Homeદેશ વિદેશહેમા બની રાધા:

હેમા બની રાધા:

બુધવારે રાતે મથુરાના જવાહરબાગમાં ‘બ્રજ કાર્તિક મહોત્સવ’ દરમિયાન અભિનેત્રી અને સ્થાનિક સાંસદ હેમા માલિનીએ રાધાના પરિવેશમાં નૃત્ય રજૂ કર્યું હતું. (તસવીર: પીટીઆઈ)

RELATED ARTICLES

Most Popular