ઉર્ફી જાવેદ આમ તો એક ટીવી એક્ટ્રેસ છે પણ તે પોતાની સિરિયલ્સ કે રિયાલિટી ટીવી શો કરતાં સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવા માટે ચિત્ર-વિચિત્ર પોસ્ટ કરવા માટે જ ફેમસ છે.
રોજ પોતાના અતરંગી આઉટફિટ્સથી ઉર્ફી ઈન્ટરનેટ પર તહેલકો મચાવે છે અને આવું જ કંઈક ફરી પાછું ઉર્ફીએ કર્યું છે. આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. પણ આ ફોટોમાં લોકો ઉર્ફીનો આઉટફિટ્સ નહીં પણ પણ તેમાંથી ડોકાઈ રહેલી વસ્તુ પરથી નજર નહોતા હટાવી શક્યા. આ ફોટોમાં ઉર્ફીએ બ્લેક રંગની એક શાઈનિંગવાળી બ્રા પહેરી છે અને તેમાંથી એવી વસ્તુ બહાર આવી રહી છે લોકોનું ધ્યાન તેના કપડાં કરતાં એ વસ્તુ પર વધારે ફોકસ થઈ ગયું હતું.
આ ફોટોને પહેલી નજરે જોશો તો એક નોર્મલ ફોટો જ લાગશે તમને પણ તેની જે ખાસિયત છે એ કેપ્શનમાં છુપાયેલી છે. ઉર્ફીએ કેપ્શનમાં લખ્યું છે કે તેના એક ફેન્સના કહેવા પર તેણે ઈન્સ્ટાગ્રામ પર ફોટો પોસ્ટ કર્યો છે અને ટોપમાંથી કે એક નોટ પોપઆઉટ કરી રહી છે… બસ આ નોટ પરથી લોકો પોતાની નજર હટાવી શક્યા નથી.