ક્ષત્રિય સમાજના મહિલાઓ ઉમેદવારી ફોર્મ લેવા પહોંચ્યા

રાજકોટ: ક્ષત્રિય આંદોલનની એક રણનીતિ પ્રમાણે કલેક્ટર કચેરી ખાતે ફોર્મ લેવા ક્ષત્રિય મહિલાઓ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા.રણનીતિ પ્રમાણે શરૂઆતમાં 100 મહિલાઓ આજરોજ ફોર્મ લેશે.પરસોતમ રૂપાલા સામે ઉમેદવાર તરીકે ક્ષત્રિય સમાજ 100 મહિલાઓને મેદાનમાં ઉતારશે.બહેનોએ મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા અમિત શાહના જણાવ્યા મુજબ તેઓએ કહ્યું હતું કે મારી બહેનોને … Continue reading ક્ષત્રિય સમાજના મહિલાઓ ઉમેદવારી ફોર્મ લેવા પહોંચ્યા