હર ઘર તિંરગા!!

આમચી મુંબઈ

આઝાદીના ૭૫ વર્ષે દેશભરમાં અમૃત મહોત્સવની ઊજવણી થઈ રહી છે ત્યારે મુંબઈના પરેલમાં બહુમાળીય ઈમારતમાં દરેક ઘરની બાલ્કનીમાં તિરંગો ફરકાવવામાં આવ્યો છે, જેણે આવતા જતા લોકોમાં જબરું આકર્ષણ
જમાવ્યું છે.
(અમય ખરાડે)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.