ફિલ્મ અને ટેલિવિઝન ઈન્ડસ્ટ્રી એટલે ગ્લેમર અને હોટનેસનો તડકો… અવારનવાર અભિનેત્રીઓ પોતાના હોટ એન્ડ સેક્સી લૂક્સના વીડિયો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી હોય છે. વર્ષના પહેલાં જ દિવસે ટીવીની બહુ હિના ખાને આ વર્ષનો પહેલા લૂકનો ફોટો પોસ્ટ કરીને ફેન્સના હોંશ ઉડાડી દીધા છે. હોટેલની લોબીમાં કોટ ઉતારીને એક્ટ્રેસે કરાવેલા ફોટોશૂટના ફોટાને જોઈને ફેન્સ આઉટ ઓફ કન્ટ્રોલ થઈ રહ્યા છે. આ તસવીરોમાં સ્ટ્રેપી ગાઉન પહેરેલી હિના ખાન કોટ ઉતારીને કાતિલાના પોઝ આપી રહી છે. હિનાએ પહેરેલો આ ગાઉન એટલો રિવિલિંગ છે કે એક્ટ્રેસે કેમેરાની સામે આપેલા પોઝ અને લૂક્સે ફેન્સને પાગલ કરી દીધા છે. આ તસવીરોને જોઈને એ કહેવું ખૂબ જ સરળ છે કે તેણે આ ફોટોશૂટ હોટેલની લોબીમાં કરાવ્યું છે. હિનાએ આ ફોટો પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યા છે અને તેના ફોટા પર કમેન્ટસનો પૂર આવી ગયું છે.
View this post on Instagram
ફેન્સ હિનાના વખાણ કરતાં ન તો થાકી રહ્યા છે કે ના તો પોતાની જાતને અટકાવી નહોતા શક્યા