મુંબઈમાં જાહેર પરિવહનનું બીજા નંબરનું સૌથી વધુ વપરાતું સાધન એટલે બૃહન્મુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ)ની બસ, પરંતુ છેલ્લા કેટલાક દિવસથી બેસ્ટની ૪૦૦ બસ પાછી ખેંચી લેવામાં આવી હોવાથી બસની ભારે અછત વર્તાઈ રહી છે અને તેને કારણે બોરીવલીમાં બસ સ્ટેન્ડની સામે બસની રાહ જોઈ રહેલા લોકોની લાંબી કતાર લાગી હતી. (જયપ્રકાશ કેળકર)