મુંબઈના હાજી અલી દરગાહ પર આતંકવાદી હુમલાની ધમકી આપવામાં આવી હોવાની આંચકાદાયક માહિતી મળી છે. જે નંબર પરથી ધમકીભર્યો ફોન આવ્યો હતો તેને પાછો ફોન કરવામાં આવતાં તે નંબર બંધ હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં આ અંગેની માહિતી પોલીસને આપવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતપં કે આ ફોન ઉલ્હાસનગરથી કરવામાં આવ્યો હતો. પોલીસ ફોન કરનારી વ્યક્તિની શોધ કરી રહી છે.
Mumbaiમાં આતંકી હુમલાની તૈયારી? હાજી અલી દરગાહ પર હુમલાની ધમકી
RELATED ARTICLES