દેશભક્તિમાં ડૂબ્યુ બોલીવૂડ, જુઓ તમારા ફેવરિટ સ્ટાર્સે કેવી રીતે સેલિબ્રેટ કર્યો Independence Day

ટૉપ ન્યૂઝ ફિલ્મી ફંડા

સ્વતંત્રતા દિનની 75મી વર્ષગાઠ નિમિત્તે દેશભરના તમામ નાગરિકો હર ઘર તિરંગા અભિયાન સાથે જોડાયેલા છે ત્યારે ભારતીય ઝંડા સાથે ફોટોઝ ક્લિક કરીને સોશિયલ મીડિયા પર પોતાની દેશભક્તિ દર્શાવી રહ્યા છે એવામાં બોલીવૂડ સેલેબ્રિટિઝ પણ દેશભક્તિના રંગે રંગાયું છે. સદીના મહાનાયક કહેવાતા અમિતાભ બચ્ચને વીડિયો પોસ્ટ કરીને સ્વતંત્રતા દિનની શુભેચ્છાઓ આપી હતી.

 

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan)

બોલીવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને તેના પતિ ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ પોતાના ઘરની બહાર તિરંગો લગાવીને ફોટો શેર કર્યો હતો,

ત્યારે કિંગ ખાન શાહરુખ ખાને પણ તેના પરિવાર સાથે ઝંડો ફરકાવ્યો હતો.
શ્રદ્ધા કપૂરે પણ ગર ઘર તિરંગા અભિયાનમાં હિસ્સો લીધો હતો અને સોશિયલ મીડિયા પર ધ્વજ ફરકાવતી નજરે ચઢી હતી. અભિનેચા અનિલ કપૂરે પણ ધ્વજ સાથે દોડ લગાવીને કેપ્શનમાં જય હિંદ લખ્યું હતું.
આ ઉપરાંત અનુપમ ખેર, અક્ષય કુમાર અને અજય દેવગણે પણ પોતપોતાના અંદાજમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરી હતી

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.