મનોરંજન જગતના અનેક લોકપ્રિય ટીવી શોમાંથી એક છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા… આ શો અને તેના કલાકારોને દર્શકોનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે પછી તે જેઠાલાલ હોય કે તારક મહેતા કે પછી ટપ્પુ, સોનુ કે બબીતાજી હોય… બબ્બીતાજી પરથી યાદ આવ્યું કે આ શોમાં અય્યરની ભૂમિકા નિભાવી રહેલા તનુજ મહાશબાદેની થનારી પત્નીને તમે ઓળખો છો કે…? પણ સુંદરતાની બાબતમાં અય્યરની રીલ લાઈફ પત્ની બબીતા એટલે કે મુનમૂન દત્તાને પણ પાછળ મૂકી દે છે…39 વર્ષીય તનુજ હજી કુંવારો છે પણ ટૂંક સમયમાં જ તે લગ્ન કરવાનો છે અને જ્યારથી આ સમાચાર જાણવા મળ્યા છે ત્યારથી લોકો તેમને લગાતાર શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. પણ તેની સાથે સાથે લોકોને એ વાતની ઉત્સુકતા છે કે આખરે તેની થનાર પત્ની છે કોણ અને તે કેવી દેખાય છે?
તમારી જાણ ખાતર કે 2021માં એવું કહેવાઈ રહ્યું હતું કે અય્યર 2022માં લગન કરી લેશે અને હવે એવી ચર્ચા ચાલી રહી છે કે તે ટુંક સમયમાં જ પરણી જવાનો છે જોકે હજી સુધી આ વાતનો સત્તાવાર ખુલાસો તનુજ દ્વારા કરવામાં આવ્યો નથી. પણ એવું કહેવાઈ રહ્યું છે કે તનુજની પત્નીનો ફોટો જોઈને જેઠાલાલની આંખો મોટી થઈ ગઈ છે.
જોકે હજી સુધી તનુજની થનારી વાઈફ કોણ છે એ જાણી શકાયું નથી કે ના તો એના વિશે કોઈ સત્તાવાર જાહેરાત તનુજ કે તેના પરિવાર દ્વારા કરવામાં આવી છે.
અય્યરની રિયલ લાઈફ બબીતાને જોઈ કે નહીં?
RELATED ARTICLES