ઝારખંડમાં પોલિટિકલ ક્રાઈસિસ વચ્ચે હેમંત સોરેને વિધાનસભાના સ્પેશિયલ સેશનનું આયોજન કર્યું હતું. મળતી માહિતી અનુસાર વિધનસભામાં મુખ્ય પ્રધાન હેમંત સોરેને વિશ્વાસ મત જીતી લીધો છે. સોરેનના પક્ષમાં 48 વિધાનસભ્યોએ વોટ કર્યા હતાં. આ પ્રસંગે સોરેને જણાવ્યું હતું તે, લોકતંત્રને બચાવવા માટે અમે આ સ્પેશિયલ સત્ર આયોજિત કર્યું હતું.
બીજી બાજુ ભાજપ વિધાનસભ્યોએ ઝારખંડ વિધાનસભામાં વોટિંગ પહેલા વોકઆઉટ કર્યું હતું.

Google search engine