પશ્ર્ચિમ કચ્છમાં ભારે વરસાદ

આપણું ગુજરાત

પશ્ર્ચિમ કચ્છમાં ભારે વરસાદથી નદી-નાળાં છલકાયાં. અબડાસામાં ૪.૫ ઇંચ, માંડવીમાં ૩ અને લખપતમાં ૨ ઈંચ વરસાદ: વીજળી પડતાં એક કિશોર સહિત ૩૦ ઘેટાં બકરાં અને ૨ ગાયોનાં મોત.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.