હિન્દુ મરણ
ઔદિચ્ય ગોરવાળ બ્રાહ્મણ
હાથલ નિવાસી હાલ અંધેરી દેવશંકર દૌલતરામ ત્રિવેદી (ઉં.વ.૮૬) તેઓ તા. ૨૩-૨-૨૩ના રોજ દેવલોક પામેલ છે. તેઓ સ્વ. શાંતાબેનના પતિ. હરેશ, તનુજા, સંધ્યા, જયશ્રીના પિતાશ્રી. સ્વ. નારાયણજી, ઈન્દ્રલાલજી, રોહિતકુમાર તથા યશોદાબેનના સસરા. હિમ્મતલાલ, સ્વ. ચુનીલાલ, સ્વ. છગનલાલ તથા સ્વ. મણિલાલના ભાઈ. હાથલ નિવાસી સ્વ. કેશવલાલજી રામેશ્ર્વરજી ધારાવતના જમાઈ. મોહનલાલ, સ્વ. તુષારભાઈ, નારાયણભાઈ, સ્વ. નવીબેન તથા સુમનબેનના બનેવી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૫-૨-૨૩ને શનિવારના ૪.૩૦થી ૬.૩૦ સ્થળ: સ્વામિનારાયણ હોલ, નવા નાગરદાસ રોડ, અંધેરી (પૂર્વ). (લૌકિક તથા દસમાની પ્રથા બંધ રાખેલ છે.)
હાલાઈ લોહાણા
મૂળ ગામ બાલમભા હાલ વસઈ મનહરલાલ શ્રેતા તે ચેતનાબેનના પતિ. સ્વર્ગીય ભગવાનજીભાઈ તથા પ્રેમાબેન શ્રેતાના પુત્ર. સ્વ. ગુલાબભાઈ, સ્વ. જગદીશભાઈ, કમળાબેન તથા ભારતીબેનના ભાઈ. તે સ્વ. કાંતિલાલ તથા ચંદાબેન શિંગાળાના જમાઈ. તે આનંદ, દીપક અને નીતાના પિતા. તે મિલી, દીપકકુમાર ગવસના સસરા. તે ગુરુવાર, ૨૩-૨-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા. ૨૫-૨-૨૩ના ૪.૦૦થી ૭.૦૦ એમના નિવાસસ્થાને. રહેઠાણ: એ-૪૦૧, રીજન્સી બિલ્ડિંગ, અગ્રવાલ કોમ્પલેક્સ,, બાભોળા વસઈ (વેસ્ટ).
કપોળ
મહુવાવાળા હાલ વિલેપાર્લા સ્વ. લલીતકુમાર કલ્યાણજી ઔધવજી ગાંધીના ધર્મપત્ની. કોકિલાબેન (ઉં.વ ૭૯) તે અમીષા-અશ્ર્વિન, નીશા-અમર તથા ફાલ્ગુની-હિમાંશુના માતુશ્રી. તે સ્વ. ચંદ્રાગૌરી ગુણવંતરાય, ગં.સ્વ. દિનતાબેન વિનોદરાય, ગં.સ્વ. રંજનબેન ચંદ્રકાંત, સ્વ. મંજુલાબેન, ગં.સ્વ. ભાનુબેન, સ્વ. કુસુમબેન, સ્વ. વનિતાબેન, સ્વ. પ્રદીપભાઈના ભાભી. તે સ્વ. જેકુંવરબેન નરોત્તમદાસ હેમરાજ મોદીના દીકરી. તે સ્વ. હરકીશનભાઈ, સ્વ. રૂક્ષમણીબેન, સ્વ. હિંમતભાઈ, સ્વ. સુરેન્દ્રભાઈ, સ્વ. શશીકાંતભાઈ, દિનેશભાઈ, ગં.સ્વ. તરલાબેનના બેન. તા. ૧૯-૨-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા. ૨૫-૨-૨૩ના શનિવારના ૫થી ૭ સ્થળ: રાજપુરીયા બાગ, ૩૯૭, એન.પી. ઠક્કર રોડ, વિલેપાર્લા (ઈસ્ટ).
કચ્છી લોહાણા
સ્વ. નવીનભાઈ નારાયણજી સચદે તથા ગં.સ્વ. પુષ્પાબેન નવીનભાઈ સચદે. કચ્છગામ: રવાપર, હાલે મુલુંડ નિવાસીના પુત્ર વિનોદ નવીનભાઈ સચદે (ઉં.વ. ૪૭) તા. ૨૩-૨-૨૩, ગુરુવારના મુલુંડ મુકામે રામશરણ પામેલ છે. તે ગં.સ્વ. મીનાબેન વિક્રમભાઈ મુળિયાના મોટા જમાઈ. વર્ષાબેનના પતિ. ધ્રુવના પપ્પા. વંદનાબેન મનીષભાઈ કોઠારી અને સંગીતાબેન શૈલેશભાઈ પલણના ભાઈ. તે કરણ, ક્રિશ અને નીયતીના મામા. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ રાખવામાં આવેલ છે.
પરજીયા સોની
જામકાવાળા હાલ કાંદિવલી નિવાસી ગં.સ્વ. સોની કાંતાબહેન લખુભાઇ ધકાણ (ઉં.વ. ૯૧) તા. ૨૩-૨-૨૩એ શ્રીજીચરણ પામ્યા છે. તેઓ સ્વ. જયંતીભાઇ, મુકેશભાઇ, દિલીપભાઇ, મીનાક્ષીબહેન અનિલકુમાર ધાણક, હેમલતાબહેન શશીકાંત ધોરડાના માતા, હર્ષાબહેન, રેણુકાબહેનના સાસુ. ભાવિક, સ્વ. ધવલ, અવનિ, ચાર્મીના દાદી. જતીન, ધનેન્દ્રના નાની. દાઠાવાળા હરિભાઇ રામજીભાઇ સુરુના દીકરી. સર્વ લૌકિક પ્રથા બંધ છે.
કપોળ
બાબરીયાધારવાળા (હાલ દહિસર) અ.સૌ. દક્ષાબેન રમણીકલાલ હરિલાલ પારેખના પુત્ર મેહુલ (ઉં. વ. ૪૩) તા. ૨૩-૨-૨૩ ને ગુરુવારના શ્રીજી ચરણ પામેલ છે. તે નેહાના પતિ. હિમાંશુ, વર્ષા, જીતેન્દ્ર મહેતા (અલ્પા), હિના અલ્પેશ દોશીના ભાઈ, ભાવનાના દિયર, મોસાળ પક્ષે શેઠ શાંતિલાલ ચીમનલાલના ભાણેજ. તે પાંદડાવાળા ગં. સ્વ. મધુકાન્તા વસંતલાલ અંબાલાલ મહેતાના જમાઈ. સર્વે પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૬.૨.૨૩ ને રવિવારના ૪ થી ૬. સ્થળ: પાવનધામ, એમ.સી.એ. ગ્રાઉન્ડની બાજુમાં, મહાવીર નગર, કાંદિવલી વેસ્ટ. (લૌકિક પ્રથા બંધ છે.)
નાથાડિયા ઉનેવાળ બ્રાહ્મણ
પ્રવિણચંદ્ર ભટ્ટ ધુડીયા આગરીયા હાલ કાંદિવલી સંતોકબેન મોહનલાલ પ્રાગજી ભટ્ટના પુત્ર, ગોવિંદ, ગૌરીશંકર અને કમળાબેન પ્રભાશંકર મહેતાના ભાઈ. સંજય, સચિન, હીના અશોક ઓઝા, વર્ષા પ્રદીપ ઓઝાના પિતા. રીટા તથા નિશાના સસરા. શ્રુતિ, જાનકી તથા સાનવીના દાદા. કાશીબેન કરશનજી દામોદર ઓઝાના જમાઈ. ૨૨/૨/૨૩ના કૈલાશવાસી થયેલ છે.
દશા પોરવાડ વણિક
બીરપુર હાલ મુંબઈ ગં. સ્વ. ઉર્મિલાબેન શાહ (ઉં.વ. ૮૦), તા. ૨૧/૨/૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. સુંદરલાલ માણેકલાલ શાહના ધર્મપત્ની. પલ્લવી તથા મનોજના માતુશ્રી. નીનાનાં સાસુ. ચંદ્રવદનભાઈ તથા ભરતભાઈનાં મોટાભાભી. સ્વ. ઇન્દીરાબેન, મીનાક્ષીબેન, વિનોદભાઈ તથા સ્વ. અમુલભાઈ નાનાલાલ મહેતાનાં બેન. પ્રાર્થનાસભા શનિવાર, તા. ૨૫/૨/૨૩નાં ૫ થી ૭. સ્થળ: શ્રી લુહાર સુતાર જ્ઞાતિ હિતેચ્છક મંડળ, શ્રી વિશ્ર્વકર્મા ચોક, કાર્ટર રોડ નં. ૩, દત્તપાડા મેઈન રોડ, અંબાજી મંદિર નજીક, બોરીવલી-પૂર્વ. (લૌકિક પ્રથા બંધ છે.)
કપોળ
રાજુલાવાળા હાલ ભાયંદર સ્વ. ગુલાબબેન તથા અમૃતલાલ ચકુભાઇ મહેતાના પુત્રવધૂ કોકીલાબેન દીલીપકુમાર મહેતા (ઉં.વ. ૬૮), તે કલ્પેશ, જીનલના માતુશ્રી. ભક્તિ અને મુબારકના સાસુ. હેત્વીના દાદી. ફલકના નાની. હરેન્દ્ર, રેખા પંકજકુમાર મુની, ભરતભાઇના ભાભી. તે ભાડ વાંકિયાવાળા ચુનીલાલ રતિલાલ મોદીની પુત્રી મંગળવાર, તા. ર૧/૨/૨૩ના શ્રીજીચરણ પામેલ છે. સર્વે લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ગુર્જર ક્ષત્રિય કડિયા
ભાવનગર હાલ (સાંતાક્રુઝ) રતિલાલ મોહનલાલ પરમાર (ઉં.વ. ૯૩), તા. ૨૨/૨/૨૩ બુધવારના શ્રીજીચરણ પામેલ છે. તે લાભુબેન પરમારના પતિ. મુકેશભાઈ યાદવ, જ્યોતિબેન, ભારતીબેન, હર્ષાબેનના મામા. સ્વ. જયાબેન, ગં. સ્વ. કુસુમબેનના ભાઇ. કુનાલ, જાનકી, સમ્યકા, જીજ્ઞા, શિરિષ, વેદિકાના દાદા. પ્રાર્થનાસભા શનિવાર, ૨૫/૨/૨૩ના ૪ થી ૬. સ્થળ: સાંતાક્રુઝ લાયબ્રેરી, બેસંટ રોડ, સાંતાક્રુઝ (વેસ્ટ).
શિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણ
ધાંધળી ગામ, હાલ મુંબઈ સ્વ. વ્રજલાલભાઈ તથા સ્વ. નિર્મળાબેન પંડ્યાના જયેષ્ઠ પુત્ર જીતેન્દ્રભાઈ, તે સ્વ. શારદાબેનના પતિ. અ. સૌ. મિનોતી, ચી. નિખિલ, અ. સૌ. આરતી અને અ. સૌ. ભાવનાના પિતાશ્રી. સ્વ. જયાબેન, ડો. દિનેશભાઈ અન્નપુરણાબેન, સ્વ. અશ્ર્વિનભાઇ, સ્વ. કિર્તીભાઈ, મયુરભાઈના ભાઈ. સ્વ. મહીપતરાય તથા જશુબેનના જમાઈ. નરેન્દ્રભાઇ, ઉપેન્દ્રભાઈ, વિજયભાઈ તથા બકુલભાઈ મેહતાના બનેવી તા. ૨૦/૨/૨૩, મંગળવારના કૈલાસવાસ થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
ગં. સ્વ. ઝવેરબેન જાદવજી ખીમજી ઠક્કર (ગંધા) કચ્છ મોડવદર (અંજાર)ના પુત્રવધૂ અ.સૌ. અનસુયા યોગેશ ઠક્કર (ઉં. વ. ૬૨) તે ડૉ. રીના, કૃપા પ્રિયાંક ગેસોતા, દિપા સની રેના માતુશ્રી. તે વિઠ્ઠલદાસ જાદવજી, સ્વ. અરવિંદભાઈ જાદવજી, ભરત, હિમાંશુ, પુષ્પાબેન તુલસીદાસ, ભક્તિ દિનેશ, કાશ્મીરાબેનના ભાભી. તે સ્વ. ગંગારામ દેવજી કિંગર (ખારાઈ-પનવેલ)ના પુત્રી. તે મધુબેન, જ્યોત્સનાબેનના જેઠાણી. તે માધવજી, અર્જુન, લીલાધર, કલાવતીબેન, જયાબેન, દમયંતીબેન, સ્વ. લીલાવતીબેન, ગીરીશભાઈ અને વિદ્યાબેનના બહેન. તા. ૨૨-૨-૨૩ બુધવાર રામશરણ પામેલ છે. બન્ને પક્ષની પ્રાર્થના સભા તા. ૨૫-૨-૨૩ શનિવાર વેલબાઈ સભાગૃહ, નપુ ગાર્ડનની બાજુમાં, માટુંગા (મ.રે) સાંજે ૫ થી ૭. બૈરાઓએ તે દિવસે આવી જવું. (લૌકિક વ્યવહાર બંધ છે.)
સુરતી દશા શ્રીમાળી વણિક
ગં. સ્વ. મંજરીબેન (ઉં. વ. ૯૨) તે સ્વ. વિનોદભાઈ સુંદરલાલ મહેતાના ધર્મપત્ની. તે સ્વ. શર્મિષ્ઠા, સ્વ. નીતિન તથા પ્રદીપ (બોબી) દલાલના બહેન. તા. ૨૪.૨.૨૩ શુક્રવારના રોજ દેવલોક પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.