહેન. તે કમલ તથા પ્રિતીબેન યોગેન્દ્ર હરસોરાના કાકીની પ્રાર્થનાસભા તા. ૨૭-૨-૨૦૨૩ સોમવારના ૫થી ૭. વૃંદાવન વાટીકા, આહિર સેવા સમાજ, લીંક રોડ, બોરીવલી-પશ્ર્ચિમમાં.
શ્રી વિસા સોરઠીયા વણિક
મુળઆદરીવાળા (હાલ કાંદિવલી) ગં.સ્વ. સુશીલા શાહ (ઉં. વ. ૮૩), તે સ્વ. શશીકાંત ત્રીભોવનદાસ શાહના ધર્મપત્ની. તે કોચીનવાળા સ્વ. કેસરબેન તથા સ્વ. નેમીદાસ ધરમસીંહ શાહના પુત્રી. તે માણેકલાલ, શાંતીલાલ, લીલાવંતીબેન, બેનાબેન, ગંગાબેન, લક્ષ્મીબેનના બહેન. તે વીજ્યાબેન, જસવંતીબેનના ભાભી. તે રાજેશ, ભરત, અતુલ, ધર્મેશના માતુશ્રી. તે અ. સૌ. સ્વ. ઈલા, અ. સૌ. ભારતી, જીગ્ના, ડિમ્પલના સાસુ. બુધવાર તા. રર. ર .ર૩ ના શ્રીજી ચરણ પામેલ છે. લૌકીક પ્રથા બંધ છે.