હર હર મહાદેવ:

આપણું ગુજરાત

પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થતાં જ ભક્તો ભોળાનાથને દ્વારે ભીડ લગાવી રહ્યા છે. અમદાવાદના નિર્ણયનગરમાં આવેલા આ મંદિરમાં પણ બીલીપત્ર અને દૂધનો અભિષેક કરી ભક્તો મહાદેવની ભક્તિ કરી રહ્યા છે. (જનક પટેલ)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.