રાજસ્થાનમાં ભારે વરસાદ

દેશ વિદેશ

મંગળવારે જોધપુરમાં ભારે વરસાદને પગલે રસ્તા અને ટ્રેનના પાટા પર ભરાયેલાં પાણી. જોધપુર ઉપરાંત ભિલવાડા, ચિત્તોડગઢ, જયપુર, અજમેર, સવાઈ માધોપુર, રાજસમંદ, ડુંગરપુર, બાંસવાડા, કોટા, સિરોહી, પાલી, નાગૌર અને જાલૌર જિલ્લાઓમાં પણ સામાન્ય કરતાં ઘણો વધારે વરસાદ પડ્યો હતો. બુધવાર અને ગુરુવારના ગાળામાં અજમેર, જોધપુર અને ઉદયપુર ડિવિઝન્સમાં ઝાપટાં પડવાની આગાહી હવામાન ખાતાએ કરી હતી. (પીટીઆઈ)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.