હર ઘર તિરંગા:

આમચી મુંબઈ

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ૧૩થી પંદરમી ઑગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા’ અભિયાન ચલાવી રહ્યા છે, ત્યારે દરેકના ઘરે તિરંગો મળી રહે તે ઉદ્દેશને ધ્યાનમાં રાખીને મુંબઈની લાલબાગ સ્થિત વર્કશોપમાં તિરંગાને શાનથી તૈયાર કરી રહેલા કર્મચારી. (જયપ્રકાશ કેળકર)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.